gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કાશ્મીરમાં કુદરતી આફતથી સફરજનના વેપાર પર જોવા મળેલી ગંભીર અસર | Natural calamity in Kashmir has had …

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in Business
0 0
0
કાશ્મીરમાં કુદરતી આફતથી સફરજનના વેપાર પર જોવા મળેલી ગંભીર અસર | Natural calamity in Kashmir has had …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પૂર તથા જમીન ધસી પડવાની ઘટનાઓને કારણે તથા હાઈવેસ બંધ પડી જવાશી કાશમીરમાં લણણીની વ્યસ્ત મોસમ ટાણે જ સફરજનના ઉત્પાદકોને જંગી નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો છે. માર્ગ વ્યવહાર ખોરવાઈ જવાને પરિણામે સફરજનના નવા  પાકની હેરફેર પર અસર પડી હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું. સપ્ટેમ્બર થી ઓકટોબર દરમિયાન કાશમીરમાં સફરજનની વ્યસ્ત મોસમ રહે છે. 

જમ્મુ તથા શ્રીનગરને જોડતા રાષ્ટ્રીય હાઈવે બંધ હાલતમાં હોવાથી સફરજન ઉગાડનારા તથા તેના ટ્રેડરોને રૂપિયા ૬૦૦ કરોડથી રૂપિયા ૬૫૦ કરોડની વચ્ચે નુકસાન જવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. માર્ગ પરિવહન મારફત સફરજનને અન્ય વિસ્તારોમાં પહોંચાડવા માટે જમ્મુ – કાશમીર હાઈવે મહત્વની કડી છે.

૨૬ ઓગસ્ટથી આ માર્ગ પરનો વ્યવહાર ખોરવાઈ ગયો છે. ભારે વરસાદ તથા પૂરની સ્થિતિને કારણે કાશમીરમાં માર્ગોનું વ્યાપક ધોવાણ થયું છે. 

માર્ગ વ્યવહાર વેળાસર પ્રસ્થાપિત નહીં થાય તો, વર્તમાન સંપૂર્ણ મોસમ નિષ્ફળ જશે એમ કાશમીર વેલી ફ્રુટ ગ્રોઅર્સ અને ડીલર્સ યુનિયનના  સુત્રોએ જણાવ્યું હતું. વાહન વ્યવહાર ખોરવાઈ જવાને પરિણામે ખર્ચમાં વધારો થયો છે. 

પેકેજિંગ ખર્ચ જે એપલના એક મોટા બોકસ પાછળ રૂપિયા ૪૫થી ૫૦ આવતો હતો તે વધી રૂપિયા ૧૫૦થી રૂપિયા ૧૬૦ સુધી પહોંચી ગયાનો દાવો કરાયો હતો. 

ભારતમાં કાશમીર તથા હિમાચલ પ્રદેશના ખીણ વિસ્તારમાં સફરજનનું મોટેપાયે ઉત્પાદન થાય છે જેનું મોટાભાગનું વેચાણ ઘરઆંગણેની બજારમાં થાય છે અને અહીંના બે ટકાથી પણ ઓછા સફરજનની નિકાસ થાય છે. 

અહીંના સફરજન બંગલાદેશ તથા નેપાળ ખાતે મોકલવામાં આવે છે. ભારે વરસાદને કારણે મોટી માત્રાના સફરજન સડી ગયાનો પણ દાવો કરાયો હતો. 

કાશમીરના સફરજનની હેરફેર માટે રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
નવા GST દરો અમલમાં આવે તે પહેલાં ઓટો ડીલરો સ્ટોક ક્લિયર કરવામાં વ્યસ્ત | Auto dealers busy clearing …

નવા GST દરો અમલમાં આવે તે પહેલાં ઓટો ડીલરો સ્ટોક ક્લિયર કરવામાં વ્યસ્ત | Auto dealers busy clearing ...

વૈશ્વિક પીછેહઠને પગલે ઘરઆંગણે સોનાચાંદીમાં સાધારણ નરમાઈ | Gold and silver prices moderated domestica…

વૈશ્વિક પીછેહઠને પગલે ઘરઆંગણે સોનાચાંદીમાં સાધારણ નરમાઈ | Gold and silver prices moderated domestica...

વોલેટીલિટીના અંતે નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 124 પોઈન્ટ વધીને 81549 | Nifty crosses 25000 at the …

વોલેટીલિટીના અંતે નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 124 પોઈન્ટ વધીને 81549 | Nifty crosses 25000 at the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધથી ઇઝરાયલના અર્થતંત્ર પર દરરોજ રૂ.6,000 કરોડનો આર્થિક બોજ | The war is costing Israel’s economy…

યુદ્ધથી ઇઝરાયલના અર્થતંત્ર પર દરરોજ રૂ.6,000 કરોડનો આર્થિક બોજ | The war is costing Israel’s economy…

1 year ago
૩૩ વર્ષ જૂનો રણોલી બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો | 33 year old Ranoli Bridge closed to heavy ve…

૩૩ વર્ષ જૂનો રણોલી બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો | 33 year old Ranoli Bridge closed to heavy ve…

12 months ago
અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed…

અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed…

2 months ago
શિવોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન દ્વારા…

શિવોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન દ્વારા…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News