gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની એમ.એસ યુનિમાં.ગર્લ્સ હોસ્ટેલની મેસ જલદી ચાલુ કરવાની માગણી સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવો | Pro…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરાની એમ.એસ યુનિમાં.ગર્લ્સ હોસ્ટેલની મેસ જલદી ચાલુ કરવાની માગણી સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવો | Pro…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara M S University : વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં આજે એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ ઉગ્ર સુત્રોચ્ચાર કરીને ડેપ્યુટી ચીફ વોર્ડનની ઓફિસ બહાર દેખાવો કર્યા બાદ તેમની નેમ પ્લેટ ઉપર શાહી લગાવી વિરોધ કર્યો હતો.

વિદ્યાર્થી આગેવાનોનું કહેવું છે કે એમએસ યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલની મેસમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ 100 થી વધુ ગર્લ્સ બીમાર પડી હતી. આ ઘટના બાદ શિલ્પા હોસ્પિટાલીટી કમ કેટરર્સનો કોન્ટ્રાક્ટર રદ કરીને મેસ  બંધ કરી દેવામાં આવી હતી. મેસ બંધ કરી દીધા બાદ હાલ હોસ્ટેલની ગર્લ્સને જમવાની ખૂબ તકલીફ પડી રહી છે. બહારથી ટિફિન મંગાવવા પડે છે. વરસાદમાં બહાર જમવા જવું પડે છે. ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ ડિલિવરી બોયઝની આવજા વધી ગઈ છે, જેથી ગર્લ્સ હોસ્ટેલ છે કે બોયઝ હોસ્ટેલ તે જ ખબર પડતી નથી.

અગાઉ સત્તાધીશોએ આ મામલે એક સમિતિનું ગઠન કર્યું હતું અને કોન્ટ્રાક્ટ પણ રદ કરી દીધો હતો, પરંતુ હવે શું ? આ આરોગ્યનો સંવેદનશીલ પ્રશ્ન હોવાથી યુનિવર્સિટી સત્તાધિશોએ જલ્દી નિર્ણય લેવાની જરૂર છે અને મેસ તાત્કાલિક ચાલુ કરી દેવાની માંગ કરી હતી. મેસના કોન્ટ્રાક્ટ આપવામાં શા માટે વિલંબ કરવામાં આવે છે તે સવાલ ઉઠાવી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના બાથરૂમ, ટોયલેટસ વગેરેની સ્વચ્છતા અને સફાઈના સવાલ પણ ઉઠાવ્યા હતા. જોકે ગર્લ્સ હોસ્ટેલમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે સત્તાધીશોએ સેન્ટ્રલ કેન્ટીન શરૂ કરી છે, અને મેસ ફરી શરૂ કરવા માટે ટેન્ડરો પણ મંગાવ્યા છે, તેવું જાણવા મળ્યું છે. એ અગાઉ વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરતા ચીફ વોર્ડન ઓફિસે પહોંચ્યા હતા ત્યારે ગેટ બંધ કરી દેવાતા આક્રોશ ઠાલવ્યો હતો. ગેટ બંધ કરી દેવાના વિરોધમાં કર્મચારીઓની ઓફિસના  રૂમને બહારથી બહારથી બંધ કરી દીધો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
થાઇલેંડ હનીમૂન દરમ્યાન દહેજની માંગ સાથે મારઝૂડ મામલે પતિ વિરુદ્ધ તબીબ પરિણીતાની ફરિયાદ | Doctor wife…

થાઇલેંડ હનીમૂન દરમ્યાન દહેજની માંગ સાથે મારઝૂડ મામલે પતિ વિરુદ્ધ તબીબ પરિણીતાની ફરિયાદ | Doctor wife...

રોજ એક જ પ્રકારનો નાશ્તો કરી કંટાળ્યા છો? તો ટ્રાય કરો કાળા ચણાની બનેલી 5 હેલ્દી વસ્તુ | 5 ways to include high protein black chickpeas in breakfast healthy breakfast recipes

વાઘોડિયા બ્રિજથી વોરાગામડી માર્ગ સુધી પોલીસે બુટલેગરની કારનો પીછો કરી ઝડપી પાડી : બુટલેગર ફરાર | Pol…

વાઘોડિયા બ્રિજથી વોરાગામડી માર્ગ સુધી પોલીસે બુટલેગરની કારનો પીછો કરી ઝડપી પાડી : બુટલેગર ફરાર | Pol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર પટેલના પોસ્ટર ફાડી દેવાતા રોષ | Outrage as Sardar Patel posters…

ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર પટેલના પોસ્ટર ફાડી દેવાતા રોષ | Outrage as Sardar Patel posters…

8 months ago
ગ્રેચ્યુટીનો નિયમ બદલાયો ! જો 5 વર્ષ પહેલા નોકરી છોડશો તો શું થશે? | New Gratuity Rules 2026: One Ye…

ગ્રેચ્યુટીનો નિયમ બદલાયો ! જો 5 વર્ષ પહેલા નોકરી છોડશો તો શું થશે? | New Gratuity Rules 2026: One Ye…

2 months ago
1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ | River Ganga drie…

1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ | River Ganga drie…

9 months ago
જામનગર: એક સાથે પિતા-બે પુત્રોની અર્થી ઉઠતાં ગામ હિબકે ચડ્યું, ગણેશ વિસર્જન સમયે ડૂબવાથી થયું હતું મ…

જામનગર: એક સાથે પિતા-બે પુત્રોની અર્થી ઉઠતાં ગામ હિબકે ચડ્યું, ગણેશ વિસર્જન સમયે ડૂબવાથી થયું હતું મ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News