gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તરૂણીને કેફી પીણું પીવડાવીને 3 નબીરાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું | 3 men gang raped a young woman afte…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
તરૂણીને કેફી પીણું પીવડાવીને 3 નબીરાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું | 3 men gang raped a young woman afte…
4
VIEWS
Share on FacebookShare on Twitter

પોરબંદરમાં હાઈ પ્રોફાઈલ ગેંગરેપઃ રાતભર પીડિતાને અહીંતહીં ફેરવી : આરોપીઓને છાવરવાની પોલીસની શંકાસ્પદ ચેષ્ટાઃ તપાસ ચાલુ હોવાથી નામ જાહેર ન કરવાનો લૂલો જવાબ,  પસ્તાળ પડતાં મોડી રાત્રે નામો  જાહેર  

પોરબંદર, : પોરબંદરમાં તરૂણીને કેફી પીણું પીવડાવી પાર્ટી પ્લોટ ખાતે ગેંગરેપ ગુજારવામાં આવ્યો હોવાના ફિટકારજનક બનાવના હાઇપ્રોફાઇલ કેસે શહેરભરમાં ચકચાર મચાવી છે. ગુરૂવારે બપોરે બે વાગ્યે પોલીસ ફરિયાદની વિગતો અને આરોપીઓનાં ટૂંકા નામ રાત્રે બાર વાગ્યે જાહેર કરવામાં આવ્યા હતા. આ કિસ્સામાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

ઉદ્યોગનગર પોલીસ મથકમાં તરૂણીના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, જી.આઇ.ડી.સી. રેસિડેન્સીમાં રહેતા જયરાજ દિલીપ સુંડાવદરાએ તા. 22ની રાત્રિના સાડા બાર વાગ્યે તરૂણીને નાસ્તો કરવા બહાર જવાનુ કહી લલચાવીને સફેદ લફારી કારમાં લઇ ગયો હતો. ત્યાર બાદ તરૂણીને કેફી પીણું પીવડાવી વનાણા પાસે આવેલા વૃન્દાવન પાર્ટી પ્લોટમાં લઇ જવામાં આવી હતી. અહીં જયરાજ દિલીપ સુંડાવદરા, રાજ  અને મલ્હારે તરૂણી પર ક્રમશઃ દૂષ્કર્મ  આચર્યું હતું. બાદમાં મલ્હાર અને રાજ બન્ને તેણીને ચોપાટી ખાતે, અને ત્યાંથી કાળા રંગની કારમાં ગામમાં લઇ ગયા હતા. અહીં રાજે તરૂણીને લીંબુપાણી પીવડાવ્યું હતું. ત્યાર બાદ ફરી ચોપાટી ખાતે  પીડિતાને લઇ જવામાં આવી હતી અને વહેલી સવાર સુધી ત્યાં જ રાખી સવારે 4.30 વાગ્યે મલ્હાર અને રાજે તરૂણીને તેના ઘર પાસે મુકી ગયા હતા.

સામૂહિક દૂષ્કર્મના આ બનાવમાં પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થાય છે. તરૂણીને રાતભર ચોપાટી તથા આસપાસના વિસ્તારોમાં ફેરવવામાં આવી આ સમયે રાત્રિના પેટ્રોલિંગ કરતી  પોલીસના ધ્યાને  આ કેમ ના આવ્યું ? નેત્રમના સીસીટીવી કેમેરામાં પણ રાત્રીના આ  ઘટનાનું મોનિટરિંગ કેમ ના થયું તેવા વેધક સવાલો ઉભા થયા છે. ઉપરાંત વૃન્દાવન પાર્ટી પ્લોટ ખાતે પોલીસે તપાસ કરતાં ત્યાં સીસીટીવી કેમેરા નહીંં હોવાનું જાણવા મળ્યું હતું. વાસ્તવમાં પાર્ટીપ્લોટ ખાતે લગ્ન સહિત અનેક સમારંભ યોજાતા હોય છે, ત્યાં સી.સી.ટી.વી.ની સુવિધા ન હોય તે બાબત પણ શંકા જન્માવે છે. સંસ્કારી અને શાંત ગણાતી સુદામા નગરીને પાશ્ચાત્ય સંસ્કૃતિની હવા લાગી હોવાનો આ કિસ્સો સમાજ તથા વાલીઓ માટે લાલબત્તી સમાન બની રહ્યો છે. 

જઘન્ય કૃત્ય! તરૂણીને સિગારેટના ડામ પણ  આપ્યા

ગેંગરેપના આ કેસમાં આરોપીઓ મોટા માથાં છે. જયરાજ દિલીપ સુંડાવદરા, મલ્હાર અને રાજ નામના શખ્સોેએ પોતાની હવસ સંતોષ્યા બાદ તરૂણીના હાથ અને પગમાં સિગારેટના ડામ આપી જઘન્ય કૃત્યની હદ વટાવી છે. આ ત્રણેય નરાધમોની પોલીસ જાહેરમાં સરભરા કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…
GUJARAT

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…

June 24, 2026
સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …
GUJARAT

સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …

June 24, 2026
સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…
GUJARAT

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

June 24, 2026
Next Post
જમીન ખરીદવા માટે આપેલા રૂ. 2.65 કરોડ એડવોકેટ સહિત 2 ઓળવી ગયા | Rs 2 65 crore given for land purchase…

જમીન ખરીદવા માટે આપેલા રૂ. 2.65 કરોડ એડવોકેટ સહિત 2 ઓળવી ગયા | Rs 2 65 crore given for land purchase...

ઝુડીયોની ફ્રેન્ચાઈઝીના બહાને રૂ.31 લાખ પડાવનાર ઈંદોરના પત્રકાર સહિત બે ઝડપાયા | Two arrested includi…

ઝુડીયોની ફ્રેન્ચાઈઝીના બહાને રૂ.31 લાખ પડાવનાર ઈંદોરના પત્રકાર સહિત બે ઝડપાયા | Two arrested includi...

જામનગરના શાપરમાં 100 વિઘા સરકારી જમીન ખુલ્લી કરાવવા મેગા ડિમોલિશન | Mega demolition to open 100 bigh…

જામનગરના શાપરમાં 100 વિઘા સરકારી જમીન ખુલ્લી કરાવવા મેગા ડિમોલિશન | Mega demolition to open 100 bigh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં પોરબંદરથી જૂનાગઢ જતી બસ પલટી, 2ની હાલત ગંભીર, અનેક ઈજાગ્રસ્ત | Porbandar to J…

ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં પોરબંદરથી જૂનાગઢ જતી બસ પલટી, 2ની હાલત ગંભીર, અનેક ઈજાગ્રસ્ત | Porbandar to J…

1 year ago
આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

1 year ago
ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભુકી, શ્રમિકનું મોત | A massive explosion and fire …

ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભુકી, શ્રમિકનું મોત | A massive explosion and fire …

3 months ago
કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News