gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી નોકરી ઠુકરાવી ગોપાલનનો ધંધો કર્યો, દૂધ વેચી અમરેલીનો યુવા મહિને કમાય છે 4,20,000 | A meager i…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
સરકારી નોકરી ઠુકરાવી ગોપાલનનો ધંધો કર્યો, દૂધ વેચી અમરેલીનો યુવા મહિને કમાય છે 4,20,000 | A meager i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Cow Milk News : આજના યુવાનો સરકારી નોકરી મેળવવા આકાશ પાતાળ એક કરે છે ત્યારે  લાઠી તાલુકાના રાભડા ગામના એક યુવાને સરકારી નોકરી ત્રણ વર્ષ કરીને નોકરી છોડી ગોપાલનના વ્યવસાયને અપનાવી 35  ગાયો વસાવી મહિને રૂ. 4.20 લાખની દુધ વેચાણની આવક કરે છે. એનું 200 લિટર દૂધ ચપોચપ વેચાઈ જાય છે. આ ઉપરાંત એની પાસે એક ગાય એવી છે કે  એની ઉંચાઈ  છ ફૂટની છે. જે  સૌરાષ્ટ્રમાં એક માત્ર છે.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પાસે આવેલું રાભડા ગામમાં યુવા પશુપાલક પ્રદીપભાઈ પરમાર સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ગીર ગાય ધરાવે છે.આ વિશિષ્ટ ગીરગાયની લાખોમાં કિંમત બોલાય છે . સરકારી નોકરી છોડી દેનારા પ્રદીપભાઈ પરમાર એ જણાવ્યું કે પોતે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે.

પિતા દ્વારા ગીર ગાયનું પાલન કરવામાં આવતું હતું. ત્યારે નોકરી છોડી અને પશુપાલનનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું હતું અને  ગીર ગૌશાળા ની શરૂઆત કરી હતી. શરૂઆતમાં બે ગીર ગાય હતી આજે જેવો પાસે 35 થી વધુ ગીર ગાય છે .અને રોજનું 200થી 250 લિટર દૂધ ઉત્પાદન કરે છે. જેના વેચાણ દ્વારા રોજની તેને 14000 રૂપિયા આસપાસની આવક થઈ જાય છે. એમની પાસે એક વિશિષ્ટ ગીર ગાય છે. 6 ફૂટ ગીર ઊંચાઈ ધરાવતી  ગીર ગાય જવલ્લે જ  જોવા મળે છે .પોતાની પાસે રહેલી સફેદ કલરની આ ગીરગાયની ઊંચાઈ 6 ફૂટ છે જ્યારે લંબાઈ 9 ફુટથી વધુ છે. 

આ ગીર ગાયને લીલડી ગીર ગાય તરીકે ઓળખવામાં આવે છે આ ગીરગાય સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચી હોવાનો  દાવો કરી રહ્યા છે.અનેક લોકો લાખો રૂપિયામાં માગણી કરી રહ્યા છે એક લાખથી પાંચ લાખ છ લાખ સુધીની આ ગીર ગાયની કિંમત બોલે અને ખરીદવા માટે અનેક લોકો તૈયાર થયા છે .આ ગીર ગાય ખૂબ જ ઊંચાઈ ધરાવે છે જેનું કદ પણ ખૂબ જ છે. અંદાજિત 500 કિલો જેટલો ગાયનું વજન પણ છે અને શરીરમાં કદ એક નંદી સમાન છે .

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
બેંગ્લુરુમાં ઘાતક ‘મર્ડર’, પત્નીની હત્યા કરી સૂટકેસમાં પૂરી પતિએ સાસરિયાને કરી દીધો કૉલ | bangalore …

બેંગ્લુરુમાં ઘાતક 'મર્ડર', પત્નીની હત્યા કરી સૂટકેસમાં પૂરી પતિએ સાસરિયાને કરી દીધો કૉલ | bangalore ...

એસટી બસના ડ્રાઇવરે મહિલા કંડક્ટરને લાફો મારતા ફરિયાદ | ST bus driver slaps female conductor complain…

એસટી બસના ડ્રાઇવરે મહિલા કંડક્ટરને લાફો મારતા ફરિયાદ | ST bus driver slaps female conductor complain...

ઓક્સફોર્ડ યુનિ.માં મમતા બેનરજીના ભાષણ વચ્ચે હોબાળો, પ.બંગાળના CM એ કહ્યું- હું ઝૂકવાની નથી | mamata …

ઓક્સફોર્ડ યુનિ.માં મમતા બેનરજીના ભાષણ વચ્ચે હોબાળો, પ.બંગાળના CM એ કહ્યું- હું ઝૂકવાની નથી | mamata ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકામાં ભલામણથી મેયર-સ્થાયી અધ્યક્ષ બનવાના સપનામાં ઉડતા દાવેદારોને પ્રદેશે એક ઝાટકે જમીન પર ઉ…

સુરત પાલિકામાં ભલામણથી મેયર-સ્થાયી અધ્યક્ષ બનવાના સપનામાં ઉડતા દાવેદારોને પ્રદેશે એક ઝાટકે જમીન પર ઉ…

5 months ago
ઈરાની સેનાના નિશાના પર આવેલા બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત: ભારત સરકાર | Al…

ઈરાની સેનાના નિશાના પર આવેલા બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત: ભારત સરકાર | Al…

6 months ago
વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદી : ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ | Global precious metal slump: Gold a…

વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદી : ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ | Global precious metal slump: Gold a…

1 year ago
SG હાઈવે પર રાતના 2 વાગ્યા સુધી આ વાહનો પર પ્રતિબંધ, નવરાત્રિ માટે તંત્રનો મોટો નિર્ણય | ahmedabad d…

SG હાઈવે પર રાતના 2 વાગ્યા સુધી આ વાહનો પર પ્રતિબંધ, નવરાત્રિ માટે તંત્રનો મોટો નિર્ણય | ahmedabad d…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News