gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના શાપરમાં 100 વિઘા સરકારી જમીન ખુલ્લી કરાવવા મેગા ડિમોલિશન | Mega demolition to open 100 bigh…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
જામનગરના શાપરમાં 100 વિઘા સરકારી જમીન ખુલ્લી કરાવવા મેગા ડિમોલિશન | Mega demolition to open 100 bigh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

7 JCB, 10 ટ્રેક્ટરની મદદથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી : 50 જેટલાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા કાર્યવાહીઃ મિગ કોલોની વિસ્તારમાં રોડની કામગીરીને લીધે મંદિરનું સ્થળાંતર કરી જૂનું મંદિર તોડી પડાયું

જામનગર, : જામનગર નજીક શાપર વિસ્તારમાં સરકારી અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને અંદાજે 100 વીઘા જેટલી અતિ કિમતી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે.

 કરોડો રૂપિયાની કીમતી ગણાતી આ જમીન પર અનેક આસામીઓ દ્વારા દબાણ કરી દેવાયા હતા, જેને તંત્ર દ્વારા આખરી નોટિસ આપી દેવાયા બાદ આજે મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના માટે 7 JCB મશીનો, 10 ટ્રેક્ટર અને 100 જેટલા પોલીસ અને સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેની રાહબરી હેઠળ આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.  કુલ મળીને સરકારી ખરાબામાં 20 જેટલા ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવાયા હતા, જ્યારે ગૌચરની જમીનમાં ૩૦ જેટલા બાંધકામો ઉભા થઈ ગયા હતા, જે તમામ દબાણોને દૂર કરી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થાનિક વહીવટી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ, પીજીવીસીએલ ની ટીમ વગેરે સાથે રહ્યા છે.

જામનગરમાં ગવર્મેન્ટ કોલોની ની પાછળ મિગકોલોની પાસેના વિસ્તારના જંગલેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે, ત્યાંથી મહાનગરપાલિકા દ્વારા આરટીઓની જૂની કચેરી થી મિગ કોલોની સુધીના માર્ગે નવો રોડ બનાવવામાં આવી રહ્યો હોવાથી તે મંદિરનું સ્થળાંતર કરાયું છે. મંદિરના ટ્રસ્ટીઓ વગેરેએ રોડની સાઈડમાં બાજુની જગ્યામાં જ નવું મંદિર તૈયાર કરી લીધું છે, અને તે સ્થળે શિવલિંગ તથા અન્ય મૂર્તિ વગેરેની પ્રાણ પ્રતિા કરી લેવાઇ હતી.  ત્યારબાદ શ્રાવણ માસના પ્રથમ દિવસે જ નવા મંદિરમાં સેવા પૂજા ચાલુ કરી દીધી છે, જ્યારે જુના મંદિર વાળો હિસ્સો કે ત્યાં ડિમોલેશન કાર્ય હાથ ધરી લેવામાં આવ્યું હતું, અને જૂના મંદિરના બાંધકામ વાળા હિસ્સાને દૂર કરીને રસ્તો કાઢવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…

July 1, 2026
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
Next Post
દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri…

દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri...

વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને વસ્ત્રાલમાં યુવક પાસેથી રૃા. ૩.૫૫ લાખ પડાવ્યા | Rs 3 55 lakhs ra ange…

વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને વસ્ત્રાલમાં યુવક પાસેથી રૃા. ૩.૫૫ લાખ પડાવ્યા | Rs 3 55 lakhs ra ange...

દેલવાડામાં તંત્રનો દરોડોઃમશીન-ડમ્પર સહિત ૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Authorities raid in Delwara: Go…

દેલવાડામાં તંત્રનો દરોડોઃમશીન-ડમ્પર સહિત ૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Authorities raid in Delwara: Go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

12 અને 28 ટકાનો સ્લેબ ક્યારે હટાવાશે? આ તારીખે યોજાશે GST પરિષદની બેઠક | gst council meeting date 3 …

12 અને 28 ટકાનો સ્લેબ ક્યારે હટાવાશે? આ તારીખે યોજાશે GST પરિષદની બેઠક | gst council meeting date 3 …

10 months ago
રાજકોટ-ગોંડલ હાઇવે પર એસ.ટી બસ ચાલક યુવકને કચડી ફરાર, બે વર્ષ પહેલા જ થયા હતા લગ્ન | Rajkot Gondal b…

રાજકોટ-ગોંડલ હાઇવે પર એસ.ટી બસ ચાલક યુવકને કચડી ફરાર, બે વર્ષ પહેલા જ થયા હતા લગ્ન | Rajkot Gondal b…

10 months ago
‘જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સૌથી સારો નેતા…’, નીતિન ગડકરીનું ફરી ચોંકાવનારું નિવેદન | nitin g…

‘જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સૌથી સારો નેતા…’, નીતિન ગડકરીનું ફરી ચોંકાવનારું નિવેદન | nitin g…

10 months ago
સમા વિસ્તારની માનસિક બીમાર પરિણીતાનો આપઘાત | Suicide of mentally ill woman from Sama area

સમા વિસ્તારની માનસિક બીમાર પરિણીતાનો આપઘાત | Suicide of mentally ill woman from Sama area

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News