gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેર માર્કેટમાં ટ્રેડિંગ કરી વધુ નફાની લાલચ આપી રૂા. 49 લાખની ઠગાઇ | Rs 49 lakhs cheated by promising…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
શેર માર્કેટમાં ટ્રેડિંગ કરી વધુ નફાની લાલચ આપી રૂા. 49 લાખની ઠગાઇ | Rs 49 lakhs cheated by promising…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મેટોડાની ખાનગી કંપનીના કર્મચારી દ્વારા ફરિયાદ

વોટસએપમાં શેર માર્કેટમાં ટ્રેડિંગની ટીપ્સ આપ્યા બાદ વેબ લિંક મારફતે એકાઉન્ટ બનાવી ફ્રોડ કર્યું, ત્રણ અજાણ્યા બેન્ક ખાતાંધારકો સામે ગુનો

રાજકોટ: નાનામવા રોડ પર સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા અને મેટોડા જીઆઈડીસીમાં આવેલી શિલ્પન સ્ટીલ કાસ્ટ પ્રા.લી.માં માર્કેટિંગ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતાં રાજીવ પ્રમોદભાઈ મિશ્રા (ઉ.વ.૫૬)ને અજાણ્યા શખ્સોએ વોટ્સએપમાં શેર માર્કેટમાં ટ્રેડિંગની ટીપ્સ આપી એક લિંક મારફતે તેનું રજીસ્ટ્રેશન કરી શેર માર્કેટમાં ટ્રેડિંગ કરી વધુ નફો આપવાનું કહી અલગ-અલગ ત્રણ બેન્ક એકાઉન્ટમાં રૂા. ૪૯.૮૦ લાખ ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી કર્યાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે રાજીવ મિશ્રાની ફરિયાદ પરથી અલગ-અલગ બેન્કનાં ત્રણ અજાણ્યા ખાતાધારકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

રાજીવભાઈએ પોલીસને જણાવ્યું કે ત્રણ માસ પહેલા તેના વોટ્સએપમાં અજાણ્યા શખ્સે તેને વોટ્સએપનાં એક ગુ્રપમાં એડ કર્યા હતાં. જે ગુ્રપમાં શેર માર્કેટમાં ટ્રેડિંગ, બ્લોક ચેઇન અને આઈપીઓ વગેરેમાં ટ્રેડિંગ બાબતેની માહિતી શેર કરવામાં આવતી હતી.  બે-ત્રણ અઠવાડિયા માહિતી જોતાં ગુ્રપનાં સભ્યો પ્રોફીટ કરેલ બાબતોની માહિતી શેર કરતાં હતાં. ત્યારબાદ વોટ્સએપમાં અજાણ્યા નંબર પરથી કોલ આવતાં   કોલ કરનાર દ્વારા જણાવવામાં આવેલ આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તેને આપ્યા હતાં.

ત્યારબાદ તેને એક વેબલિંક પર તેના મોબાઇલ નંબર પરથી એકાઉન્ટ બનાવી અપાયું હતું અને નાણાં ટ્રેડિંગ કરવા અને બે ગણો નફો આપવાનું જણાવાયું હતું. ત્યારબાદ તેને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું જણાવી બેન્ક એકાઉન્ટની માહિતી આપતાં બેન્ક મારફતે રકમ આરટીજીએસથી જમા કરી હતી. આ ટ્રાન્જેકશનનો સ્ક્રીન શોર્ટ તેણે આરોપીને મોકલતાં ટ્રાન્જેકશન કરેલી રકમ તેના એકાઉન્ટમાં જમા થઇ ગઇ હતી. ત્યારબાદ અજાણ્યા આરોપી વોટ્સએપ કોલ અને મેસેજ કરી ટ્રેડિંગ માટે ક્યા શેર ખરીદવા છે અને તે ક્યારે વેચવાના કહેતો હતો. 

આ લિંકથી બનાવેલ એકાઉન્ટમાં ટ્રેડિંગ કરવા માટે એક કોડ અપાયો હતો. જે એપ્લાય કરીને શેરની ખરીદી કરી શકાતી હતી. આ બાબતની માહિતી પણ વોટ્સએપ ઉપર જ આવતી હતી. અજાણ્યા શખ્સે પોતાનું નામ મેઘલ શાહ હોવાનું જણાવ્યું હતું. તેણે અલગ-અલગ બેન્ક એકાઉન્ટ રૂા. ૪૯.૮૦ લાખ ટ્રેડિંગ માટે જમા કરાવ્યા હતાં. જે નાણાં પરત મેળવવા તેના એકાઉન્ટમાં વિડ્રો રિકવેસ્ટ નાખી હતી. પરંતુ અજાણ્યા શખ્સે વોટ્સએપમાં મેસેજ કરી પ્રોફેશનલ ફી ભરવાનું જણાવતાં ફ્રોડ થયાની શંકા જતાં સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…
GUJARAT

ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

April 1, 2026
ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…
GUJARAT

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

April 1, 2026
Next Post
કેન્સરનું પ્રમાણ વધ્યું : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દર મહિને સરેરાશ કેન્સરના 100 નવા દર્દીઓ | On a…

કેન્સરનું પ્રમાણ વધ્યું : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દર મહિને સરેરાશ કેન્સરના 100 નવા દર્દીઓ | On a...

ધોળકા શહેરમાં વધુ 20 જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારાઇ | Notices issued to 20 more dilapidated hous…

ધોળકા શહેરમાં વધુ 20 જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારાઇ | Notices issued to 20 more dilapidated hous...

વોરાના ડેલા પાસે ગટરની આડેધડ કામગીરીથી નાગરિકોને હાલાકી

વોરાના ડેલા પાસે ગટરની આડેધડ કામગીરીથી નાગરિકોને હાલાકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોસાદ-CIAએ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું કાવતરું રચ્યું હતું, પૂર્વ સાંસદનો દાવો | ex…

મોસાદ-CIAએ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું કાવતરું રચ્યું હતું, પૂર્વ સાંસદનો દાવો | ex…

4 months ago
બિહારમાં જેડીયુ નેતાની ગોળી મારી હત્યા, ધારાસભ્ય પન્ના લાલ પટેલના ભાણેજ હતા | jdu leder and mla pann…

બિહારમાં જેડીયુ નેતાની ગોળી મારી હત્યા, ધારાસભ્ય પન્ના લાલ પટેલના ભાણેજ હતા | jdu leder and mla pann…

12 months ago
ભારતમાં પ્રાઈવેટ ઇક્વિટી FDIનું સૌથી મોટું ચાલક પરિબળ પુરવાર થયું | Private equity proved to be the …

ભારતમાં પ્રાઈવેટ ઇક્વિટી FDIનું સૌથી મોટું ચાલક પરિબળ પુરવાર થયું | Private equity proved to be the …

5 months ago
જાંબુઆ સબ સ્ટેશનના પ્રાંગણમાંથી સામાન ચોરાયો | Goods stolen from the premises of Jambua Sub Station

જાંબુઆ સબ સ્ટેશનના પ્રાંગણમાંથી સામાન ચોરાયો | Goods stolen from the premises of Jambua Sub Station

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News