gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

8 બેઠકોની પેટા ચૂંટણી : કોંગ્રેસની રાજસ્થાન, ભાજપની જમ્મુમાં જીત | By election for 8 seats: Congress…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
8 બેઠકોની પેટા ચૂંટણી : કોંગ્રેસની રાજસ્થાન, ભાજપની જમ્મુમાં જીત | By election for 8 seats: Congress…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આઠમાંથી ચાર બેઠક પર સત્તાધારી પક્ષોની હાર 

– નેશનલ કોન્ફરન્સે પ્રથમ વખત બડગામ બેઠક ગુમાવી, પીડીપીની વાપસી, પંજાબમાં આપે સત્તા જાળવી   

નવી દિલ્હી : કેટલાક રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાઇ હતી જેના પરિણામો પણ જાહેર કરાયા છે. જે મુજબ જમ્મુ કાશ્મીરના બડગામમાં પીડીપીની જીત થઇ હતી, જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસે એક બેઠક જીતી હતી. કુલ આઠ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં ચાર પર સત્તાધારી પાર્ટીએ સત્તા ગુમાવી હતી.  

રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા, પંજાબ અને ઓડિશા આ તમામ રાજ્યોમાં વિધાનસભાની એક-એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી, ઓડિશામાં નૌપાડામાં ભાજપના ઉમેદવાર જય ઢોલકિયાએ કોંગ્રેસના ઘાસીરામ માંઝીને ૮૩ હજાર મતોથી હરાવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં બડગામમાં નેશનલ કોન્ફરંસને હરાવીને પીડીપીની જીત થઇ હતી. 

જ્યારે જમ્મુ કાશ્મીરની નાગરોટા બેઠક પર ભાજપની જીત થઇ હતી. આ બેઠક પર ભાજપના ઉમેદવાર દેવ્યાની રાણાએ જેકેએનપીપીના હર્ષદેવસિંહને ૨૪૬૪૭ મતોથી હરાવ્યા હતા. નેશનલ કોન્ફરંસના શમીમ બેગમે ડિપોઝિટ ગુમાવવી પડી હતી. વિપક્ષ પીડીપીના આગા સૈયદ મુંતઝીરે જમ્મુ કાશ્મીરની બડગામ બેઠક જીતી હતી. પંજાબમાં તરણ તારણમાં આમ આદમી પાર્ટીએ સત્તા જાળવી રાખી હતી.

પ્રથમ વખત નેશનલ કોન્ફરંસે આ બેઠક ગુમાવવી પડી છે. કોંગ્રેસે રાજસ્થાનની આંતા જ્યારે તેલંગાણાની ઝુબિલી હિલ્સ બેઠક પર જીત મેળવી હતી. ક્રિમિનલ કેસમાં ભાજપના ધારાસભ્ય કંવરલાલ મીણા ક્રિમિનલ કેસમાં દોષિત ઠરતા અયોગ્ય જાહેર કરાયા હતા તેથી આ બેઠક ખાલી પડી હતી. તેવી જ રીતે મિઝોરમમાં ડંપા બેઠક પર વિપક્ષ પાર્ટી મિઝો નેશનલ ફ્રન્ટે સત્તા જાળવી રાખી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
પોતાના જન્મ દિવસે કોંગ્રેસની હારને નિહાળતા નેહરુ : મીમ્સનું ઘોડાપૂર | Nehru watching Congress’ defea…

પોતાના જન્મ દિવસે કોંગ્રેસની હારને નિહાળતા નેહરુ : મીમ્સનું ઘોડાપૂર | Nehru watching Congress' defea...

બિહારમાં સફળતા મળ્યા પછી 2026માં એનડીએની અગ્નિપરીક્ષા

બિહારમાં નીતિશકુમારનો વિજય કે તેજસ્વી યાદવનો ઉદય, આજે ફેંસલો | Nitish Kumar’s victory in Bihar or Te…

બિહારમાં નીતિશકુમારનો વિજય કે તેજસ્વી યાદવનો ઉદય, આજે ફેંસલો | Nitish Kumar's victory in Bihar or Te...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાહેરનામા ભંગ, છેતરપિંડી, ચાઈનીઝ દોરી, ધમકી સહિતની ફરિયાદ નોંધાઈ | Complaints filed including violat…

6 months ago
રાજુલાથી જાફરાબાદ ટ્રકોમાં ઓવરલોડ પથ્થરોની જોખમી હેરફેર સામે વિરોધ | Protest against dangerous trans…

11 months ago
ટાંકી ચોકમાંપ્લાસ્ટિકના ટોકનથી જુગાર રમતા 6 લોકોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત | 6 people arrested …

પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News