gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાનમાં સરકારી શાળાના બે વર્ગખંડ ધરાશાયી થતાં સાત બાળકોનાં મોત, 28 ઘાયલ | Seven children killed …

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in INDIA
0 0
0
રાજસ્થાનમાં સરકારી શાળાના બે વર્ગખંડ ધરાશાયી થતાં સાત બાળકોનાં મોત, 28 ઘાયલ | Seven children killed …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સવારે શાળામાં પ્રાર્થના સમયે બનેલી ઘટના 

– ઘાયલો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર : કલેક્ટરે તપાસ પછી દોષિતો સામે કાર્યવાહીની ખાતરી આપી

ઝાલાવાડ : રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાની સરકારી શાળાનો એક ભાગ ધરાશયી થતાં સાત બાળકોનાં મોત થયા છે અને ૨૮ ઘાયલ થયા છે. ઘાયલો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. આ ઘટના સવારે શાળામા પ્રાર્થના સમયે સર્જાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર પિપલોદી સરકારી શાળાના ધો. ૬ અને ૭ના વર્ગખંડો ધરાશયી થતાં ૩૫ બાળકો દટાઇ ગયા હતાં. 

કોંક્રીટ, ઇંટો અને પથ્થરોનો ઢગલો થઇ ગયો હતો. ગભરાયેલા માતા-પિતા અને શિક્ષકો સહિત અનેક લોકોએ બચાવ કાર્યમાં મદદ કરી હતી. કાટમાળમાં બાળકોને બહાર કાઢવામાં પણ મદદ કરી હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અમને સવારે ૭.૪૫ વાગ્યે પિપલોદી ગામની આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. 

ઝાલાવાડ જિલ્લા હેડકવાર્ટરથી ૮૦ કિમી દૂર આવેલા મનોહરથાનામાં આવેલા પોલીસ સ્ટેશનના એસએચઓ નંદ કિશોર વર્માએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સાત લોકોનાં મોત થયા છે. 

જયપુરથી ૩૪૦ કિલોમીટર દૂર આવેલા ઝાલાવાડના મનોહરથાના બ્લોકમાં આવેલી શાળામાં મૃત્યુ પામેલા પાંચ બાળકોની ઓળખ કરી લેવામાં આવી છે. આ બાળકોની ઓળખ કુંદર, કન્હા, રાયદાસ, અનુરાધા અને બાદલ ભીલ તરીકે કરવામાં આવી છે. 

ઘાયલોને ઝાલાવાડ હોસ્પિટલ અને મનોહરથાના હેલ્થ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતાં. જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર ૯ ઘાયલોને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. 

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું. 

શાળાના એક વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર શાળાની દીવાલમાં ઝાડની ડાળીઓનો વિકાસ થયો હતો અને તેમાંથી સતત પાણી  લીકેજ થઇ રહ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…
INDIA

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

June 18, 2026
રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…
INDIA

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

June 18, 2026
કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…
INDIA

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…

June 18, 2026
Next Post
રણોલીમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર હત્યારો 16 વર્ષે પકડાયો | Murderer who killed labor contrac…

રણોલીમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર હત્યારો 16 વર્ષે પકડાયો | Murderer who killed labor contrac...

વિદ્યાર્થીઓમાં વધી રહેલું આત્મહત્યાનું પ્રમાણ તંત્રની નિષ્ફળતા : સુપ્રીમ | Rising suicide rate among…

વિદ્યાર્થીઓમાં વધી રહેલું આત્મહત્યાનું પ્રમાણ તંત્રની નિષ્ફળતા : સુપ્રીમ | Rising suicide rate among...

ખાનગી હોસ્પિટલો દર્દીઓને રૂપિયા ખંખેરવાનું એટીએમ સમજે છે : હાઇકોર્ટ | Private hospitals consider ATM…

ખાનગી હોસ્પિટલો દર્દીઓને રૂપિયા ખંખેરવાનું એટીએમ સમજે છે : હાઇકોર્ટ | Private hospitals consider ATM...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

FB પર મિત્રતા, કારમાં 100 યુવતીઓ પર ગેંગરેપ, 9 નરાધમોને આજીવન કેદ… પોલ્લાચી કાંડની ભયાનક કહાની

FB પર મિત્રતા, કારમાં 100 યુવતીઓ પર ગેંગરેપ, 9 નરાધમોને આજીવન કેદ… પોલ્લાચી કાંડની ભયાનક કહાની

1 year ago
સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ ‘ગદ્દાર મિત્ર’ કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં ‘દેશના દુશ્મન’ ગણાવ્યા | …

સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ ‘ગદ્દાર મિત્ર’ કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં ‘દેશના દુશ્મન’ ગણાવ્યા | …

4 months ago
વડોદરામાં નવા યાર્ડ ગટરની કામગીરી અંગે ખોદાયેલા ખાડામાં પડેલી મહિલાને માથામાં 15 ટાંકા આવ્યા | woman…

વડોદરામાં નવા યાર્ડ ગટરની કામગીરી અંગે ખોદાયેલા ખાડામાં પડેલી મહિલાને માથામાં 15 ટાંકા આવ્યા | woman…

6 months ago
વડોદરામાં એક વર્ષ દરમિયાન ૯.૪૫ કરોડનો દારૃ પકડાયો | Liquor worth Rs 9 45 crore seized in Vadodara du…

વડોદરામાં એક વર્ષ દરમિયાન ૯.૪૫ કરોડનો દારૃ પકડાયો | Liquor worth Rs 9 45 crore seized in Vadodara du…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News