gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોડ સમિતિને રહી રહીને જ્ઞાન લાઘ્યું, પશ્ચિમ અમદાવાદમાં ૭૫ કરોડના સિમેન્ટના રોડ બનાવવા ઉપર રોક | The …

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
રોડ સમિતિને રહી રહીને જ્ઞાન લાઘ્યું, પશ્ચિમ અમદાવાદમાં ૭૫ કરોડના સિમેન્ટના રોડ બનાવવા ઉપર રોક | The …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,25
જુલાઈ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના સિમેન્ટના રોડ
બનાવવાના ઉત્સાહ ઉપર રોડ સમિતિએ એકાએક બ્રેક લગાવી દીધી છે.પશ્ચિમ અમદાવાદના પાલડી
,નવરંગપુરા,વાસણા,સાબરમતી અને
ચાંદખેડા સહિતના વોર્ડમાં રુપિયા ૭૫.૬૦ કરોડના ખર્ચે સિમેન્ટના રોડ બનાવવા મંજૂરી
માંગતી દરખાસ્ત ઉપર રોડ સમિતિએ કોઈ નિર્ણય લીધો નહતો. કોન્ટ્રાકટર શ્રીજી
ઈન્ફ્રાસ્પેસને ૨૬ ટકા વધુ ભાવથી સિમેન્ટના રોડ બનાવવા આપતા પહેલા શહેરના કયા  ઝોનમાં કેટલા સિમેન્ટના રોડ બનાવાયા
, કેટલા બાકી
છે.તેની પાછળ કેટલી રકમનો ખર્ચ કરાયો વગેરે બાબતનો હિસાબ અધિકારીઓ પાસેથી સમિતિ
દ્વારા માંગવામા આવ્યો છે.

શહેરના નવા વાડજ વિસ્તારમાં  છ મહીના પહેલા જ બનાવેલા સિમેન્ટના રોડ ઉપર
ગાબડા પડતા કોન્ટ્રાકટર પાસે પુરાવવા પડયા હતા. આ ઘટનામાંથી બોધપાઠ લેવાના બદલે
કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગ દ્વારા શહેરના પશ્ચિમમા આવેલા જુદા જુદા
રસ્તાઓને રુપિયા ૭૫.૬૦ કરોડના વાર્ષિક રેઈટ ટેન્ડરથી સિમેન્ટના બનાવવા કરેલા
ટેન્ડરને રોડ સમિતિ સમક્ષ મંજૂરી માટે મુકયુ હતુ.દરખાસ્તમાં કોન્ટ્રાકટરને
જી.એસ.ટી.અલગથી ચૂકવવાની શરતનો પણ સમાવેશ કરાયો હતો.સિમેન્ટના રોડને લઈ છેલ્લા
કેટલાક સમયથી સામે આવેલા વિવાદ પછી રોડ સમિતિએ વધુ વિવાદમાં ઉતરવુ ના પડે એ માટે
કડક વલણ અપનાવતા દરખાસ્ત મુકનારા અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધુ હતુ કે
, શહેરમાં અત્યાર
સુધીમાં બનાવેલા અને બનનારા તમામ સિમેન્ટ રોડની સંપૂર્ણ વિગત રજૂ કરો પછી નિર્ણય
લેવા વિચારણા કરીશું.

અમદાવાદમાં સિમેન્ટ રોડની સમરી

ઝોન    કુલ કામ        લંબાઈ(મીટર)  અંદાજ(કરોડમાં)  ચાલુ કામ 
કામ પુરા

ઉ.પ.    ૧૭             ૭૭૬૫        ૪૪.૧૫          ૦૫    
     ૦૦      

પશ્ચિમ    ૨૪         ૧૮૬૫૪         ૮૦.૫૩         ૧૨               ૦૩

ઉત્તર    ૦૬           ૫૦૭૦         ૨૭.૮૧
        ૦૩              ૦૧

દ.પ.    ૦૩           ૨૧૦૦         ૭.૩૦
         ૦૧    
        ૦૦

પૂર્વ    ૦૨             ૧૯૦૫         ૯.૧૨          ૦૨             ૦૦

દક્ષિણ  ૦૯              ૬૪૦૦         ૨૮.૬૭ 
       ૦૪            ૦૧

મધ્ય   ૦૧              ૩૦૦           ૧.૧૯          
૦૦           ૦૧

પ્રોજેકટ  ૨૨          ૧૮૯૬૫         ૯૯.૪૨         ૦૧          ૨૧

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
પોલીસે બિયર, કાર સહિત રૂ. 10.52 લાખનો મુદ્દામાલ જપ્તો કર્યો | Police seize Rs 10 52 lakh worth of go…

પોલીસે બિયર, કાર સહિત રૂ. 10.52 લાખનો મુદ્દામાલ જપ્તો કર્યો | Police seize Rs 10 52 lakh worth of go...

હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે | Now medicine will be exported at competitive rates

હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે | Now medicine will be exported at competitive rates

પેટલાદના ચાંગા ગામમાં વધુ 3 સાથે કમળાના દર્દીઓની સંખ્યા 24 પહોંચી

પેટલાદના ચાંગા ગામમાં વધુ 3 સાથે કમળાના દર્દીઓની સંખ્યા 24 પહોંચી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતને 21 મિલિયન ડોલર આપ્યા હોવાનો ટ્રમ્પનો દાવો ખોટો, અમેરિકન એમ્બેસીએ જ કરી સ્પષ્ટતા | US Embassy …

ભારતને 21 મિલિયન ડોલર આપ્યા હોવાનો ટ્રમ્પનો દાવો ખોટો, અમેરિકન એમ્બેસીએ જ કરી સ્પષ્ટતા | US Embassy …

11 months ago
ઇરાનનો સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ દ્વારા ઇઝરાયલ પર હુમલો : શાંતિની વાતો જ ભૂલી જાય | Iran’s attack on Isr…

ઇરાનનો સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ દ્વારા ઇઝરાયલ પર હુમલો : શાંતિની વાતો જ ભૂલી જાય | Iran’s attack on Isr…

4 months ago
બૅન્ક અકાઉન્ટ KYC મામલે મોટી અપડેટ, RBIએ બૅન્કોને આપ્યા નિર્દેશ | Big update on bank account KYC RBI…

બૅન્ક અકાઉન્ટ KYC મામલે મોટી અપડેટ, RBIએ બૅન્કોને આપ્યા નિર્દેશ | Big update on bank account KYC RBI…

6 months ago
કારેલીબાગના મકાનમાંથી ચોરી કરેલા ફર્નિચરના સામાન સાથે બે મહિલા પકડાઇ | tow women caught who theft in…

કારેલીબાગના મકાનમાંથી ચોરી કરેલા ફર્નિચરના સામાન સાથે બે મહિલા પકડાઇ | tow women caught who theft in…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News