gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સકારાત્મક ચિત્ર: ગુજરાતમાં 1 વર્ષમાં 156 બાળકો દત્તક લેવાયા જેમાં 56% દીકરીઓ | gujarat adoption data…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
સકારાત્મક ચિત્ર: ગુજરાતમાં 1 વર્ષમાં 156 બાળકો દત્તક લેવાયા જેમાં 56% દીકરીઓ | gujarat adoption data…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Adoption Data: ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 156 બાળકો દત્તક લેવામાં આવ્યા છે અને તેમાં 69 બાળકો અને 87 બાળકીઓનો સમાવેશ થાય છે. આમ, બાળકો કરતાં બાળકીને દત્તક લેવાનું વધુ પ્રમાણ યથાવત્ રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં દત્તક લેવાયેલા 560 બાળકોમાંથી 55 ટકા એટલે કે 305 દીકરીઓ અને 255 દીકરાઓ છે.

ગુજરાતમાં બાળક-બાળકીને દત્તક લેવાનું પ્રમાણ

વર્ષ બાળક બાળકી કુલ
2024-25 69 87 156
2023-24 52 58 110
2022-23 38 52 90
2021-22 48 49 97
2020-21 48 59 107
2019-20 36 63 99
2018-19 7 12 19
2017-18 — — 95
2016-17 43 77 120
2014-15 75 78 153

આ પણ વાંચોઃ સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય

બાળકીઓને દત્તક લેવાની સંખ્યામાં વધારો

વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતમાંથી 64 બાળકો, 78 બાળકીઓને દેશમાં અને 5 બાળકો તેમજ 9 બાળકીઓને વિદેશમાં દત્તક લેવામાં આવી હતી. એક વર્ષમાં સૌથી વધુ બાળકો દત્તક લેવામાં આવ્યા હોય તેમાં 849 સાથે મહારાષ્ટ્ર મોખરે છે. 465 સાથે તામિલનાડુ બીજા નંબરે, 328 સાથે પશ્ચિમ બંગાળ ત્રીજા, 306 સાથે કર્ણાટક ચોથા અને 287 સાથે ઓડિશા પાંચમાં સ્થાને છે. દેશભરમાં એક વર્ષમાં 4155 બાળકોને દેશમાં, 360 બાળકોને વિદેશમાં દત્તક લેવાયા છે. સમગ્ર દેશમાંથી કુલ 4515ને દત્તક લેવામાં આવ્યા છે અને તેમાં 1961 બાળકો તેમજ 2554 બાળકીઓનો સમાવેશ થાય છે.

એક વર્ષમાં કયા રાજ્યમાંથી સૌથી વધુ બાળકો દત્તક લેવાયા? (આંકડા 2024-25)

રાજ્ય દીકરો દીકરી કુલ
મહારાષ્ટ્ર 384 465 849
તમિલનાડુ 189 276 465
પશ્ચિમ બંગાળ 144 184 328
કર્ણાટક 133 173 306
ઓડિશા 136 151 287

આ પણ વાંચોઃ ‘લખપતિ દીદી’ યોજનામાં પણ ગુજરાત રાજ્ય પાછલી હરોળમાં, કેન્દ્રએ 267 કરોડ આપવાની માત્ર વાતો કરી

રૂઢિચુસ્તતાનો અંત?

જાણકારોના મતે ‘દીકરી એટલે સાપનો ભારો’ તેવી અત્યંત રૂઢિચુસ્ત-અત્યંત નિમ્ન કક્ષાની માનસિકતામાંથી સમાજ બહાર આવી રહ્યો છે અને હવે સમાજમાં ધીરે-ધીરે પરિવર્તનનો સકારાત્મક પવન ફૂંકાવવા લાગ્યો છે. માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવતા બાળકોમાં પણ દીકરીઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.

