gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ અને મહેમદાવાદમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર | Nadiad and Mehmadabad receive more than…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ અને મહેમદાવાદમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર | Nadiad and Mehmadabad receive more than…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– જિલ્લાના 10 તાલુકામાં સરેરાશ 5.52 ઈંચ વરસાદ

– વસો, મહુધા, ખેડા અને કઠલાલમાં 5 ઈંચ : વાત્રક સહિતની નદીઓમાં નવા નીરની આવક : નડિયાદમાં ચાર ગરનાળા પાણીમાં ગરકાવથી શહેર બે ભાગમાં વહેંચાયું

નડિયાદ : ખેડા જિલ્લામાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જિલ્લાના ૧૦ તાલુકામાં સરેરાશ ૫.૫૨ ઈંચ વરસાદ નોંધાયો છે. આજે સવારથી સાંજે ૬ વાગ્યા સુધી નડિયાદમાં સૌથી વધુ ૮.૮૮ અને મહેમદાવાદમાં ૮.૬૪ ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. જ્યારે વસો, મહુધા, ખેડા અને કઠલાલમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે દિવસથી ખેડા જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થતા વાત્રક સહિતની નદીઓમાં નવા નીરની આવક થઈ છે.

ખેડા જિલ્લામાં આજે ફરી દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, ખેડા, માતર, નડિયાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર અને વસો સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારે ૬થી ૮ વાગ્યાના અરસામાં કઠલાલમાં ૬૦ મિ.મી. અને મહેમદાવાદમાં ૯૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો. સવારે ૮થી ૧૦ વાગ્યામાં માતરમાં ૩૮ મિ.મી. અને ખેડામાં ૨૭ મિ.મી., સવારે ૧૦થી ૧૨ વાગ્યામાં વસોમાં ૩૫ મિ.મી., મહેમદાવાદમાં ૩૫ મિ.મી. અને માતરમાં ૩૭ મિ.મી., બપોરે ૧૨થી ૧૪ વાગ્યામાં નડિયાદમાં ૯૦ મિ.મી., માતરમાં ૬૫ મિ.મી., ખેડામાં ૪૨ મિ.મી. અને વસોમાં ૬૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો. નડિયાદમાં ૨૧૨ મિ.મી. વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને નીચાણવાળા વિસ્તારો તથા ગરનાળાઓમાં પાણી ભરાયેલા રહ્યા હતા. વરસાદ દરમિયાન નડિયાદમાં ચારેય ગરનાળા વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા, જેના કારણે શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું અને પૂર્વથી પશ્ચિમ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. નડિયાદના લોકોને પૂર્વથી પશ્ચિમ તરફ આવવા-જવા માટે મિશન રેલવે બ્રિજ અને કિડની હોસ્પિટલના બ્રિજનો ઉપયોગ કરવો પડયો હતો. નડિયાદ મહાનગરપાલિકાના સંકુલમાં વરસાદી પાણી ભરાયા હતા, પરંતુ તે પાણી પણ વહેલા ઓસર્યા નહોતા.

આગામી સમયમાં વરસાદથી ડાંગરના મબલખ ઉત્પાદનની આશા

ભારે વરસાદથી ચોમાસુ ડાંગરના વાવેતર પર સકારાત્મક અસર જોવા મળશે. ડાંગર એક પાણી-સઘન પાક છે, જેને વાવણીથી માંડીને પાકવાના અંતિમ તબક્કા સુધી વિપુલ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. સમયસર અને પૂરતા વરસાદને કારણે ખેડૂતોને ડાંગરના ધરૂ રોપવામાં અથવા સીધી વાવણી કરવામાં ઘણી મદદ મળશે. જમીનમાં પૂરતો ભેજ સંગ્રહિત થતાં, સિંચાઈ પાછળનો ખર્ચ ઘટશે અને છોડનો પ્રારંભિક વિકાસ સારો થશે. આગામી સમયમાં પણ જરૂરિયાત મુજબ વરસાદ ચાલુ રહેશે, તો ખેડા જિલ્લામાં ડાંગરનો મબલક પાક થવાની સંભાવનાથી ખેડૂતોમાં ખૂશીનો માહોલ છે.

અવિરત વરસાદથી પાણી જ પાણી  મનપાની ટીમ દોડતી રહી

નડિયાદ વરસાદી કાંસની સફાઈની ટીમ સતત તમામ મહત્વના પોઈન્ટ પર રહી પાણીનો ફ્લો અટકે નહીં અને કચરો વરસાદી કાંસમાં ન જાય તે માટે પ્રયત્નશીલ હોવાનું દેખાયું હતું. જો કે, સામાન્ય વરસાદમાં આ પરીસ્થિતિના કારણે મનપાની કામગીરી સામે પ્રશ્નાર્થ પણ સર્જાયો છે. 

તાલુકાવાર વરસાદના આંકડા (ઈંચ)

તાલુકો

૨૭મીનો
વરસાદ

કુલ
વરસાદ

કપડવંજ

૨.૮

૨૪.૭૬

કઠલાલ

૫.૪

૨૬.૨૪

મહેમદાવાદ

૮.૬૪

૨૫.૭૨

ખેડા

૪.૭૨

૧૪.૫૬

માતર

૭.૨૮

૨૩.૦૪

નડિયાદ

૮.૮૮

૩૯.૮૪

મહુધા

૫.૮૮

૨૭.૭૨

ઠાસરા

૨.૫૬

૧૩.૯૨

ગળતેશ્વર

૩.૫૨

૧૭.૭૬

વસો

૫.૬

૨૫.૬૪

સરેરાશ

૫.૫૨

૨૩.૯૨

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
પીપળિયા પુલ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | Young man dies after truck and bike collide nea…

પીપળિયા પુલ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | Young man dies after truck and bike collide nea...

હરિદ્વાર બાદ બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, 2ના મોત, 40 ઈજાગ્રસ્ત | stampede…

હરિદ્વાર બાદ બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, 2ના મોત, 40 ઈજાગ્રસ્ત | stampede...

તારાપુરના 11 અને ખંભાતના બે ગામને સાવચેત રહેવા તાકીદ | 11 villages of Tarapur and two villages of Kh…

તારાપુરના 11 અને ખંભાતના બે ગામને સાવચેત રહેવા તાકીદ | 11 villages of Tarapur and two villages of Kh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?’ પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર…

‘આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?’ પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર…

1 year ago
ગુજરાતની તમામ જિલ્લા અદાલતમાં A4 સાઈઝનો પેપર ફરજિયાત, ફૉન્ટ અને માર્જિનનો પણ નિયમો બદલાયો | Gujarat …

ગુજરાતની તમામ જિલ્લા અદાલતમાં A4 સાઈઝનો પેપર ફરજિયાત, ફૉન્ટ અને માર્જિનનો પણ નિયમો બદલાયો | Gujarat …

10 months ago
ખેડૂતોની માઠીઃપાકના ફટકા બાદ હવે વળતરના ફોર્મ ભરવામાં ડખા,લાંબી કતારો અને સર્વર ડાઉન | Farmers face …

ખેડૂતોની માઠીઃપાકના ફટકા બાદ હવે વળતરના ફોર્મ ભરવામાં ડખા,લાંબી કતારો અને સર્વર ડાઉન | Farmers face …

9 months ago
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત: ઇકો અને બાઇક અથડાતા 3નાં મોત, બે ઇજાગ્રસ્ત | gujarat raja…

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત: ઇકો અને બાઇક અથડાતા 3નાં મોત, બે ઇજાગ્રસ્ત | gujarat raja…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News