gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

રોજ એક જ પ્રકારનો નાશ્તો કરી કંટાળ્યા છો? તો ટ્રાય કરો કાળા ચણાની બનેલી 5 હેલ્દી વસ્તુ | 5 ways to include high protein black chickpeas in breakfast healthy breakfast recipes

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
July 28, 2025
in Lifestyle
0 0
0
1
VIEWS
Share on FacebookShare on Twitter

Black Chickpeas Breakfast: જો તમે રોજ એક જ પ્રકારનો નાશ્તો કરીને કંટાળી ગયા હોય અને કંઈક એવું ખાવા માંગતા હોવ જે સ્વાદિષ્ટ હોય અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય, તો કાળા ચણા તમારા માટે બેસ્ટ છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, આયર્ન અને સારા કાર્બ્સ હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શરીરને એનર્જી આપે છે. ખાસ કરીને સવારના નાસ્તામાં તેને ખાવું  ફાયદાકારક છે કારણ કે, તે સમયે શરીરને સારી એનર્જીની જરૂર હોય છે. મહત્ત્વની વાત એ છે કે તમે કાળા ચણાથી ઘણી ટેસ્ટી અને હેલ્દી ડિશ બનાવી શકો છો. તો કાળા ચણાની આ ટેસ્ટી રેસીપી ચોક્કસ ટ્રાય કરો.

કાળા ચણા મસાલા ફ્રાય

કાળા ચણા મસાલા ફ્રાય બનાવવા માટે બાફેલા કાળા ચણામાં ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, કઢી પત્તા અને રાય નાખો. આ સાથે જ થોડી હળદર અને થોડા લીલા ધાણા પણ નાખો. આ એક હળવો પણ સ્વાદથી ભરપૂર નાસ્તો છે, જેને તમે ટોસ્ટ સાથે ખાઈ શકો છો અથવા રોટલીમાં પણ રોલ કરીને ખાઈ શકો છો.

કાળા ચણાના પરાઠા

આ પરાઠા બનાવવા માટે બાફેલા કાળા ચણાને મેશ કરીને તેમાં પીસેલું આદુ, આમચૂર પાવડર, જીરું અને બારીક સમારેલા લીલા મરચાં નાખો. હવે તેને ઘઉંના લોટમાં ઉમેરીને પરાઠા બનાવો. આ પરાઠા પ્રોટીનથી ભરપૂર છે અને તેને દહીં અથવા અથાણા સાથે ખાઈ શકાય છે.

કાળા ચણા ચીલા

પલાળેલા કાળા ચણાને આદુ, લીલા મરચા અને એક ચપટી અજમા સાથે પીસીને સ્મૂધ બેટર બનાવી દો. હવે આ બેટરને તવા પર નાખીને તેને ઢોસા કે પેનકેકની જેમ ફેલાવો. આ પ્રોટીનયુક્ત ચિલા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે. તમે તેને ફુદીનાની ચટણી અથવા ટામેટાની ચટણી સાથે ખાઈ શકો છો.

આ પણ વાંચો: પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું: સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન

પ્રોટીનથી ભરપૂર ચણાની ચટણી

ચણાની ચટણી બનાવવા માટે તેને લસણ, તલ, લીંબુનો રસ અને ઓલિવ ઓઈલ સાથે પીસી લો. હવે તમે તેને ટોસ્ટ પર સ્પ્રેડ કરીને ખાઈ શકો છો.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
વાઘોડિયા બ્રિજથી વોરાગામડી માર્ગ સુધી પોલીસે બુટલેગરની કારનો પીછો કરી ઝડપી પાડી : બુટલેગર ફરાર | Pol…

વાઘોડિયા બ્રિજથી વોરાગામડી માર્ગ સુધી પોલીસે બુટલેગરની કારનો પીછો કરી ઝડપી પાડી : બુટલેગર ફરાર | Pol...

ટેક્સેબલ ઈનકમ ન હોય તો પણ અવશ્ય ફાઈલ કરો ITR, નહીં તો ભવિષ્યના આ લાભોથી વંચિત રહી જશો! | if there is…

ટેક્સેબલ ઈનકમ ન હોય તો પણ અવશ્ય ફાઈલ કરો ITR, નહીં તો ભવિષ્યના આ લાભોથી વંચિત રહી જશો! | if there is...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી મુંબઈની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન…

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી મુંબઈની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પાન-પડીકી ખાઇને રોડ પર પિચકારી નહીં મારવા મ્યુ. કમિશનર અરુણ બાબુની અપીલ | VMC Commissioner…

વડોદરામાં પાન-પડીકી ખાઇને રોડ પર પિચકારી નહીં મારવા મ્યુ. કમિશનર અરુણ બાબુની અપીલ | VMC Commissioner…

3 months ago
મનુષ્યો-પ્રાણીઓના જીવ લઈ લેતું પેરાસાઈટ ફેલાયું, મેક્સિકોમાં નોંધાયા 5000થી વધુ કેસ | America Pandem…

મનુષ્યો-પ્રાણીઓના જીવ લઈ લેતું પેરાસાઈટ ફેલાયું, મેક્સિકોમાં નોંધાયા 5000થી વધુ કેસ | America Pandem…

10 months ago
12000 કર્મચારીઓની છટણી કરી ફસાઈ દિગ્ગજ ભારતીય કંપની, નિયમ તોડવાનો આરોપ | tcs 12 thousand layoff it u…

12000 કર્મચારીઓની છટણી કરી ફસાઈ દિગ્ગજ ભારતીય કંપની, નિયમ તોડવાનો આરોપ | tcs 12 thousand layoff it u…

11 months ago
લોકરમાં પડેલું સોનું કેવી રીતે બદલી શકે છે દેશનું નસીબ? જાણો PM મોદીની ‘ગોલ્ડ રિસાયક્લિંગ’ અપીલ પાછળ…

લોકરમાં પડેલું સોનું કેવી રીતે બદલી શકે છે દેશનું નસીબ? જાણો PM મોદીની ‘ગોલ્ડ રિસાયક્લિંગ’ અપીલ પાછળ…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News