gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ | Centre directs states t…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in INDIA
0 0
0
સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ | Centre directs states t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત તૂટી પડવાની દુર્ઘટનાની અસર

– મારે બે જ સંતાનો હતા, બંને જતા રહ્યા, હવે આંગણું સુનુ થઈ ગયું, ભગવાને મને જ ઉઠાવી લીધી હોત : માતાનું આક્રંદ

– સ્કૂલના રિપેરિંગ માટે ગામવાસીઓએ ફરિયાદ કરતા શિક્ષકો-અધિકારીઓએ દરેક પરિવાર પાસે રૂ. 200-200 માગ્યા હતા

નવી દિલ્હી : રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત તૂટી પડતાં સાત વિદ્યાર્થીઓનાં મોત નીપજતા આખા દેશમાં હોબાળો મચી ગયો છે. આવા સમયે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્કૂલોમાં બાળકો માટે સુરક્ષા અને સુવિધાઓનું ફરજિયાત ઓડિટ હાથ ધરવા નિર્દેશ આપ્યા છે. બીજીબાજુ ઝાલાવાડની સ્કૂલમાં દુર્ઘટનામાં પોતાના બંને સંતાનોને ગુમાવનાર માતાના આક્રંદે આખા દેશને હચમચાવી દીધો છે. માતાએ કહ્યું તેના બંને બાળકો જતા રહ્યા, હવે આંગણું સુનું થઈ ગયું છે.

રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત તૂટી પડવાની દુર્ઘટનાના બીજા દિવસે કેન્દ્રીય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે, તેમણે વિદ્યાર્થીઓની સુરક્ષાની ખાતરી કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા નિયમો મુજબ સ્કૂલો અને બાળકો સંબંધિત સુવિધાઓમાં સુરક્ષા ઓડિટ કરવું, ઈમર્જન્સી સ્થિતિનો સામનો કરવા માટે કર્ચમારીઓ અને વિદ્યાર્થીઓને તાલિમ આપવી અને કાઉન્સેલિંગ મારફત માનસિક સહાય પૂરી પાડવી જેવા પગલાંઓનો સમાવેશ થાય છે.

દરમિયાન ઝાલાવાડના ગામમાં સ્કૂલની છત તૂટી પડતાં માર્યા ગયેલા સાત બાળકોમાં એક જ પરિવારના બે ભાઈ બહેન મીના અને કાન્હાનો સમાવેશ થાય છે. માતાએ કહ્યું, મારે તો બે જ બાળકો હતા. એક પુત્ર અને એક પુત્રી, બંને અકસ્માતમાં માર્યા ગયા. હવે ઘર સૂમસામ થઈ ગયું છે. ભગવાને મને જ ઉઠાવી લીધી હોત, બાળકોને બચાવી લીધા હોત… બંને સંતાનો ગુમાવનાર માતાના આક્રંદે આખા દેશને હચમચાવી દીધો છે.

બીજીબાજુ ઝાલાવાડના પિપલોદી ગામમાં સરકારી સ્કૂલની દુર્ઘટનામાં અધિકારીઓની બેદરકારી સામે આવી છે. સ્કૂલની જર્જરિત હાલતથી ચિંતિત ગામવાસીઓએ અધિકારીઓ અને શિક્ષકોને સ્કૂલના સમારકામ માટે વિનંતી કરી હતી, પરંતુ તેમણે કોઈ ધ્યાન આપ્યું નહીં. ઉલટાનું અધિકારીઓએ ગામવાસીઓને તેમના સ્તર પર સમારકામ કરાવવા કહી દીધું હતું. જ્યારે શિક્ષકોએ કહ્યું કે ગામના દરેક પરિવાર ૨૦૦-૨૦૦ રૂપિયા આપે તો સ્કૂલની નવી છત કરાવડાવીએ. આ અકસ્માતથી ગુસ્સે ભરાયેલા ગામવાસીઓએ આક્ષેપ કર્યો કે, તેમણે સ્કૂલના રિપેરિંગ અંગે તહેસીલદાર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને વિનંતી કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. ચાર વર્ષથી દરેક ચોમાસામાં છતમાંથી પાણી ટપકતું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …
INDIA

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

May 13, 2026
મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…
INDIA

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

May 13, 2026
‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…
INDIA

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

May 13, 2026
Next Post
ચીખલા હેલીપેડ ખાતેથી એલસીબીએ બાઈક ચોર પકડ્યો

ચીખલા હેલીપેડ ખાતેથી એલસીબીએ બાઈક ચોર પકડ્યો

સોનામાં ઘટાડો: ચાંદી વધુ રૂ.1000 તૂટી : ડોલર ઈન્ડેક્સ ઘટયા પછી ફરી ઉંચકાયો | Gold falls: Silver fall…

સોનામાં ઘટાડો: ચાંદી વધુ રૂ.1000 તૂટી : ડોલર ઈન્ડેક્સ ઘટયા પછી ફરી ઉંચકાયો | Gold falls: Silver fall...

કોર્ટો અને સરકાર બન્નેમાં અમલદારશાહી : સીજેઆઈ | Bureaucracy in both courts and government: CJI

કોર્ટો અને સરકાર બન્નેમાં અમલદારશાહી : સીજેઆઈ | Bureaucracy in both courts and government: CJI

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો | ahmedabad …

સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો | ahmedabad …

1 month ago
ખેડા જિલ્લામાં એપ્રિલમાં ચૂંટણીના પડઘમ : નડિયાદ પાલિકાનું મનપામાં રૂપાંતર થયા બાદ પ્રથમ ચૂંટણી | Fir…

ખેડા જિલ્લામાં એપ્રિલમાં ચૂંટણીના પડઘમ : નડિયાદ પાલિકાનું મનપામાં રૂપાંતર થયા બાદ પ્રથમ ચૂંટણી | Fir…

3 months ago
બીસીએને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ | High Court orders BCA to complete …

બીસીએને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ | High Court orders BCA to complete …

4 months ago
બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News