દીકરીઓને દત્તક લેવાના મુખ્ય કારણો

શિશુગૃહ સાથે સંકળાયેલાઓના મતે દત્તક સંતાન લેવા માટે આવતાં 80 ટકા દંપતિઓ સંતાન તરીકે દીકરીઓને જ પસંદ કરે છે. એટલું જ નહીં અગાઉ પોતાનું ખુદનું સંતાન દીકરી હોય તો પણ બીજા સંતાન તરીકે દીકરી જ દત્તક લેવાનું પસંદ કરતાં હોય તેવા માતા-પિતાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. દંપતિઓનું માનવું હોય છે કે દીકરા કરતાં દીકરી તેમને આજીવન સાથ આપશે. શહેરી જ નહીં હવે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દંપતિઓ પણ હવે સંતાન તરીકે દીકરી જ વધુ પસંદ કરે છે. તેઓ એટલે સુધી કહે છે કે આ દીકરીને ખૂબ જ ભણાવી-ગણાવીને પગભર કરીશું.

955 બાળકો માતા-પિતાની રાહમાં

સમગ્ર દેશમાં હાલ 955 બાળકો કોઈ માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવે તેની રાહમાં છે. જેની સામે 36450 દંપતિઓએ સંતાનને દત્તક લેવા અરજી કરી છે. આ પૈકી 327 NRI, 33145 ભારતીય, 11 વિદેશી અને 227 વિદેશનું નાગરિકત્વ મેળવનારા ભારતીયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
રાજકોટનો અજીબો ગરીબ કિસ્સો, પતિએ પત્નીના પ્રેમી થકી જન્મેલી બાળકીને સગી દીકરીને જેમ ઉછેરી | wife rai…

રાજકોટનો અજીબો ગરીબ કિસ્સો, પતિએ પત્નીના પ્રેમી થકી જન્મેલી બાળકીને સગી દીકરીને જેમ ઉછેરી | wife rai...

કિંમતી ધાતુની તેજી પર બ્રેક વાગી, સોનું એક લાખ અંદર, ચાંદીમાં પણ નોંધાયો ઘટાડો, જાણો આજના ભાવ | Gold…

કિંમતી ધાતુની તેજી પર બ્રેક વાગી, સોનું એક લાખ અંદર, ચાંદીમાં પણ નોંધાયો ઘટાડો, જાણો આજના ભાવ | Gold...

બ્રિજ અને સરકારી ઈમારતોની સાચવણી માટે બનશે ઓથોરિટી, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારને સૂઝ્યું | guja…

બ્રિજ અને સરકારી ઈમારતોની સાચવણી માટે બનશે ઓથોરિટી, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારને સૂઝ્યું | guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીપત IOCLમાં વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા: હજીરામાં L&Tના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ | 5 000 L&T Worke…

પાણીપત IOCLમાં વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા: હજીરામાં L&Tના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ | 5 000 L&T Worke…

6 months ago
સુરતમાં ભેસ્તાન રેલવે ઓવર બ્રિજની બાકીની કામગીરી પરસેન્ટેઝવાઈઝ સોંપવા કવાયત | Exercise to hand over …

સુરતમાં ભેસ્તાન રેલવે ઓવર બ્રિજની બાકીની કામગીરી પરસેન્ટેઝવાઈઝ સોંપવા કવાયત | Exercise to hand over …

9 months ago
ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, FIR કે અરેસ્ટ મેમોમાં પણ નહીં હોય ઉલ્લેખ | up governm…

ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, FIR કે અરેસ્ટ મેમોમાં પણ નહીં હોય ઉલ્લેખ | up governm…

11 months ago
સેન્સેક્સ 850 પોઈન્ટથી વધુ ઉછળી 80,000 ક્રોસ, બેન્કિંગ-એનર્જી શેર્સ તેજીમાં, જાણો ઉછાળાના કારણ | ens…

સેન્સેક્સ 850 પોઈન્ટથી વધુ ઉછળી 80,000 ક્રોસ, બેન્કિંગ-એનર્જી શેર્સ તેજીમાં, જાણો ઉછાળાના કારણ | ens…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News