gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની દાંડિયા બજાર લકડી પુલ ખાતેના વરસાદી કાંસમાંથી ગટરના પાણીનો નિકાલ બંધ કરવા માગણી | Demand to…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
વડોદરાની દાંડિયા બજાર લકડી પુલ ખાતેના વરસાદી કાંસમાંથી ગટરના પાણીનો નિકાલ બંધ કરવા માગણી | Demand to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરામાં વરસાદી પાણીનો નિકાલ કુદરતી કાંસ દ્વારા ઝડપથી થાય તે માટે તમામ કાંસોની સફાઈ કરવા કોર્પોરેશનમાં મળેલી રીવ્યુ બેઠકમાં પણ સૂચના આપવામાં આવી હતી. વડોદરા શહેરના મધ્યમાં દાંડિયા બજાર લકડી પુલ પાસે ગાયકવાડી શાસન વખતનો જે વરસાદી કાંસ છે તે સાફ કરાયો નથી. આ કાંસમાંથી પસાર થતી ડ્રેનેજ લાઈનના કારણે કાંસ ગટરના પાણીથી ભરાયેલી છે. ગટરનું પાણી બંધ કરવા કાંસની સફાઈ કરવા માગણી કરવામાં આવી છે.

વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ વોર્ડ ઓફિસમાં વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાંય કામગીરી કરવામાં આવતી નથી. ફાયર બ્રિગેડ તેમજ સીસીટીવી કમાન્ડ સેન્ટરની બાજુમાં પસાર થઈ રહેલા ગાયકવાડી શાસન વખતના વરસાદી કાંસમાં ડ્રેનેજનું પાણી વહી રહ્યું હોવાથી તેમાં મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે. ખરેખર અહીં વરસાદી પાણી વહેવું જોઈએ તેને બદલે ગટરના પાણી જઈ રહ્યા છે. આ વિસ્તાર ખૂબ ગીચ છે અને આવી ગંદકીના કારણે ચોમાસામાં મચ્છર અને જીવાતનો ત્રાસ વધતા લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. આસપાસના રહીશો  આના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. તેમણે કોર્પોરેશનના કમિશનરને સ્થળની મુલાકાત લઇ વરસાદી કાંસની સ્થિતિનું નિરીક્ષણ કરી કાંસમાં સફાઇ કરાવી ડ્રેનેજના પાણી બંધ કરાવવા રજૂઆત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
ગુજરાતમાં આજે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ, 30 જુલાઈ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | Red ale…

ગુજરાતમાં આજે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ, 30 જુલાઈ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | Red ale...

અમદાવાદ: ખાસ ગ્રાહકો માટે મોંઘા ભાવની વિદેશી દારૂની બોટલો સાથે બે યુવકો ઝડપાયા | Two youths caught w…

અમદાવાદ: ખાસ ગ્રાહકો માટે મોંઘા ભાવની વિદેશી દારૂની બોટલો સાથે બે યુવકો ઝડપાયા | Two youths caught w...

શ્રાવણ માસના પ્રથમ શનિવારે શનિ અને હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ | Huge crowd of devotees in…

શ્રાવણ માસના પ્રથમ શનિવારે શનિ અને હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ | Huge crowd of devotees in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો | Liquor Smuggling in Am…

11 months ago
અમદાવાદના સરખેજમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ઘટના, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ઘરમાં જ લાશ દાટી | Dris…

10 months ago
સૌરાષ્ટ્રમાં અસામાજિક તત્ત્વો સામે એકશનઃ ગેરકાયદે બાંધકામો ‘ધડામ’ | Action against anti social eleme…

1 year ago
ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટિમાં પાણી વેરો ડબલ કરવા નિર્ણય કરાશે | Bhavnagar Municipal Corporation …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News