gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેલવાડામાં તંત્રનો દરોડોઃમશીન-ડમ્પર સહિત ૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Authorities raid in Delwara: Go…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
દેલવાડામાં તંત્રનો દરોડોઃમશીન-ડમ્પર સહિત ૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Authorities raid in Delwara: Go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાબરમતીમાં પાણીના વહેણ વચ્ચે ગેરકાયદે રેતીખનન

નદીના પટમાં ગેરકાયદે ખનનથી પડેલા ખાડાની માપણી કરીને વાહનના માલિકને હવે ભુસ્તર તંત્ર દંડ ફટકારશે

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લા ભુસ્તર તંત્ર દ્વારા ગઇકાલે સાત જેટલા
ડમ્પરો માર્ગો ઉપરથી રોયલ્ટી પાસ વગર ખનીજની હેરાફેરી કરતા પકડી પાડયા હતા.ત્યારે
આજે ભુસ્તર તંત્રની ટીમ સાબરમતી નદીમાં ઉતરી હતી અને આકસ્મિક રેડ દરમ્યાન ગેરકાયદે
રેતી ખનન કરતા તત્વો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જે દરમ્યાન ટીમે રેતી ખનન
કરતા બે મશીનો અને ડમ્પર સહિત કુલ ૧.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ
ઉપરાંત વાહન-મશીનના માલિક વિરૃધ્ધ દંડ ફટકારવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અને
મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની સુચના અનુસાર જિલ્લા ભુસ્તર તંત્ર દ્વારા આજે
દરોડો પાડયો હતો. ભુસ્તર વિજ્ઞાાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમના માઈન્સ
સુપરવાઈઝર આર.જે. આયર દ્વારા માણસા તાલુકાના દેલવાડ ગામે
, સાબરમતી નદીના
પટ્ટ વિસ્તારમાં સવારે ૧૧ વાગ્યે રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન રેતી ખનન માટે
વપરાતા એક્સ્કાવેટર મશીન દ્વારા રેતી ખનિજનું ગેરકાયદેસર ખનન થતું જોવા મળ્યું
હતું. જેથી તાત્કાલિક આ મશીન ઝડપી લેવામાં આવ્યું હતું સાથે રેતી જે ડમ્પરમાં
ભરીને લઇ જવામાં આવતું હતું તેને પણ જપ્ત કરી લેવામાં આવ્યું હતું. બંને મશીન અને
વાહન મળી કુલ ૧.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તથા તેમના માલિક
વિરૃધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,દેલવાડ
વિસ્તારમાં ખનન માટે કોઈ પણ પરવાનગી ન હોવાથી આ ખનનને સંપૂર્ણપણે ગેરકાયદેસર
ઠેરવવામાં આવ્યું છે.સાદીરેતી ખનિજના ખોદકામથી સર્જાયેલા ખાડાના જથ્થાની માપણીના
આધારે દંડકીય રકમની વસુલાત અંગે કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા
GUJARAT

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

September 24, 2026
એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
Next Post
બહુવિધ વૈશ્વિક વેપાર કરાર ધીમા પડયા છે ત્યારે દ્વીપક્ષી કરાર મહત્વના | Bilateral agreements are impo…

બહુવિધ વૈશ્વિક વેપાર કરાર ધીમા પડયા છે ત્યારે દ્વીપક્ષી કરાર મહત્વના | Bilateral agreements are impo...

કઠવાડામાં વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી દવા પીને આપઘાત | Iwe ekkewe polis lon Odhav ra makkei eu case…

કઠવાડામાં વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી દવા પીને આપઘાત | Iwe ekkewe polis lon Odhav ra makkei eu case...

ઈ-કોમર્સનું ચલણ વધતા મોલ લીઝિંગમાં એપેરલનો હિસ્સામાં ઘટાડાની ધારણા

ઈ-કોમર્સનું ચલણ વધતા મોલ લીઝિંગમાં એપેરલનો હિસ્સામાં ઘટાડાની ધારણા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: અકસ્માત બાદ સમજાવવા ગયેલા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ભગાવી, વીડિયો વાઈરલ | Ahmedabad…

અમદાવાદ: અકસ્માત બાદ સમજાવવા ગયેલા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ભગાવી, વીડિયો વાઈરલ | Ahmedabad…

6 months ago
રાજસ્થાનમાં સરકારી શાળાના બે વર્ગખંડ ધરાશાયી થતાં સાત બાળકોનાં મોત, 28 ઘાયલ

રાજસ્થાનમાં સરકારી શાળાના બે વર્ગખંડ ધરાશાયી થતાં સાત બાળકોનાં મોત, 28 ઘાયલ

1 year ago
મોટીબોરૂ ગામની સગર્ભાને અસહ્ય પ્રસવ પીડા થતાં ઘરે જ પ્રસૂતિ કરાવી | Pregnant woman from Motiboru vil…

મોટીબોરૂ ગામની સગર્ભાને અસહ્ય પ્રસવ પીડા થતાં ઘરે જ પ્રસૂતિ કરાવી | Pregnant woman from Motiboru vil…

1 year ago
ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ | Gol…

ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ | Gol…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News