gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જમીન ખરીદવા માટે આપેલા રૂ. 2.65 કરોડ એડવોકેટ સહિત 2 ઓળવી ગયા | Rs 2 65 crore given for land purchase…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
જમીન ખરીદવા માટે આપેલા રૂ. 2.65 કરોડ એડવોકેટ સહિત 2 ઓળવી ગયા | Rs 2 65 crore given for land purchase…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટના જમીન- મકાનના ધંધાર્થીએ ફરિયાદ નોંધાવી : રૂ. 1  કરોડની રકમનું ખોટુ RTGS કર્યું, ઉઘરાણી કરતાં આપેલા ચેક પણ રિટર્ન થયા 

રાજકોટ, : રાજકોટના કોઠારીયા રોડ પરની આસોપાલવ સોસાયટી શેરી નં. 2માં રહેતા અને જમીન મકાન લે-વેચનુ કામ કરતા દિનેશભાઈ ઠાકરશીભાઈ કુંજડિયા (ઉ.વ. 40)એ લાતી પ્લોટની જમીન ખરીદ કરવા માટે આપેલા રૂ. 2.65 કરોડ એડવોકેટ જીજ્ઞોશ બાલકૃષ્ણભાઈ શાહ અને અમદાવાદનો દેવલ શાહ ઓળવી ગયાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

જેમાં દિનેશભાઈએ જણાવ્યું છે કે 2022નાં સપ્ટેમ્બર માસમાં લાતી પ્લોટમાં આવેલી જમીન ખરીદવા માટે મિત્ર ગભરૂભાઈ બોળિયા સાથે અયોધ્યા ચોકમાં ટાઇમ્સ સ્કવેર બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા જીજ્ઞોશ શાહને મળ્યા હતાં. જેણે કહ્યું કે લાતી પ્લોટની જમીન રાજ રાધે ફાયનાન્સની છે. જેની ઓફિસ અમદાવાદમાં છે. જમીન જોઇતી હોય તો હું રૂ. 2.50 કરોડમાં કરાવી આપીશ. મારી વકીલ તરીકેની ફી રૂ. 25 લાખ થશે.  ત્યાર પછી જીજ્ઞોશ શાહ સાથે રાજ રાધે ફાયનાન્સની અમદાવાદમાં શ્યામલ રો-હાઉસ ખાતે આવેલી ઓફિસમાં દેવલ શાહને મળ્યા હતાં. જેણે જમીનનું પેમેન્ટ જીજ્ઞોશ શાહ કહે તે રીતે આપી દેવાનું કહ્યું હતું. સાથોસાથ કહ્યું કે જીજ્ઞોશ શાહ અમારી ફાયનાન્સના લીગલ એડવાઇઝર છે. તે જ તમને ફાયનાન્સનું ઇ-હરાજી ફોર્મ આપશે.  રાજકોટ આવ્યા બાદ જીજ્ઞોશ શાહ રાજ રાધે ફાયનાન્સની જમીનનું ઇ-હરાજી ફોર્મ બતાવ્યું હતું. જેમાં રૂ. 2.50 કરોડ લખ્યા હતાં. નીચે જે.બી. શાહનો અંગ્રેજીમાં સિક્કો મારેલો હતો. તેણે જમીનની રકમ પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાનું કહેતાં તેણે આરટીજીએસથી અને રોકડ મળી કુલ રૂ. 1.91 કરોડ જીજ્ઞોશ શાહને ચૂકવી દીધા હતાં. 

