gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મણિપુરમાં 90 હથિયારો અને 700 વિસ્ફોટક સામગ્રી જપ્ત | 90 arms and 700 explosives seized in Manipur

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in INDIA
0 0
0
મણિપુરમાં 90 હથિયારો અને 700 વિસ્ફોટક સામગ્રી જપ્ત | 90 arms and 700 explosives seized in Manipur
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પાંચ જિલ્લામાં મોટું તપાસ અભિયાન ચલાવાયું 

– અત્યાર સુધીમાં છ હજાર જેટલા હથિયારોની લૂંટ જેમાંથી ત્રણ હજાર પરત મેળવી લેવાયા 

ઇમ્ફાલ : મણિપુરમાં પાંચ જિલ્લાઓમાં સુરક્ષાદળોએ મોટાપાયે તપાસ અભિયાન ચલાવ્યું હતું. જે દરમિયાન આશરે ૯૦ જેટલા હથિયારો, ૭૦૦ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી હતી.

મણિપુર પોલીસ, સીઆરપીએફ, બીએસએફ, સૈન્ય અને આસામ રાઇફલ્સ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, મણિપુરના પૂર્વ-પશ્ચિમ ઇમ્ફાલ, તૌબલ, કેકચિંગ, બિષ્નુપુર જિલ્લામાં દરોડા દરમિયાન ૯૦ હથિયારો મળ્યા હતા. જેમાં ત્રણ એકે સીરીઝ, એક એમ૧૬ રાઇફલ, પાંચ ઇન્સાસ રાઇફલ્સ, ૨૦ પિસ્તોલ વગેરેને જપ્ત કરવામાં આવ્યા હતા. 

હથિયારો ઉપરાંત ઘાતક વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરાઇ છે જેમાં ૭૨૮ વિસ્ફોટકો, ૨૧ ગ્રેનેડ્સ, છ આઇઇડીનો સમાવેશ થાય છે. આઇજી કબીબ કેએ કહ્યું હતું કે જે પણ હથિયારો હાલ જપ્ત કરાયા છે તેમાં એ હથિયારોનો પણ સમાવેશ થાય છે કે જેને મૈતેઇ, કુકી વચ્ચેની હિંસા દરમિયાન લૂંટી લેવાયા હતા. અત્યાર સુધીમાં પોલીસ કે સુરક્ષા દળોના સ્થળેથી આશરે છ હજાર જેટલા હથિયારો લૂંટી લેવામાં આવ્યા છે. જેમાંથી અડધા જેટલા હથિયારો પરત મેળવી લેવાયા છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…
INDIA

May 9, 2026
રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

Next Post
ભાવનગર એસટી વિભાગના 65 કંડક્ટરની અન્ય જિલ્લામાં બદલી | 65 conductors of Bhavnagar ST department tran…

ભાવનગર એસટી વિભાગના 65 કંડક્ટરની અન્ય જિલ્લામાં બદલી | 65 conductors of Bhavnagar ST department tran...

રૂ.1000 કરોડ સુધી માર્કેટ કેપ.ની કંપનીઓ માટે ESM લાગુ કરવા સંબંધિત ફેરફારો કરાયા | Changes made rega…

રૂ.1000 કરોડ સુધી માર્કેટ કેપ.ની કંપનીઓ માટે ESM લાગુ કરવા સંબંધિત ફેરફારો કરાયા | Changes made rega...

સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ | Centre directs states t…

સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ | Centre directs states t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફતેપુરા પાસે ટ્રક અને 3 પિકઅપ વચ્ચે અકસ્માત : 1 નું મોત, 2 ને ગંભીર ઈજા | Accident between truck and…

4 months ago
ઉના વેરાવળ રોડ પર દીપડાનું મોતઃ અજાણ્યા વાહને અડફેટે લીધું હોવાની આશંકા, વન વિભાગે હાથ ધરી તપાસ | Le…

5 months ago
फिल्म “Revenge” का आइटम सॉन्ग “पव्वा पव्वा” बना चर्चा का विषय

રેપ પીડિતાને ગર્ભપાતની મંજૂરી માટે કાયદામાં સુધારો કરો : સુપ્રીમનો નિર્દેશ | Amend the law to allow …

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News