gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ‘શબાબ’માંથી ‘સતીશ’ બની હિન્દુ યુવતીનું શારીરિક શોષણ કરનાર હોમગાર્ડ ઝડપાયો | Amraiwadi polic…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: ‘શબાબ’માંથી ‘સતીશ’ બની હિન્દુ યુવતીનું શારીરિક શોષણ કરનાર હોમગાર્ડ ઝડપાયો | Amraiwadi polic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ‘શબાબ’માંથી ‘સતીશ’ બની હિન્દુ યુવતીનું શારીરિક શોષણ કરનાર હોમગાર્ડની પોલીસે ધરપકડ કરી છે. આરોપી યુવકે યુવતી સાથે બે વખત મૈત્રી કરાર કરાવ્યા હતા અને યુવતીને મુસ્લિમ ધર્મ સ્વીકારવા દબાણ કર્યુ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે આરોપી વિરુદ્ધમાં દુષ્કર્મ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

દુષ્કર્મનો આરોપી હોમગાર્ડની ધરપકડ

પોલીસ ફરિયાદ મુજબ, વર્ષ 2021માં મણિનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતાં આરોપી શબાબ શેખે વાહન ચેકિંગના નામે કમ્પ્યુટર ક્લાસિસ જતી દુષ્કર્મ પીડિત યુવતીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. આ પછી શબાબ સતીશ બનીને યુવતીને પ્રેમજાળમાં ફસાવે છે અને ફોનમાં વાતચીત કરવાનું શરૂ કરે છે. થોડા સમય બાદ વર્ષ 2021માં જ આરોપીએ યુવતી સાથે મૈત્રી કરાર કરાવ્યા હતા. જોકે, યુવતીને આરોપી મુસ્લિમ હોવાનું જાણ થતાં તેણે સંબંધ પૂરા કર્યા હતા. તેમ છતાં આરોપી શબાબ યુવતીનો પીછો કરતો હોવાથી વર્ષ 2023માં યુવતીએ સામાજિક રીતરીવાજ પ્રમાણે સુરતના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. 

યુવતીએ લગ્ન કર્યા હોવાની જાણ થતાં આરોપી શબાબે યુવતીના પતિને ફોન કરીને તેમના સંબંધની જાણ કરી હતી. જેથી બે મહિનામાં યુવતીના છૂટાછેડા થઈ ગયા હતા. તેવામાં શબાબ યુવતી પર સંબંધ રાખવા દબાણ કરતાં બંનેએ વર્ષ 2025માં મૈત્રી કરાર કરીને જોડે રહેતા હતા. આ દરમિયાન શબાબ યુવતીને ત્રાસ આપતો હોવાથી યુવતીને તેના માતા-પિતાને ત્યાં જતી રહી હતી. અંતે કંટાળીને સમગ્ર મામલે અરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  

આ પણ વાંચો: ગુજરાતમાં દેશનું સૌથી મોટું સાયબર ફ્રોડ! ગાંધીનગરની મહિલા ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી 19 કરોડ પડાવ્યા

જાણવા મળ્યું હતું કે, આરોપી શબાબ પરણિત હતો અને તેને સંતાનો હોવા છતાં આ પ્રકારનું કૃત્ય કર્યું હતું. આરોપીએ યુવતીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને અફસાના નામ રાખવા દબાણ કરતો હતો. આરોપીના ત્રાસથી યુવતીએ બે વખત અરજી કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કેસ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને આગાળની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ગુજરાતમાં દેશનું સૌથી મોટું સાયબર ફ્રોડ! ગાંધીનગરની મહિલા ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી 19 કરોડ પડાવ્યા…

ગુજરાતમાં દેશનું સૌથી મોટું સાયબર ફ્રોડ! ગાંધીનગરની મહિલા ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી 19 કરોડ પડાવ્યા...

જામનગરમાં શ્રાવણનો મહિમા: ઈચ્છેશ્વર મહાદેવ ખાતે ચંદ્રમોલેશ્વર, ઓમકારેશ્વર મંદિરે અમરનાથની દિવ્ય ઝાંખ…

જામનગરમાં શ્રાવણનો મહિમા: ઈચ્છેશ્વર મહાદેવ ખાતે ચંદ્રમોલેશ્વર, ઓમકારેશ્વર મંદિરે અમરનાથની દિવ્ય ઝાંખ...

ગુજરાતમાં મેઘમહેર: સાબરમતીમાં પાણી છોડાયું, આવતીકાલે પણ 14 જિલ્લામાં વરસાદનું ઍલર્ટ | Yellow alert f…

ગુજરાતમાં મેઘમહેર: સાબરમતીમાં પાણી છોડાયું, આવતીકાલે પણ 14 જિલ્લામાં વરસાદનું ઍલર્ટ | Yellow alert f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાનમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા 7 વાહન ડિટેઇન કરાયા | 7 vehicles detained for violating traffi…

થાનમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા 7 વાહન ડિટેઇન કરાયા | 7 vehicles detained for violating traffi…

7 months ago
ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

4 months ago
‘ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય?’, સગર્ભાને ઝોળીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદન…

‘ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય?’, સગર્ભાને ઝોળીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદન…

5 months ago
‘દુષ્કર્મના કેસમાં મહિલા પોતે જ જવાબદાર’ અલ્હાબાદ હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી

‘દુષ્કર્મના કેસમાં મહિલા પોતે જ જવાબદાર’ અલ્હાબાદ હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News