gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બેંગ્લુરુમાં ઘાતક ‘મર્ડર’, પત્નીની હત્યા કરી સૂટકેસમાં પૂરી પતિએ સાસરિયાને કરી દીધો કૉલ | bangalore …

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in INDIA
0 0
0
બેંગ્લુરુમાં ઘાતક ‘મર્ડર’, પત્નીની હત્યા કરી સૂટકેસમાં પૂરી પતિએ સાસરિયાને કરી દીધો કૉલ | bangalore …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bangalore Crime: બેંગલુરુના હુલીમાવુ વિસ્તારમાં હૃદય કંપાવતી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ કથિત રીતે તેની પત્નીની હત્યા કરી, પછી તેના શરીરના ટુકડા કરી નાખ્યા અને તેને સુટકેસમાં ભરી દીધા હતા. આરોપીની ઓળખ મહારાષ્ટ્રના રહેવાસી રાકેશ તરીકે થઈ છે. હત્યા પછી રાકેશે પોતે સાસુ-સસરાને ફોન કર્યો અને તેમને આ ભયાનક ગુના વિશે જાણ કરી. મૃતકની ઓળખ 32 વર્ષીય ગૌરી સામ્બેકર તરીકે થઈ છે. 

પોલીસને માહિતી મળતા જ તપાસ શરૂ કરી

મહારાષ્ટ્ર પોલીસ પાસેથી માહિતી મળ્યા બાદ હુલીમાવુ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સારા ફાતિમા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી. પોલીસના જણાવ્યાનુસાર, રાકેશ અને તેની પત્ની હુલીમાવુ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા હતા. બંને મહારાષ્ટ્રના હતા. મૃતક મહિલાનો મૃતદેહ સુટકેસમાં ભરેલો મળી આવ્યો હતો જોકે રાકેશ ફરાર છે. આ ઘટના અંગે મકાનમાલિકે  દક્ષિણ-પૂર્વ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા

મૃતક ગૌરી સામ્બેકરે માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું અને હાલમાં તે બેરોજગાર હતી. જ્યારે, રાકેશ એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને વર્ક ફ્રોમ હોમ કરતો હતો. મકાનમાલિક અને પાડોશીઓના જણાવ્યા મુજબ, બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ગૌરીએ રાકેશ પર ઘણી વખત હાથ પણ ઉપાડ્યો હતો. આ ઝઘડાઓથી કંટાળીને રાકેશ અંદરથી ગુસ્સે હતો.

આ પણ વાંચો: એરટેલને 5400 કરોડનો ફાયદો કરાવતા ચુકાદા માટે જસ્ટિસ વર્માને કરોડોની લાંચ અપાયાનો દાવો

અહેવાલો અનુસાર, ગુરૂવારે (27મી માર્ચ) બંને વચ્ચે ઝઘડો થયો હતો. દલીલ એટલી વધી ગઈ કે ગુસ્સામાં રાકેશે ગૌરીના પેટમાં છરી મારી દીધી. ત્યારબાદ તેનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી. હત્યા પછી, રાકેશે ગૌરીના મૃતદેહને એક મોટા ટ્રાવેલ સુટકેસમાં ભરી દીધો અને પછી તેને બાથરૂમમાં છોડીને ભાગી ગયો. હાલમાં, પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે અને વધુ તપાસ ચાલુ છે.

બેંગ્લુરુમાં ઘાતક 'મર્ડર', પત્નીની હત્યા કરી સૂટકેસમાં પૂરી પતિએ સાસરિયાને કરી દીધો કૉલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
એસટી બસના ડ્રાઇવરે મહિલા કંડક્ટરને લાફો મારતા ફરિયાદ | ST bus driver slaps female conductor complain…

એસટી બસના ડ્રાઇવરે મહિલા કંડક્ટરને લાફો મારતા ફરિયાદ | ST bus driver slaps female conductor complain...

ઓક્સફોર્ડ યુનિ.માં મમતા બેનરજીના ભાષણ વચ્ચે હોબાળો, પ.બંગાળના CM એ કહ્યું- હું ઝૂકવાની નથી | mamata …

ઓક્સફોર્ડ યુનિ.માં મમતા બેનરજીના ભાષણ વચ્ચે હોબાળો, પ.બંગાળના CM એ કહ્યું- હું ઝૂકવાની નથી | mamata ...

બોટાદ જિલ્લાના ખાંભડા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું | Gambling den busted in Khambhada village of …

બોટાદ જિલ્લાના ખાંભડા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું | Gambling den busted in Khambhada village of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ગન કલ્ચર : કાયદાની છટકબારીના ઉપયોગથી બીજા રાજ્યના લાઈસન્સ મેળવી ‘સીનસપાટાનો ખેલ’ | 80 perc…

ગુજરાતમાં ગન કલ્ચર : કાયદાની છટકબારીના ઉપયોગથી બીજા રાજ્યના લાઈસન્સ મેળવી ‘સીનસપાટાનો ખેલ’ | 80 perc…

1 year ago
અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધના કારણે પત્નિની હત્યા કરનાર પતિ ઝડપાયો | Husband arrested for killing wi…

અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધના કારણે પત્નિની હત્યા કરનાર પતિ ઝડપાયો | Husband arrested for killing wi…

5 months ago
ઈરાન-ઈઝરાયલ સીઝફાયરની જાહેરાતથી કિંમતી ધાતુ ગગડી, સોનું 2000 રૂપિયા સસ્તુ થયું, ચાંદીમાં ઘટાડો | /go…

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરની જાહેરાતથી કિંમતી ધાતુ ગગડી, સોનું 2000 રૂપિયા સસ્તુ થયું, ચાંદીમાં ઘટાડો | /go…

1 year ago
મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ | West Bengal Ac…

મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ | West Bengal Ac…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News