gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે પશ્ચિમ બંગાળમાં શરુ થયું ભાષા આંદોલન, મમતા બેનર્જીએ કહ્યું- ‘માતૃભાષા અને માતૃભૂમિને ન ભૂલી શકીએ…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in INDIA
0 0
0
હવે પશ્ચિમ બંગાળમાં શરુ થયું ભાષા આંદોલન, મમતા બેનર્જીએ કહ્યું- ‘માતૃભાષા અને માતૃભૂમિને ન ભૂલી શકીએ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Mamata Banerjee / X

Language Movement in West Bengal: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે(28 જુલાઈ) ભાષા આંદોલનની શરુઆત કરી દીધી છે. તેમણે રાજ્યના બોલપુરથી આ આંદોલનની શરુઆત કરી અને કહ્યું કે, ‘અમે પોતાની માતૃભાષાને ક્યારેય ભૂલી નહીં શકીએ.’

અસ્મિતા, માતૃભાષા, માતૃભૂમિ ન ભૂલવી જોઈએ: મમતા બેનર્જી

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અન્ય રાજ્યોમાં બંગાળી પ્રવાસીઓ પર કથિત હુમલાઓ વિરુદ્ધ બોલપુરમાં વિરોધ માર્ચ શરુ કરી છે. તેમણે કહ્યું કે, ‘અમે ભાષાના આધાર પર વિરોધ નથી ઇચ્છતા, પરંતુ બાંગ્લાના નામ પર ઉત્પીડન ન કરી શકાય. આપ સૌ કંઈક ભૂલી શકો છો, પરંતુ તમારે પોતાની અસ્મિતા, માતૃભાષા, માતૃભૂમિ ન ભૂલવી જોઈએ.’

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર મામલે સંસદમાં પક્ષ-વિપક્ષ સામ-સામે, કોંગ્રેસે પૂછ્યા આકરા સવાલ

બંગાળીઓને ભાજપ શાસિત રાજ્યોમાં બાંગ્લાદેશી ગણાવવામાં આવી રહ્યા છે: મમતા બેનર્જી

રાજ્યમાં આગામી વર્ષે જ રાજ્ય વિધાનસભા ચૂંટણી થવાની છે અને તે પહેલા બાંગ્લા ભાષાને લઈને વિવાદ વધી રહ્યો છે. ખાસ કરીને એનસીઆરના ગુરુગ્રામ શહેરમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ચાલી રહેલા એક્શનને લઈને વિવાદ વકરી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસનો દાવો છે કે બંગાળી ભાષીઓને વિશેષ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં બાંગ્લાદેશી ગણવામાં આવી રહ્યા છે અને તેમને જબરદસ્તી બોર્ડર પાર બાંગ્લાદેશમાં પરત મોકલવામાં આવી રહ્યા છે. બેનર્જીએ 21 જુલાઈએ શહીદ દિવસ રેલી દરમિયાન 28 જુલાઈએ રાજ્યવ્યાપી ‘ભાષા આંદોલન’ શરુ કરવાની જાહેરાત કરી હતી.

બંગાળીઓને સમર્પિત એક આંદોલન: મમતા બેનર્જી

તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘આંદોલન બોલપુર સ્થિત શાંતિનિકેતનથી શરુ થશે અને આ બંગાળી ભાષા અને લોકોની ગરિમાને જાળવી રાખવા માટે સમર્પિત એક આંદોલન હશે. પાર્ટીએ આજે બે વાગ્યે લોજ મોડથી એક રેલીની શરુઆત કરી હતી. આ રેલી શાંતિનિકેતન રોડ થઈને ચૌરાસ્તા, શ્રીનિકેતન રોડ થઈને જમુર્ડી બસ સ્ટેન્ડ પર પૂર્ણ થશે, જ્યાં મુખ્યમંત્રી જનસભાને સંબોધિત કરશે. આખા રસ્તે સાંસ્કૃતિક સમૂહ બંગાળી ભાષા અને સંસ્કૃતિ પર કથિત હુમલાના વિરોધમાં અલગ અલગ ચોક પર ગીત અને કવિતા પાઠ રજૂ કરશે.’

આ પણ વાંચો: પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું: સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરાના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ | Crowd of devotees in Shiva temples o…

શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરાના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ | Crowd of devotees in Shiva temples o...

ઓપરેશન સિંદૂર મામલે સંસદમાં પક્ષ-વિપક્ષ સામ-સામે, કોંગ્રેસે પૂછ્યા આકરા સવાલ | how terrorists entere…

ઓપરેશન સિંદૂર મામલે સંસદમાં પક્ષ-વિપક્ષ સામ-સામે, કોંગ્રેસે પૂછ્યા આકરા સવાલ | how terrorists entere...

વડોદરાના ગોત્રી તળાવમાં ગત વર્ષેની જેમ આ વર્ષે પણ ફીણવાળું પાણી આવતા વિવાદ | Controversy over foamy …

વડોદરાના ગોત્રી તળાવમાં ગત વર્ષેની જેમ આ વર્ષે પણ ફીણવાળું પાણી આવતા વિવાદ | Controversy over foamy ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી ભાવનગર-સાબરમતી ટ્રેનમાં ચાર એકસ્ટ્રા કોચ જોડાશે | Four extra coaches will be added to the Bhavn…

આજથી ભાવનગર-સાબરમતી ટ્રેનમાં ચાર એકસ્ટ્રા કોચ જોડાશે | Four extra coaches will be added to the Bhavn…

11 months ago
શીલજ ચાર રસ્તા પાસે આવેલા કાવેરી સંગમ ફલેટમાંથી પાલતુ લેબ્રાડોર ડોગને શેલ્ટરમાં પુરાયું | Located ne…

શીલજ ચાર રસ્તા પાસે આવેલા કાવેરી સંગમ ફલેટમાંથી પાલતુ લેબ્રાડોર ડોગને શેલ્ટરમાં પુરાયું | Located ne…

6 months ago
ફાયર વિભાગે સતર્કતા વાપરી, ઉર્વશી ફલેટની લિફટમાં ફસાયેલા વૃધ્ધને બહાર કાઢયા | The fire department ex…

ફાયર વિભાગે સતર્કતા વાપરી, ઉર્વશી ફલેટની લિફટમાં ફસાયેલા વૃધ્ધને બહાર કાઢયા | The fire department ex…

7 months ago
દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ : 10નાં મોત, અનેક ઘાયલ | Mysterious explosion in Delhi: 10 dead many injur…

દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ : 10નાં મોત, અનેક ઘાયલ | Mysterious explosion in Delhi: 10 dead many injur…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News