gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોરમાં ખાનગી પાર્કિંગ માલિકો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ | Open robbery from devotees by p…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
ડાકોરમાં ખાનગી પાર્કિંગ માલિકો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ | Open robbery from devotees by p…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસ અને પાલિકાની પણ મિલીભગતનો આક્ષેપ 

– વર્ષ 2005 માં ગોમતીજી કિનારે 16 કરોડના ખર્ચે બનાવેલું પાર્કિંગ ગાર્ડન અને શોપિંગ સેન્ટર ખંડેર

ડાકોર : ડાકોરમાં શ્રદ્ધાળુઓ પાસેથી પાકગના નામે ખાનગી ટ્રસ્ટો અને રહેણાંક જગ્યાના માલિકો દ્વારા મનફાવે તેવા રૂ. ૩૦ થી રૂ. ૧૦૦ સુધીના ભાળા વસૂલીને સરેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. પોલીસતંત્ર દ્વારા બેરીકેટિંગ કરીને વાહનોને ફરજિયાતપણે ખાનગી પાર્કિંગ તરફ વાળવામાં આવે છે,તેવો પણ આક્ષેપ કરાયો છે. જ્યારે નગરપાલિકાનું સરકારી પાર્કિંગ ખંડેર હાલતમાં પડયું છે.

ડાકોર નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૦૫ ગોમતીજી  કિનારે આશરે ૧૬ કરોડના ખર્ચે પાર્કિંગ ગાર્ડન અને શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. તે તંત્રની બેદરકારીથી ખંડેર બની જવા પામ્યું છે. બીજી તરફ પોલીસના કેટલાક માણસો દ્વાર બેરીકેટિંગ કરી ખાનગી પાર્કિંગ માલિકોને લાભ મળી રહે તે રીતે વાહનોની અંતરાઈ કરી મોકલવામાં આવે છે, તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ડાકોરમાં શ્રદ્ધાળુઓ જ્યારે વધુ ભાડા અંગે રજૂઆત કરે છે, ત્યારે પાર્કિંગ માલિકો ખુલ્લેઆમ ‘પોલીસ અને પાલિકા બંનેને હપ્તા આપવા પડે છે’ તેમ કહીને રૂ. ૧૦૦ ભાડું વસૂલે છે, તેવો આક્ષેપ થઈ રહ્યો છે. ધર્મશાળાઓ જે રહેણાંક ટેક્સમાં ૭૫% માફી મેળવે છે, તેઓ પણ આ પ્રકારે પાર્કિંગ કરાવીને સરકારી આવક પર તરાપ મારી રહ્યાં છે, તેવો આક્ષેપ કરાઈ રહ્યો છે. સ્થાનિક દ્વારા આ મામલે લેખિતમાં રજૂઆત કરીને ખાનગી પાર્કિંગ બંધ કરવા અને કોર્મશીયલ ટેક્સ વસૂલવાની માગણી કરી છે.

પાકગ માટે પાલિકાની મંજૂરી લઈને ટેક્સ કોમશયલ કરાવવો પડશે : ચીફ ઓફિસર

ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, ‘ખાનગી પ્લોટ માલિકોએ પાકગ કરાવવું હોય તો નગરપાલિકાની મંજૂરી લઈને ટેક્સ કોમશયલ કરાવવો પડશે. ધામક ટ્રસ્ટોને અપાતી માફીમાં પણ આગામી સામાન્ય સભામાં ઠરાવ કરીને સુધારો કરી કોમશયલ ટેક્સ લેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
ઈન્ડિગો પર એક્શનની તૈયારીમાં સરકાર! ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકી બીજી એરલાઈન્સને અપાશે સ્લૉટ | IndiGo …

ઈન્ડિગો પર એક્શનની તૈયારીમાં સરકાર! ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકી બીજી એરલાઈન્સને અપાશે સ્લૉટ | IndiGo ...

31st ડિસેમ્બર પૂર્વે અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સપાટો: રાજસ્થાનથી જામનગર જતું 2 કરોડના દારૂનું ટેન્કર ઝ…

31st ડિસેમ્બર પૂર્વે અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સપાટો: રાજસ્થાનથી જામનગર જતું 2 કરોડના દારૂનું ટેન્કર ઝ...

ભાવનગર-સાબરમતી ટ્રેન 6 માસ માટે આંશિક રીતે કેન્સલ | Bhavnagar Sabarmati train partially cancelled fo…

ભાવનગર-સાબરમતી ટ્રેન 6 માસ માટે આંશિક રીતે કેન્સલ | Bhavnagar Sabarmati train partially cancelled fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરના પ્રિયલક્ષ્મી મિલ રોડ પર હંગામી દબાણો દૂર કરાયા : ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત | Temporar…

વડોદરા શહેરના પ્રિયલક્ષ્મી મિલ રોડ પર હંગામી દબાણો દૂર કરાયા : ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત | Temporar…

7 months ago
Gold-Silver Rate : સોનું પહેલીવાર 1 લાખ 5 હજારને પાર, ચાંદીમાં પણ રેકોર્ડ ઉછાળો | Gold Silver Price …

Gold-Silver Rate : સોનું પહેલીવાર 1 લાખ 5 હજારને પાર, ચાંદીમાં પણ રેકોર્ડ ઉછાળો | Gold Silver Price …

10 months ago
દરિયાપુર મનપસંદ જીમખાનામાં ભાગીદારને મારમારી ધમકીની ફરિયાદ | Iwe ekkewe polis lon Dariapur ra makkei…

દરિયાપુર મનપસંદ જીમખાનામાં ભાગીદારને મારમારી ધમકીની ફરિયાદ | Iwe ekkewe polis lon Dariapur ra makkei…

9 months ago
વિદેશ ટૂરના બહાને છેતરપિંડી કરતા ટ્રાવેલ્સ સંચાલક સામે ગુનો દાખલ | Crime registered against travel o…

વિદેશ ટૂરના બહાને છેતરપિંડી કરતા ટ્રાવેલ્સ સંચાલક સામે ગુનો દાખલ | Crime registered against travel o…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News