gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં પતંગના ઝઘડામાં થયેલ હિંસક અથડામણના ગુનામાં સંડોવાયેલ બેના આગોતરા અદાલતે ફગાવ્યા | Vadodara…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં પતંગના ઝઘડામાં થયેલ હિંસક અથડામણના ગુનામાં સંડોવાયેલ બેના આગોતરા અદાલતે ફગાવ્યા | Vadodara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના કરોડિયા રોડ ઉપર ઉતરાયણના દિવસે પતંગ બાબતે બે પરિવાર વચ્ચે થયેલ હિંસક અથડામણના ગુનામાં સંડોવાયેલ હનીફ હલદરવા (રહે- લક્ષ્મીનારાયણ નગર, ગોરવા) અને મૈયુદ્દીન રાઠોડ (રહે -સમશેર નગર, ગોરવા)ની આગોતરા જામીન અરજી અદાલતે ના મંજુર કરવાનો હુકમ કર્યો છે.

ફરિયાદી ઈસ્માઈલનો ઉતરાયણના દિવસે પતંગ ચગાવવા બાબતે તેની સોસાયટીમાં રહેતા આરોપી ઈકબાલ ઉર્ફે ફટક સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી  ઈકબાલ તેનો ભાઈ મોસીન, મુબારક ,અકબર, ઇમરાન તથા બીજા ચાર જેટલા શખ્સોએ લાકડી ,પાઇપ, ધારિયું લઇ ફરિયાદી તથા તેના ભાઈ ઉપર હુમલો કર્યો કરી પથ્થરમારો કરી ઘરમાં તથા વાહન તોડફોડ કરી ફરિયાદી તથા તેના ભાઈને ઇજાઓ પહોંચાડી હતી. આ ઝઘડામાં ફરિયાદીના ભાઈના ગળામાંથી સોનાની ચેન તથા વકરો મળી આવ્યા ન હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ બંને પક્ષની સામ સામી ફરિયાદ બાદ આ ગુનામાં 9 આરોપીઓની ધરપકડ થઈ હતી. આગોતરા જામીન અરજની સુનાવણી 11માં એડિ. સેશન્સ જજ રમેશકુમાર બી. ઇટાલીયાની અદાલતમાં હાથ ધરાતા અદાલતે નોંધ્યું હતું કે, તપાસના કાગળો અને સીસીટીવી ફૂટેજમાં હાલના અરજદાર આરોપીઓ બનાવ સ્થળે ગુનો કરવામાં હાજર હોવાનું જણાઈ આવેલ છે. આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ હોય મુદ્દામાલ સંબંધે તપાસ અંગે આરોપીની કસ્ટોડિયલ ઇન્સ્ટાગ્રેશન જરૂરી બની શકે તેમ છે. અરજદાર આરોપીઓ સામે તપાસમાં પુરાવા મળેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…
GUJARAT

May 17, 2026
દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા | Tw…

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, વિદેશી સિગારેટના જથ્થા સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad …

Next Post
વડોદરાના 3 પોલીસ મથકોએ જગ્યા રોકતા ડીટેઇન કરેલ 164 વાહનોની હરાજી થશે | 164 vehicles detained by 3 po…

વડોદરાના 3 પોલીસ મથકોએ જગ્યા રોકતા ડીટેઇન કરેલ 164 વાહનોની હરાજી થશે | 164 vehicles detained by 3 po...

વડોદરા કોર્પોરેશન દ્વારા તબક્કાવાર પાણીની ટાંકીઓ અને સંપની સફાઈ | Vadodara Corporation to clean wate…

વડોદરા કોર્પોરેશન દ્વારા તબક્કાવાર પાણીની ટાંકીઓ અને સંપની સફાઈ | Vadodara Corporation to clean wate...

વિશ્વામિત્ર નદીમાં ઝંપલાવનાર આધેડનો 4 કિમી દૂર મૃતદેહ મળ્યો | Body of middle aged man who jumped int…

વિશ્વામિત્ર નદીમાં ઝંપલાવનાર આધેડનો 4 કિમી દૂર મૃતદેહ મળ્યો | Body of middle aged man who jumped int...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ | Net debt of companies increases by 6% to Rs 37 4…

11 months ago
હની સ્પામાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ | Prostitution under the guise of massages expo…

8 months ago
ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર …

1 month ago
બઢતી-બદલીમાં મોટો ખેલ: અમદાવાદમાં DEO રહેવા લોબિંગ, સરકારે સપ્તાહમાં બે ઓર્ડર બદલ્યાં | Ahmedabad DE…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News