gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના રણજીતનગર વિસ્તારમાં મોડી સાંજે વૃદ્ધાને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગનો પ્રયાસ : 79 વર્ષીય મહિલ…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
જામનગરના રણજીતનગર વિસ્તારમાં મોડી સાંજે વૃદ્ધાને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગનો પ્રયાસ : 79 વર્ષીય મહિલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Chain Snatching : જામનગરના રણજીત નગર વિસ્તારમાં પટેલ સમાજ સામેના હાઉસિંગ બોર્ડના ફ્લેટ એ.1 નજીક એક ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે, જેમાં 79 વર્ષીય વૃદ્ધા લક્ષ્મીબેન નાગડાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં તેઓ ગળામાં ઈજા થતાં ઘાયલ થયા છે. 

ઇજાગ્રસ્તના પરિવારજનો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લક્ષ્મીબેન પોતાના ઘરના બીજા માળેથી મોડી સાંજે બહાર જવા નીકળ્યા હતા અને નીચે રોડ પર પોતાના સંબંધીના વાહનની આવવાની રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે, એક અજાણ્યો ટુ-વ્હીલર ચાલક તેમની નજીક આવ્યો અને પાછળથી લક્ષ્મીબેનને પગમાં ઠોકર મારીને પાડી દીધા હતા. ત્યારબાદ ગળામાં પહેરેલો સોનાનો ચેઇન ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. 

ચેઇન સ્નેચરે બુઝુર્ગ મહિલાના ચેઇનના ત્રણ ટુકડા કરી દીધા હતા, અને ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, લક્ષ્મીબેને બૂમો પાડતાં અજાણ્યા શખ્સો ગભરાઈ ગયો હતો, અને ચેઇન ત્યાં જ ફેંકીને ફરાર થઈ ગયો હતો. 

આ ઘટનામાં વૃદ્ધા લક્ષ્મીબેનને ગળાના ભાગે ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પરિવારજનોએ આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે બાઇક સવારની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
તમારું પણ PNBમાં ખાતું હોય તો 8 ઓગસ્ટ પહેલા કરાવી લેજો આ કામ, નહીંતર ટ્રાન્ઝેક્શનમાં પડશે મુશ્કેલી |…

તમારું પણ PNBમાં ખાતું હોય તો 8 ઓગસ્ટ પહેલા કરાવી લેજો આ કામ, નહીંતર ટ્રાન્ઝેક્શનમાં પડશે મુશ્કેલી |...

જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ અનેક મહિલાઓ જુગારની રમતમાં ઉતરી : પોલીસે રંગતમાં ભંગ પાડ્યો | 1…

જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ અનેક મહિલાઓ જુગારની રમતમાં ઉતરી : પોલીસે રંગતમાં ભંગ પાડ્યો | 1...

‘દુ:ખ થાય છે કે આવી સરકારનું સમર્થન કરી રહ્યો છું’, બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાને NDAનું ટેન્શ…

'દુ:ખ થાય છે કે આવી સરકારનું સમર્થન કરી રહ્યો છું', બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાને NDAનું ટેન્શ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara …

વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara …

3 months ago
ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ પંચાલ નક્કી! મંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા | Jagdish Panchal…

ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ પંચાલ નક્કી! મંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા | Jagdish Panchal…

11 months ago
ઉત્તરકાશીમાં આભ ફાટયું : આઠનાં મોત, અનેક લાપતા

ઉત્તરકાશીમાં આભ ફાટયું : આઠનાં મોત, અનેક લાપતા

1 year ago
વઢવાણના ખોડુમાં ગૌચરની જમીનમાં દબાણ દૂર નહીં કરતા માલધારીઓમાં રોષ | Landowners are angry over the pr…

વઢવાણના ખોડુમાં ગૌચરની જમીનમાં દબાણ દૂર નહીં કરતા માલધારીઓમાં રોષ | Landowners are angry over the pr…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News