gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with …

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બિસ્માર રોડનું રીપેરિંગ હાથ ધરવા માંગ

– રોડ પર દિવસ-રાત ઓવરલોડ વાહનો પસાર થતાં ઠેરઠેર ગાબડા પડયા

સુરેન્દ્રનગર : મુળી શહેરના મુખ્ય દરવાજાથી પુલ સુધીનો સીસી રોડ બિસ્માર બનતા સળિયા બહાર નીકળી આવ્યા છે જેના કારણે અકસ્માતનું જોખમ ઉભું થયું છે. જાગૃત નાગરિકે બિસ્માર રોડનું તાત્કાલીક સમારકામ કરાવવાની માગ કરી છે.

મુળી શહેરના મેઈન દરવાજાથી પુલના છેડા સુધી સીસી રોડ પર ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે તેમજ સળીયાઓ પણ બહાર નીકળી ગયા છે. જેના કારણે ગમે ત્યારે અકસ્માત થાની ભીતિ સેવાઈ રહી છે આ ઉપરાંત રોડની આજુબાજુ બાવળો ઉગી નીકળ્યા છે. થાન તાલુકા અને હળવદ તાલુકાના તેમજ સરા ગામને જોડતા આ રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે તેમજ મુળી ખાતે માંડવરાયજી દાદાનું અને સ્વામી નારાયણનું મંદિર આવેલ હોય પ્રવાસીઓની પણ ભીડ રહેતી હોય છે આ ઉપરાંત ઓવરલોડીંગ વાહનો પસાર થતાં હોવાથી વારંવાર સીસી રોડને નુકસાન પહોંચે છે. કોઈ મોટી દુર્ધટના કે જાનહાની થાય તે પહેલા સીસી રોડનું રીપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ સાથે મુળીના જાગૃત નાગરિક અશોકસિંહ પરમાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખીત રજુઆત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…
GUJARAT

April 1, 2026
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

Next Post
લર્નિંગ લાયસન્સ માટેની ફેસલેસ ઓનલાઇન સુવિધા શરૂ પણ સુરક્ષામાં વ્યાપક છીંડા | Faceless online facilit…

લર્નિંગ લાયસન્સ માટેની ફેસલેસ ઓનલાઇન સુવિધા શરૂ પણ સુરક્ષામાં વ્યાપક છીંડા | Faceless online facilit...

રોડ સમિતિને રહી રહીને જ્ઞાન લાઘ્યું, પશ્ચિમ અમદાવાદમાં ૭૫ કરોડના સિમેન્ટના રોડ બનાવવા ઉપર રોક | The …

રોડ સમિતિને રહી રહીને જ્ઞાન લાઘ્યું, પશ્ચિમ અમદાવાદમાં ૭૫ કરોડના સિમેન્ટના રોડ બનાવવા ઉપર રોક | The ...

પોલીસે બિયર, કાર સહિત રૂ. 10.52 લાખનો મુદ્દામાલ જપ્તો કર્યો | Police seize Rs 10 52 lakh worth of go…

પોલીસે બિયર, કાર સહિત રૂ. 10.52 લાખનો મુદ્દામાલ જપ્તો કર્યો | Police seize Rs 10 52 lakh worth of go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીના એટા જિલ્લામાંથી ગેરકાયદે હથિયાર લાયસન્સનું દેશવ્યાપી કૌભાંડ | ATS cracked illigal gun licence…

9 months ago
‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી?

4 months ago
ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

5 days ago
અમદાવાદના ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મંદિરની જગ્યા મુદ્દે ઘર્ષણ, સ્થાનિકોની રામધૂન બાદ …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News