એક મહિનામાં જમીનના દસ્તાવેજ થઇ જશે તેવી વાત કરી હતી. પરંતુ આ મુદતમાં દસ્તાવેજ નહી આવતા અમદાવાદમાં રાજ રાધે ફાયનાન્સની ઓફિસે દેવલ શાહને મળ્યા હતાં. તે વખતે તેણે કહ્યું કે તમે રકમ પૂરી કરી આપો એટલે અમે દસ્તાવેજ કરી આપશું. જેની સામે તેણે કહ્યું કે તમારા લીગલ એડવાઇઝર જે.બી. શાહને અમે રકમ ચૂકવી આપી છે. આ વાત સાંભળી દેવલ શાહે કહ્યું કે જીજ્ઞોશ શાહ અમારા લીગલ એડવાઇઝર નથી. તમારી કોઇ રકમ જમા થઇ નથી. લાતી પ્લોટ વિસ્તારની જમીન રૂ. 2.50 કરોડમાં નહીં પરંતુ રૂ. 3 કરોડમાં હરાજી કરવાની છે.  ત્યાર પછી જીજ્ઞોશ શાહને મળતાં તેણે ગોળ-ગોળ જવાબ આપ્યા હતાં. સાથોસાથ કહ્યું કે આપણે રાજ રાધે ફાયનાન્સની ઓફિસે અમદાવાદ ખાતે રૂબરૂ જશું. નક્કી થયા મુજબ તેની સાથે ગયા હતાં. પરંતુ ત્યાં જીજ્ઞોશ શાહે ઓફિસની બહાર બેસાડી રાખી કોઇની સાથે મુલાકાત કરાવી ન હતી. બહાર આવી કહ્યું કે તમારા પૈસા ફાયનાન્સવાળા ખાઇ ગયા છે,  હું રાજકોટ પહોંચીને તમારા પૈસા પરત આપી દઇશ. આ પછી તેણે રૂ. 77  લાખના ચેક આપ્યા હતાં. જે રિટર્ન થયા હતા. પૈસા માંગતા અલગ-અલગ વાયદાઓ કર્યા બાદ રૂ. 1.05 કરોડ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યાના ફોટા વોટ્સએપમાં મોકલ્યા હતાં. પરંતુ વિશ્વાસ નહીં આવતા બેન્કે જઇ રૂબરૂ તપાસ કરતાં બેન્કે આવું કોઇ આરટીજીએસ નહી ંકર્યાનું જણાવ્યું હતું. પૈસાની ઉઘરાણી કરતાં તેના ભાઇ બ્રિજેશ અને હર્ષિકાબેનની માલિકીના રાધાપાર્ક રેસીડેન્સીમાં આવેલા મકાનના સાટાખત કરી આપ્યા હતાં. સાથોસાથ કહ્યું કે રૂ. 24 લાખની બેન્ક લોન ભરવાની છે. જેથી લોનની રકમ જમા કરાવવા જતાં લોન પૈકીની રૂ. 35 લાખની લોન ટોપઅપ હોવાનું જાણવા મળ્યું હતું. આ રીતે પૈસા નહીં મળતાં ફરિયાદ નોંધાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
ઝુડીયોની ફ્રેન્ચાઈઝીના બહાને રૂ.31 લાખ પડાવનાર ઈંદોરના પત્રકાર સહિત બે ઝડપાયા | Two arrested includi…

ઝુડીયોની ફ્રેન્ચાઈઝીના બહાને રૂ.31 લાખ પડાવનાર ઈંદોરના પત્રકાર સહિત બે ઝડપાયા | Two arrested includi...

જામનગરના શાપરમાં 100 વિઘા સરકારી જમીન ખુલ્લી કરાવવા મેગા ડિમોલિશન | Mega demolition to open 100 bigh…

જામનગરના શાપરમાં 100 વિઘા સરકારી જમીન ખુલ્લી કરાવવા મેગા ડિમોલિશન | Mega demolition to open 100 bigh...

દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri…

દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના રસ્તા પર નો-પાર્કિંગ બોર્ડ નીચે જ લાગેલા પે એન્ડ પાર્કના બોર્ડથી તંત્રની કામગીરી સામે પ્રશ્નો…

સુરતના રસ્તા પર નો-પાર્કિંગ બોર્ડ નીચે જ લાગેલા પે એન્ડ પાર્કના બોર્ડથી તંત્રની કામગીરી સામે પ્રશ્નો…

5 months ago
પુત્રના કૌભાંડ બાદ અજિત પવાર રાજીનામું આપવાની તૈયારીમાં ? ઉદ્ધવ જૂથના નેતાનો ગંભીર આરોપ | Maharashtr…

પુત્રના કૌભાંડ બાદ અજિત પવાર રાજીનામું આપવાની તૈયારીમાં ? ઉદ્ધવ જૂથના નેતાનો ગંભીર આરોપ | Maharashtr…

9 months ago
BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે… |…

BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે… |…

8 months ago
સમાના વૃધ્ધ દંપતીને લૂંટ્યા બાદ લૂંટારાઓએ છાણીની ઓફિસમાં તરત જ ભાગ પાડી લીધા | After robbing an elde…

સમાના વૃધ્ધ દંપતીને લૂંટ્યા બાદ લૂંટારાઓએ છાણીની ઓફિસમાં તરત જ ભાગ પાડી લીધા | After robbing an elde…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News