gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વોરાના ડેલા પાસે ગટરની આડેધડ કામગીરીથી નાગરિકોને હાલાકી

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
વોરાના ડેલા પાસે ગટરની આડેધડ કામગીરીથી નાગરિકોને હાલાકી
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુરેન્દ્રનગર દુધરેજ રોડ પરના

– ગટર લાઇન પર અવરજવર માટે મૂકેલા પથ્થર હટાવી લેતાં દુકાનદારોને ધંધામાં માઠી અસર

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા દુધરેજ રોડ પર આવેલા વોરાના ડેલા પાસે આયોજન વગર કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક રહિશો સહિત દુકાનદારોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. 

દુધરેજ રોડ પર આવેલા વોરાના ડેલા સહિત આસપાસની સોસાયટીમાં અનેક પરિવારો વસવાટ કરે છે તેમજ અનેક દુકાનો પણ વર્ષોથી ધમધમી રહી છે. તાજેતરમાં મનપા તંત્ર દ્વારા આ વિસ્તારમાં ગટરની કામગીરી હાથ ધરવામાં આવતા તેના ખોદકામ દરમ્યાન ગટરો પરથી રહીશો અને ગ્રાહકોની અવરજવર કરવા માટે મુકેલા પથ્થરો હટાવી લેતા આ વિસ્તારના રહિશોને પોતાના ઘરે અવર-જવર કરવામાં હાલાકી પડી રહી છે તેમજ દુકાનદારોને ત્યાં ગ્રાહક પણ સરળતાથી આવી શકતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
પોલીસે સ્થળ પરથી 15 હજારથી વધુની રોકડ જપ્ત કરી, 6 સામે ગુનો નોંધ્યો | Police seized over 15 thousand…

પોલીસે સ્થળ પરથી 15 હજારથી વધુની રોકડ જપ્ત કરી, 6 સામે ગુનો નોંધ્યો | Police seized over 15 thousand...

મહુવામાં 50 વર્ષ જૂના માલણ નદીના પુલની રેલિંગ તૂટી, અકસ્માતની ભીતિ | Railing of 50 year old Malan ri…

મહુવામાં 50 વર્ષ જૂના માલણ નદીના પુલની રેલિંગ તૂટી, અકસ્માતની ભીતિ | Railing of 50 year old Malan ri...

ખંભાતના વૈણજ ગામના દરિયાઇ ભાઠા વિસ્તારમાં 13 પશુનાં શંકાસ્પદ મોત | Suspicious death of 13 animals in…

ખંભાતના વૈણજ ગામના દરિયાઇ ભાઠા વિસ્તારમાં 13 પશુનાં શંકાસ્પદ મોત | Suspicious death of 13 animals in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન…

5 months ago
વડોદરાના જૂનીગઢીમાં પથ્થરમારો કરનારા 50 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, શહેરમાં ફોર્સ તૈનાત કરાઈ | 50 a…

1 year ago
મહુવાના છાપરી ગામે 5 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી

4 months ago
પરિવારની જાણ બહાર 40 લાખનો વ્યવહાર કરતા બહેન વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed against sister for mak…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News