gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટનો અજીબો ગરીબ કિસ્સો, પતિએ પત્નીના પ્રેમી થકી જન્મેલી બાળકીને સગી દીકરીને જેમ ઉછેરી | wife rai…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
રાજકોટનો અજીબો ગરીબ કિસ્સો, પતિએ પત્નીના પ્રેમી થકી જન્મેલી બાળકીને સગી દીકરીને જેમ ઉછેરી | wife rai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News: રાજકોટમાં એક અજીબો-ગરીબ અને માનવામાં ના આવે તેવો કિસ્સો અભયમની ટીમ પાસે પહોંચ્યો હતો. જેમાં એક મહિલાએ પ્રેમી થકી પ્રાપ્તપુત્રીને પ્રેમીએ લઈ જવાનો પ્રયાસ કરતાં ડિપ્રેશનમાં આવી આત્મહત્યાનો વિચાર કર્યો હતો. નવાઈની વાત એ છે કે આ કિસ્સામાં પતિને પણ તેની પત્નીને પ્રેમી થકી પુત્રીની પ્રાપ્તી થયાની જાણ હતી. છતાં તેમણે પત્નીનો ત્યાગ કર્યો ન હતો! એટલું જ નહીં પત્નીને પ્રેમી થકી પ્રાપ્ત પુત્રીને પોતાની સગી પુત્રીની જેમ ઉછરી પ્રેમ આપ્યો હતો.

જાણો શું છે સમગ્ર મામલો

રાજકોટ શહેરના મધ્યમવર્ગીય પરિવારની આ ઘટના છે. જેમાં પીડીતાએ પ્રેમલગ્ન કર્યા હતા. દામ્પત્ય જીવન દરમિયાન તેને પુત્ર અને પુત્રીની પ્રાપ્તી થઈ હતી. થોડા સમય બાદ તેને એક યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમી થકી તેને પુત્રીની પણ પ્રાપ્તી થઈ હતી. જે હવે ત્રણ વર્ષની છે. પીડીતા પાસે તેનો પ્રેમી અવાર-નવાર પોતાની પુત્રીને લઈ જવાની વાત કરતો હતો. પરંતુ પીડીતાને સ્વીકારતો ન હતો. આ સ્થિતિમાં પીડીતાએ પુત્રીને આપવાની ના પાડી દીધી હતી. આમ છતાં પ્રેમી પુત્રીને લઈ જવા દબાણ કરતો હોવાથી પીડીતા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. જેને કારણે છેલ્લા ત્રણ દિવસથી તેમણે અન્નનો પણ ત્યાગ કરી દીધો હતો અને આપઘાત કરવાની વાતો કરતી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં 5 વર્ષમાં અકસ્માતમાં 36626નાં મોત, જાણો હેલ્મેટ-સીટ બેલ્ટ વિના કેટલા લોકોએ જીવ ગુમાવ્યાં

આ ઘટનાક્રમ વચ્ચે પીડીતાના પતિ જ તેની વહારે આવ્યા હતા. તેમણે જ અભયમની ટીમને જાણ કરતાં કાઉન્સેલર બીનાબેન ગોહિલ પહોંચ્યા હતા. જેમણે પીડીતાને સમજાવટ કરી હતી. અભયમની ટીમને તપાસ કરતાં જાણવા મળ્યું કે પીડીતાના પતિ પોતાની પત્નીના લગ્નેતર સંબંધોથી અને તેને પ્રેમી થકી પુત્રીની પ્રાપ્તી થયાની બાબતથી વાકેફ હતા. 

આમ છતાં તેમણે તે પુત્રીને પોતાની સગી દિકરીની જેમ ઉછેરી હતી. એટલું જ નહીં તે દિકરી પણ પોતાના સગા પિતા કરતા તેની વધુ નજીક હતી. પીડીતાને પતિએ સ્પષ્ટ કહી દીધું હતું કે તેના પ્રેમી પાસે તે ‘પોતાની દિકરી’ને એકલી નહીં જવા દે. જો પ્રેમી તેને અને તેની પુત્રીને સાથે લઈ જવા તૈયાર હોય તો તેને કોઈ વાંધો નથી, પરંતુ પ્રેમી પીડીતાને લઈ જવા તૈયાર ન હતો. તેમને માત્ર પોતાની પુત્રીને લઈ જવામાં રસ હતો. પીડીતાએ અભયમની ટીમને તેના પ્રેમીને સમજાવટ કરવાથી રોકી કહ્યું કે તેનો કોઈ મતલબ નથી. અભયમની ટીમે પીડીતાને કહ્યું કે ‘પુત્રી ઉપર તેનો જ અધિકાર છે. હવે પીડીતાએ કોર્ટ મારફત પુત્રીનો હંમેશા પોતાની પાસે જ કબજો રહે તે માટે લડાઈ લડવાની વાત કરી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

June 17, 2026
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…
GUJARAT

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

June 17, 2026
અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…
GUJARAT

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

June 17, 2026
Next Post
કિંમતી ધાતુની તેજી પર બ્રેક વાગી, સોનું એક લાખ અંદર, ચાંદીમાં પણ નોંધાયો ઘટાડો, જાણો આજના ભાવ | Gold…

કિંમતી ધાતુની તેજી પર બ્રેક વાગી, સોનું એક લાખ અંદર, ચાંદીમાં પણ નોંધાયો ઘટાડો, જાણો આજના ભાવ | Gold...

બ્રિજ અને સરકારી ઈમારતોની સાચવણી માટે બનશે ઓથોરિટી, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારને સૂઝ્યું | guja…

બ્રિજ અને સરકારી ઈમારતોની સાચવણી માટે બનશે ઓથોરિટી, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારને સૂઝ્યું | guja...

કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ: ઓપરેશન સિંદૂર પર ચર્ચા પહેલા શશી થરૂરે કેમ લીધો ‘મૌન વ્રત’? | Congress…

કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ: ઓપરેશન સિંદૂર પર ચર્ચા પહેલા શશી થરૂરે કેમ લીધો 'મૌન વ્રત'? | Congress...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રિ બાદ હવે ગુજરાતમાં દિવાળીમાં પણ વરસાદની આગાહી! અમરેલી-નલિયામાં ઠંડીનો ચમકારો | weather forec…

નવરાત્રિ બાદ હવે ગુજરાતમાં દિવાળીમાં પણ વરસાદની આગાહી! અમરેલી-નલિયામાં ઠંડીનો ચમકારો | weather forec…

8 months ago
ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th…

ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th…

10 months ago
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આ…

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આ…

3 months ago
જામનગરમાં છ મહિલાઓ નવરાત્રી દરમિયાન ગરબા રમવાને બદલે ગંજીપાના વડે જુગાર રમતા પકડાઈ | Six women in Ja…

જામનગરમાં છ મહિલાઓ નવરાત્રી દરમિયાન ગરબા રમવાને બદલે ગંજીપાના વડે જુગાર રમતા પકડાઈ | Six women in Ja…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News