gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સયાજીપુરા APMC માં ફ્રુટ માર્કેટની ચાર દુકાનોમાં ભીષણ આગ,કોલ્ડસ્ટોરેજ તરીકે પણ વપરાશ હતો | Massive f…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
સયાજીપુરા APMC માં ફ્રુટ માર્કેટની ચાર દુકાનોમાં ભીષણ આગ,કોલ્ડસ્ટોરેજ તરીકે પણ વપરાશ હતો | Massive f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સયાજીપુરામાં  વડોદરા એપીએમસી ખાતે આવેલી ફ્રુટની દુકાનોમાં ગઇ મોડી રાતે ભીષણ આગ લાગતાં ચાર દુકાનો ખાક થઇ ગઇ હતી.

વડોદરા એપીએમસીનું સયાજીપુરા ખાતે શાકમાર્કેટ આવેલું છે.જેનાથી થોડે દૂર ફ્રુટ માર્કેટ પણ આવેલું છે.આ ફ્રુટ માર્કેટની કેટલીક દુકાનોનો કોલ્ડ સ્ટોરેજ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

ગઇરાતે દુકાનો બંધ કરી વેપારીઓ ઘેર ગયા ત્યારે એક દુકાનમાં આગ લાગી હતી.જેનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાય છે.આગમાં કેરી,સફરજન જેવા ફ્રુટના બોક્સનો જથ્થો, પૂઠા,પેપર,સ્ટોર કરેલું ફ્રુટ સહિતની ચીજો આગમાં લપેટાઇ ગયા હતા.

આગનું તાંડવ જોતાં ત્યાં હાજર શ્રમજીવીઓ તેમજ અન્ય લોકોમાં ગભરાટ ફેલાયો હતો.ઇઆરસીના ઇન્ચાર્જ સ્ટેશન ઓફિસર સહિતના અધિકારીઓની ટીમો પાંચ ફાઇટર સાથે બે કલાક સુધી કામે લાગ્યા હતા અને આગ કાબૂમાં લીધી હતી.આ બનાવમાં ભગવાનદાસ બોધવાણીના કોલ્ડ સ્ટોરેજ, કનૈયાલાલ લક્ષ્મીદાસની એક દુકાન અને પીસી ફ્રુટના પ્રદિપભાઇની બે દુકાનને ભારે નુકસાન થયું હતું.

ફ્રુટ માર્કેટમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ,વેપારીઓને નોટિસ અપાશે

સયાજીપુરાના ફ્રુટ માર્કેટમાં આગ લાગવાનો  બનાવ બન્યો ત્યારે ફાયર  સેફ્ટીના સાધનોનો અભાવ સ્પષ્ટપણે દેખાઇ આવ્યો હતો.સ્ટેશન ઓફિસર વિનોદ મોહિતેએ કહ્યું હતું કે,કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરવામાં આવતો હોવા છતાં આગના સમયે ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા નહતા.જેથી ફાયર બ્રિગેડ દ્વારા દુકાનદારોને નોટિસ આપવામાં આવનાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
સ્ટેટ વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ સામે ગુજસીટોક, તોડકાંડના ગુના બાદ એસીબી પણ તપાસ કરશે | w…

સ્ટેટ વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ સામે ગુજસીટોક, તોડકાંડના ગુના બાદ એસીબી પણ તપાસ કરશે | w...

કોરોનામાં બધ કરેલ કઠાણા – બોરસદ – વડોદરા રેલ્વે સેવા પુનઃ શરૂ કરવા સાંસદની લોકસભામાં રજૂઆત | Present…

કોરોનામાં બધ કરેલ કઠાણા - બોરસદ - વડોદરા રેલ્વે સેવા પુનઃ શરૂ કરવા સાંસદની લોકસભામાં રજૂઆત | Present...

ટ્રમ્પનો કોઇ રોલ નથી, લક્ષ્ય પુરૂ થતાં સિંદૂર અટકાવ્યું: સરકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા CJI સૂર્યકાંતનો શપથ સમારોહ ઐતિહાસિક રહેશે, બ્રાઝીલ સહિત 7 દેશોના જજો હાજર રહેશે | India Prepares…

8 months ago
મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી અજાણી યુવતીએ રોકાણના નામે રૂ. 21 લાખ પડાવ્યા | to …

3 months ago
એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

રાયબરેલીમાં કદાવર નેતા સ્વામી પ્રસાદ મૌર્યને લાફો ઝીંકાયો, સમર્થકોએ આરોપીની કરી ધોલાઈ | swami prasad…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News