gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસ- RTO ને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ ! | Police RTO misled one number plate u…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
પોલીસ- RTO ને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ ! | Police RTO misled one number plate u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મેંદરડામાંથી એક સરખા નંબરની બે બસ દોડાવવાનું કૌભાંડ પકડાયું : એન્જિન અને ચેસીસ નંબર પણ સ્પષ્ટ ન મળ્યા : રોડ ટેક્સ, વીમો ભરવો ન પડે એ માટે એક નંબર પ્લેટ  ફિટ કર્યાની માલિકની કબૂલાત

જૂનાગઢ, : મેંદરડામાં એલસીબીએ બાતમીના આધારે તપાસ કરતા બે લક્ઝરી બસમાં એક સરખી નંબર પ્લેટ લગાવેલી જોવા મળી હતી. પોલીસ અને આરટીઓને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું. બસ માલિકની પૂછપરછ કરતા રોડ ટેક્ષ અને વીમો ભરવો ન પડે તે માટે બંને બસમાં એક નંબર પ્લેટ ફિટ કર્યાની કબૂલાત આપી હતી. એલસીબીએ બસ માલિકની અટક કરી મેંદરડા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

મેંદરડા-સાસણ રોડ પર આવેલા પેટ્રોલ પંપની સામે આવેલા ગેરેજમાં મહાલક્ષ્મી ટ્રાવેલ્સ નામની બે બસમાં એક સરખી નંબર પ્લેટ જોવા મળી હતી.  આ અંગે એલસીબીને બાતમી મળતા ત્યાં જઈ તપાસ કરી હતી. જેમાં બંને બસની આગળ-પાછળ એઆર-૦૧-યુ-૦૭ર૯ નંબરની પ્લેટ હતી. પોલીસે બંને બસના ડ્રાઈવરને બોલાવી આરટીઓના કાગળ તથા એન્જીન અને ચેસીસ નંબર વેરીફાઈ કરાવતા એક બસના આરટીઓ રજીસ્ટ્રેશનનો બીજી બસમાં ઉપયોગ કરી કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બસના માલિક કૌશિક યોગેશ જયસ્વાલને બોલાવી પૂછપરછ કરતા તેણે બસમાં એન્જીન કબાડીમાંથી લઈ આવી ફીટ કરાવ્યું હોવાની તેમજ આરટીઓનો રોડ ટેક્ષ અને વીમો ભરવો ન પડે તે માટે એક નંબર પ્લેટ પર બે બસ ચલાવતો હોવાની કબુલાત આપી હતી. એલસીબીએ એન્જીન તથા ચેસીસ નંબર ચેક કરતા તે સ્પષ્ટ જોવા મળ્યા ન હતા.

પોલીસ અને આરટીઓને ગેરમાર્ગે દોરવા માટે બસ માલિક કૌશિક યોગેશ જયસ્વાલે એક નંબર પ્લેટના બે બસમાં લગાવી કૌભાંડ કર્યું હતું. પોલીસે 25 લાખની કિંમતની બસ કબ્જે કરી બસ માલિક સામે સરકાર સાથે છેતરપિંડી કર્યા અંગેનો ગુનો દાખલ કરતા મેંદરડા પોલીસે બસ માલિક કૌશિક જયસ્વાલની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

September 6, 2026

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
Next Post
જામનગરમાં પિતરાઈ ભાઈ દ્વારા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા | Young man stabbed to death by cousin in J…

જામનગરમાં પિતરાઈ ભાઈ દ્વારા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા | Young man stabbed to death by cousin in J...

સ્કૂટર સાઇડમાં રાખીને બેસવાનું કહેતા યુવક ઉપર છરીથી જીવલેણ હુમલો | A ataielo emon aluwol ren ketilas

પાટનગરની સરકારી કચેરીઓ બહાર આજથી પોલીસની હેલ્મેટ ડ્રાઇવ | Police helmet drive outside government off…

પાટનગરની સરકારી કચેરીઓ બહાર આજથી પોલીસની હેલ્મેટ ડ્રાઇવ | Police helmet drive outside government off...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરના મહાવિર સ્વામી જીનાલયે ત્રિ-દિવસીય મહોત્સવ યોજાશે | A three day festival will be held …

12 months ago
ચીનની સરહદ નજીક ભારતીય સેનાએ બનાવી વિશ્વની સૌથી ઊંચી લશ્કરી મોનોરેલ | india army builds worlds highe…

10 months ago
UPIથી કરોડો રૂપિયાના વ્યવહારો, પરંતુ તેના પર વધતી નિર્ભરતા ચિંતાનો વિષય | Transactions worth crores …

1 year ago
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ, 14 દિવસના રિમાન્ડની માંગ |…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News