gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુબઇમાં રહેતા વ્યક્તિએ યુવાનોના એકાઉન્ટમાં કાળા નાણાં ટ્રાન્સફર કર્યા | ahmedabad crime branch repor…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
દુબઇમાં રહેતા વ્યક્તિએ યુવાનોના એકાઉન્ટમાં કાળા નાણાં ટ્રાન્સફર કર્યા | ahmedabad crime branch repor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

યુવાનોને માત્ર પાંચ લાખમાં યુ.કે તેમજ યુરોપીયન દેશોમાં નોકરી અપાવવાનું કહીને દુબઇમાં રહેતા એક વ્યક્તિએ મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરવાની સાથે યુવાનોના બેંક એકાઉન્ટમાં બેલેન્સ કરી આપવાનું કહીને તેમાં કરોડો રૂપિયાના કાળા નાણાંનો આર્થિક વ્યવહાર કર્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે  ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 

ઓઢવમાં આવેલી પંચવટી પાર્ક સોસાયટીમાં રહેતા જીજ્ઞોશ શાહે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે જીજ્ઞોશ અને તેના મિત્રોને યુ.કે અથવા યુરોપીયન દેશોમાં વર્ક વિઝા પર જવાનું હતું. ત્યારે જાણવા મળ્યું હતું કે હાલ દુબઇમાં રહેતો અને મુળ અમદાવાદનો મહેશ પ્રજાપતિ ઓછા નાણાંમાં યુ. કે મોકલી આપે છે. જેથી જીજ્ઞોશ તેમજ તેમના મિત્રોએ મહેશ સાથે ફોન પર વાત કરી હતી. તેણે પ્રતિ વ્યક્તિ માત્ર પાંચ લાખ રૂપિયા લઇને યુ.કે ની વર્ક પરમીટ અપાવવાની ખાતરી આપી હતી. આ માટે એડવાન્સમાં ૫૦ હજાર જમા કરાવવાનું કહ્યું હતું. પરંતુ, વર્ક પરમીટની પ્રક્રિયા માટે પહેલા દુબઇમાં છ મહિનાથી એક વર્ષ કામ કરવા અને ત્યાંથી આવતા પગારમાંથી ચોક્કસ નાણાં કાપીને તે યુ. કે મોકલી આપશે. જેથી જીજ્ઞોશ અને તેના મિત્રો સહિત કુલ ૨૭ જેટલા લોકોએ આશરે ૨૨ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં તે પૈકી કેટલાંક યુવકોને તેણે દુબઇના વીઝા કરાવીને બોલાવ્યા હતા.

બીજી તરફ યુ.કેના વિઝા માટે  બેંક એકાઉન્ટમાં ૨૦ લાખ રૂપિયાનું બેલેન્સ બતાવવાનું હતું  પરતુ જીજ્ઞોશ પાસે નાણાં ન હોવાથી મહેશે તેને ખાતરી આપી હતી કે તે બેક બેલેન્સ બતાવી આપશે. આ માટે એક ટકા વ્યાજની માંગણી કરી હતી. જેથી વિશ્વાસ કરીને જીજ્ઞોશે તેમના પરિવારજનોના બે બેંક એકાઉન્ટ નંબરની વિગતો આપી હતી. જેમાં મહેશે ૨૦ લાખની રકમ ટ્રાન્સફર કરી હતી. જે ઉપાડીને મહેશના કહેવા પ્રમાણે ઉપાડીને બાપુનગરમાં આવેલા પી.આંગડિયા નામની પેઢીમાં જમા કરાવ્યા હતા. આ રીતે મહેશે કુલ ચાર કરોડની રકમ અલગ અલગ યુવાનોના બેંક એકાઉન્ટમાં જમા કરાવી હતી. અને એક કરોડની રકમ રોકડમાં એક વ્યક્તિને ચુકવી હતી. 

મહેશે જે લોકોને દુબઇ બોલાવ્યા હતા. તેમને તેણે કહેવા પ્રમાણે નોકરી આપી નહોતી. જેથી કેટલાંક યુવાનો પરત આવી ગયા હતા. બાદમાં વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા જાણવા મળ્યું હતું કે મહેશે  યુ. કે વિઝાના નામે યુવાનોના બેંક એકાઉન્ટ નંબર મેળવીને  તેમાં બિન હિસાબી નાણાં જમા કરાવીને તેને રોકડમાં લઇ લીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મહેશ પ્રજાપતિ દુબઇના ગોલ્ડન વિઝા ધરાવે છે અને તે ૨૦૨૧થી દુબઇમાં સ્થાયી થયો છે. તેણે ગુજરાતમાં અમદાવાદ,  વડોદરા, સુરેન્દ્રનગર અને ભાવનગર તેમજ રાજસ્થાન, દિલ્હી , મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી કાળા નાણાની હેરફેર કરી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
રીક્ષામાંથી ગુમ થયેલુ ૨૦ મોબાઇલ ફોનનું પાર્સલ પોલીસે શોધી આપ્યું | sarkhej police recovered lost mob…

રીક્ષામાંથી ગુમ થયેલુ ૨૦ મોબાઇલ ફોનનું પાર્સલ પોલીસે શોધી આપ્યું | sarkhej police recovered lost mob...

નિકોલમાં રૂપિયા ૪૯ લાખના એમ ડી ડ્રગ્સ સાથે બે યુવકોને ઝડપી લેવાયા | SOG nabbed two persons with MD D…

નિકોલમાં રૂપિયા ૪૯ લાખના એમ ડી ડ્રગ્સ સાથે બે યુવકોને ઝડપી લેવાયા | SOG nabbed two persons with MD D...

નિષ્ઠાવાન નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન, ગુનેગારો તેનું નામ સાંભળીને ધ્રૂજતા હતા |…

નિષ્ઠાવાન નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન, ગુનેગારો તેનું નામ સાંભળીને ધ્રૂજતા હતા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવી બંધાતી સાઇટ પરથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from new construction s…

નવી બંધાતી સાઇટ પરથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from new construction s…

3 months ago
ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી

8 months ago
લદાખ ભડકે બળ્યું, દેખાવકારોએ ભાજપ કાર્યાલય ફૂંકી માર્યું, સોનમ વાંગચુકની 15 દિવસથી ભૂખ હડતાળ | state…

લદાખ ભડકે બળ્યું, દેખાવકારોએ ભાજપ કાર્યાલય ફૂંકી માર્યું, સોનમ વાંગચુકની 15 દિવસથી ભૂખ હડતાળ | state…

11 months ago
શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ | Srinagar Police…

શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ | Srinagar Police…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News