gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર ચૂંટણી પહેલા કાકાનો મોટો ખેલ, ભત્રીજા ચિરાગ પાસવાનના 38 નેતા RLJPમાં સામેલ કર્યા | Bihar Assem…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in INDIA
0 0
0
બિહાર ચૂંટણી પહેલા કાકાનો મોટો ખેલ, ભત્રીજા ચિરાગ પાસવાનના 38 નેતા RLJPમાં સામેલ કર્યા | Bihar Assem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાનને મોટો ઝટકો લાગ્યો છે. ચિરાગની પાર્ટીના 38 મોટા નેતાઓએ સામૂહિક રાજીનામું આપી દીધું અને તમામ ચિરાગના કાકા પશુપતિ પારસની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP)માં જોડાઈ ગયા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ 38 નેતાઓમાં પ્રદેશ મહાસચિવ રતન પાસવાન પણ સામેલ છે.

ભત્રીજાની પાર્ટીના 38 નેતા કાકાની પાર્ટીમાં સામેલ

28 જુલાઈના રોજ ચિરાગની પાર્ટીના 38 નેતાઓએ પોતાના પદ પરથી સામુહિક રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ 29 જુલાઈના રોજ આરએલજેપીના સભ્ય બની ગયા છે. સદસ્યતા કાર્યક્રમમાં રાજોલપાના રાષ્ટ્રીય અધ્યક્ષ પશુપતિ પારસ, પ્રદેશ મહાસચિવ, રાષ્ટ્રીય પ્રવક્તા સરવન અગ્રવાલ સહિત અનેક મોટા નેતા ઉપસ્થિત હતા.

આ પણ વાંચો : અખિલેશ યાદવે સંસદમાં ઉઠાવ્યો ભારત-ચીનનો મુદ્દો, કિરેન રિજિજુએ આપ્યો જવાબ 

38 નેતાઓએ તાત્કાલીક બેઠક યોજી રાજીનામું આપ્યું

વાસ્તવમાં રાજ્યના ખગડિયા શહેરના બહુઆહી ગામમાં તાત્કાલીક બેઠક યોજવામાં આવી હતી,ક ત્યારબાદ ચિરાગના નેતાઓએ સામૂહિક રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપનારાઓમાં પ્રદેશ મહાસચિવ રતન પાસવાન, પૂર્વ જિલ્લા અધ્યક્ષ શિવરાજ યાદવ, યુવા જિલ્લા અધ્યક્ષ સુજીત પાસવાન સહિત અનેક મોટા નેતા સામેલ છે. શિવરાજ યાદવે કહ્યું કે, ખગડિયાના તમામ સાત બ્લોક પ્રેસિડેન્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

રાજીનામું આપનારા નેતાઓનો સાંસદ પર ગંભીર આક્ષેપ

રાજીનામું આપનારા નેતાઓએ ખગડિયાના સાંસદ રાજેશ વર્મા પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેઓનું કહેવું છે કે, સાંસદ અમારી સાથે અભદ્ર વ્યવહાર અને કાર્યકર્તાઓનું અપમાન કરતા હતા. શિવરાજ યાદવે કહ્યું કે, સાંસદની અમર્યાદિત ભાષા અને વ્યવહારના કારણે પાર્ટીના અનેક કાર્યકર્તાઓ નારાજ થયા બાદ રાજીનામું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મામલે ચિરાગ પાસવાનને પણ પત્ર પાઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ‘સિંદૂરના સોગંદ પૂરા કરવાનો વિજયોત્સવ, સેનાએ આતંકી ઠેકાણા નષ્ટ કર્યા’, લોકસભામાં PM મોદીનું નિવેદન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…
INDIA

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…

June 9, 2026
Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…
INDIA

Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…

June 9, 2026
Next Post
અખિલેશ યાદવે સંસદમાં ઉઠાવ્યો ભારત-ચીનનો મુદ્દો, કિરેન રિજિજુએ આપ્યો જવાબ | China Has Not Intruded In…

અખિલેશ યાદવે સંસદમાં ઉઠાવ્યો ભારત-ચીનનો મુદ્દો, કિરેન રિજિજુએ આપ્યો જવાબ | China Has Not Intruded In...

ગોધરાના લીલેસરા બાયપાસ નજીક એમ્બ્યુલન્સ અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવર અને દર્દીનું મોત | a…

ગોધરાના લીલેસરા બાયપાસ નજીક એમ્બ્યુલન્સ અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવર અને દર્દીનું મોત | a...

‘દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું’, લોકસભામાં PM મોદીનું નિવેદન | parliamen…

'દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું', લોકસભામાં PM મોદીનું નિવેદન | parliamen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ: 1 લાખથી વધુ દર્શકો, 2000 પોલીસકર્મીઓ અને NDRF-BDDS તૈનાત | india v…

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ: 1 લાખથી વધુ દર્શકો, 2000 પોલીસકર્મીઓ અને NDRF-BDDS તૈનાત | india v…

3 months ago
સાળંગપુરમાં મંદિરની બહાર શ્રદ્ધાળુ અને મહિલા GRD વચ્ચે ઝપાઝપી, ટ્રાફિક મુદ્દે બોલાચાલી | Video of sc…

સાળંગપુરમાં મંદિરની બહાર શ્રદ્ધાળુ અને મહિલા GRD વચ્ચે ઝપાઝપી, ટ્રાફિક મુદ્દે બોલાચાલી | Video of sc…

7 months ago
રાજકોટનાં આકાશમાં વાયુ સેનાના કૌવત-કૌશલ્યનું દિલધડક પ્રદર્શન | A heart pounding display of Air Force…

રાજકોટનાં આકાશમાં વાયુ સેનાના કૌવત-કૌશલ્યનું દિલધડક પ્રદર્શન | A heart pounding display of Air Force…

6 months ago
આણંદમાં ફાયર એનઓસી વિનાના 3 પાર્ટી પ્લોટ અને એક ટયુશન કલાસીસ સીલ | 3 party plots and one tuition cla…

આણંદમાં ફાયર એનઓસી વિનાના 3 પાર્ટી પ્લોટ અને એક ટયુશન કલાસીસ સીલ | 3 party plots and one tuition cla…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News