gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી | Red alert in 4 districts of Gujara…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી | Red alert in 4 districts of Gujara…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ આગામી 30 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે (26 જુલાઈ) 4 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

4 જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે શનિવારે રાત્રે 10 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતના 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી 2 - image

જ્યારે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

આજે શનિવારે (26 જુલાઈ) અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. જેમાં આશ્રમ રોડ, મકરબા, એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

ગુજરાતના 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી 3 - image

આવતીકાલે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

રાજ્યમાં આવતીકાલે રવિવારે (27 જુલાઈ) હવામાન વિભાગે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ ઍલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ, 30 જુલાઈ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાતના 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી 4 - image

28 જુલાઈની આગાહી

28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…
GUJARAT

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

June 17, 2026
પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues…
GUJARAT

પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues…

June 17, 2026
ફેક્ટરી અકસ્માતમાં 121 મોત સાથે ગુજરાત દેશમાં ટોચે, ઈન્સપેક્શનના નામે માત્ર ‘હપ્તારાજ’ | gujarat ind…
GUJARAT

ફેક્ટરી અકસ્માતમાં 121 મોત સાથે ગુજરાત દેશમાં ટોચે, ઈન્સપેક્શનના નામે માત્ર ‘હપ્તારાજ’ | gujarat ind…

June 17, 2026
Next Post
સાડા ચાર વર્ષની બાળકીની જાતીય સતામણીના કેસમાં આરોપીને જન્મટીપ | Pocso court declared life imprisonme…

સાડા ચાર વર્ષની બાળકીની જાતીય સતામણીના કેસમાં આરોપીને જન્મટીપ | Pocso court declared life imprisonme...

વડોદરામાં બેકાબૂ કાર ચાલકે સર્જયો અકસ્માત, ઘર આગળ રમી રહેલી બાળકીનું કરૂણ મોત | death of a girl in a…

વડોદરામાં બેકાબૂ કાર ચાલકે સર્જયો અકસ્માત, ઘર આગળ રમી રહેલી બાળકીનું કરૂણ મોત | death of a girl in a...

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, ગુજરાતમાં 30 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી | Rain in many areas of Ah…

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, ગુજરાતમાં 30 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી | Rain in many areas of Ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રોડક્ટ પનીર છે કે એનાલોગ તે લખવા સરકારી વિભાગ દ્વારા પરિપત્ર બાદ વડોદરાની હોટેલ, રેસ્ટોરન્ટ ખાતે ચ…

પ્રોડક્ટ પનીર છે કે એનાલોગ તે લખવા સરકારી વિભાગ દ્વારા પરિપત્ર બાદ વડોદરાની હોટેલ, રેસ્ટોરન્ટ ખાતે ચ…

2 months ago
સેંકડો સ્પેશિયલ ટ્રેનના દાવા સામે અનેક રેલવે સ્ટેશનો પર 12-12 કલાકની કતાર, હજારો મુસાફરો પરેશાન | su…

સેંકડો સ્પેશિયલ ટ્રેનના દાવા સામે અનેક રેલવે સ્ટેશનો પર 12-12 કલાકની કતાર, હજારો મુસાફરો પરેશાન | su…

8 months ago
25 લાખ ટન ઘંઉની નિકાસની છૂટના પગલે ભાવ પ્રતિ મણ રૂ।. 600ને પાર | Price crosses Rs 600 per maund foll…

25 લાખ ટન ઘંઉની નિકાસની છૂટના પગલે ભાવ પ્રતિ મણ રૂ।. 600ને પાર | Price crosses Rs 600 per maund foll…

4 months ago
દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા | delhi police arre…

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા | delhi police arre…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News