gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં પણ ગુજરાતવાળી…અધિકારીઓ ભાજપના ધારાસભ્યોનું સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Gujarat li…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં પણ ગુજરાતવાળી…અધિકારીઓ ભાજપના ધારાસભ્યોની સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Delhi like …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi BJP News | છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં ધારાસભ્યો-સાંસદ અને મંત્રીઓ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી રહી છે કે અધિકારીઓ તેમની સાંભળતા જ નથી. ત્યારે હવે  દિલ્હીમાં પણ ભાજપના ધારાસભ્યોની ફરિયાદો સામે આવવા લાગી છે કે અધિકારીઓ તેમની સાંભળતા જ નથી. તેમને કોઈ મહત્ત્વ અપાતું નથી. 

મામલો સ્પીકર સુધી પહોંચ્યો… 

જ્યારે આ વાત દિલ્હી વિધાનસભામાં સ્પીકર વિજેન્દ્ર ગુપ્તા સુધી પહોંચી ગઇ હતી અને તેમણે એક લખ્યા બાદ સામે આવી હતી. ખરેખર તો વિજેન્દ્ર ગુપ્તાએ મુખ્ય સચિવ ધર્મેન્દ્રને એક પત્ર લખ્યો છે, જેમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે દરેક સરકારી વિભાગના અધિકારીઓએ નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે હાજર રહેવું જોઈએ.

વિજેન્દ્ર ગુપ્તાને કેમ ગુસ્સો આવ્યો?

વિજેન્દ્ર ગુપ્તાના જણાવ્યા મુજબ એવી ઘણી ફરિયાદો સામે આવી હતી કે મહત્વપૂર્ણ સરકારી વિભાગના અધિકારીઓ ધારાસભ્યો સાથે હાજર જ હોતા નથી અને ઘણી વખત તો તેમના દ્વારા કોઈ જવાબ પણ આપવામાં આવતા નથી. આ અંગે સ્પીકરનું કહેવું છે કે કેટલીક ફરિયાદો મારા ધ્યાને પણ આવી હતી જેમાં ધારાસભ્યોના ફોન પણ ઉપાડવામાં આવતા નથી કે તેમના મેસેજનો જવાબ અપાતો. આ બહુ ગંભીર મુદ્દો છે.

આમ આદમી પાર્ટીને મજા પડી ગઇ! 

ખરેખર તો કેટલાક ધારાસભ્યો સ્પીકર પાસે ગયા હતા અને તેમણે ફરિયાદ કરી હતી કે તમામ પ્રયાસો છતાં ઘણા અધિકારીઓ સાથે અમારી વાત જ થતી નથી. તેમની સાથે મુલાકાત પણ મુશ્કેલ થઈ જાય છે. આવી ફરિયાદો વધી જતા વિજેન્દ્ર ગુપ્તાએ પત્ર લખવો પડ્યો. હવે આ અહેવાલથી આમ આદમી પાર્ટી ગદગદીત દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટીની સરકાર પણ છેલ્લા 10 વર્ષથી આ જ પડકારનો સામનો કરી રહી હતી, ત્યારે પણ અધિકારીઓ ધારાસભ્યોની વાત સાંભળી રહ્યા ન હતા.

શું કહ્યું આમ આદમી પાર્ટીએ?

આ અંગે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય સૌરવ ભારદ્વાજે કહ્યું કે દસ વર્ષ સુધી દિલ્હીના અધિકારીઓને મંત્રીઓ અને ધારાસભ્યોની વાત ન સાંભળવાનું, ધારાસભ્યો અને મંત્રીઓ ફોન ઉપાડવાના નહીં અને પત્રોનો જવાબ પણ નહીં આપવાનો તેવું શીખવવામાં આવતું રહ્યું. જેઓ આમ આદમી પાર્ટીને દરેક મુદ્દા પર જ્ઞાન આપે છે તે આજે પોતે જ પરેશાન છે. હવે ભાજપની સરકાર બની છે ત્યારે અધિકારીઓની મનમાની સમજાઈ રહી છે. પહેલા એ જ ભાજપ આ અધિકારીઓની તરફેણ કરતી હતી, હવે તેમને તેમની ફરજ શીખવવામાં આવી રહી છે. આજે ભાજપ સમજી ગયો છે કે લોકશાહીને નબળી પાડવાથી દેશ અને તેની જનતાને જ નુકસાન થાય છે. 

ગુજરાતમાં પણ આવી હાલત…! 

ઉલ્લેખનીય છે કે ગુજરાતની ભાજપ સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોએ  સરકારને અધિકારીઓ ગાંઠતા નથી કે તેમનું માન જળવાતું નથી તેવી ફરિયાદ કરી હતી. સરકારે ગુજરાત વિધાનસભામાં કબૂલ્યું હતું કે, પ્રોટોકોલ જળવાયો ન હોવાની 9 ફરિયાદો જુદા-જુદા મંત્રીઓ-ધારાસભ્યો અને સાંસદો દ્વારા કરવામાં આવી હતી. મહત્ત્વનું છે કે ઉચ્ચ અધિકારીઓ મંત્રીઓ-સાંસદો અને ધારાસભ્યોને ગાંઠતા નથી. સરકારને મળેલી ફરિયાદમાં મંત્રી, ધારાસભ્યો અને સાંસદોએ કહ્યં કે, અમારા મત વિસ્તારમાં જાહેર કાર્યક્રમો હોય તેમાં ધારાસભ્યોને બોલાવવામાં નથી આવતાં. આ સિવાય આમંત્રણ પત્રિકામાં પણ નામ નથી હોતા. ઘણાં કાર્યક્રમોમાં બોલાવવામાં આવે તો તક્તીઓમાં નામ નથી મૂકવામાં આવતાં.

દિલ્હીમાં પણ ગુજરાતવાળી...અધિકારીઓ ભાજપના ધારાસભ્યોનું સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આંકલાવના કહાનવાડીની વિવાદિત જમીનનો મામલો હાઈકોર્ટમાં પહોંચે તેવી સંભાવના | The disputed land case of…

આંકલાવના કહાનવાડીની વિવાદિત જમીનનો મામલો હાઈકોર્ટમાં પહોંચે તેવી સંભાવના | The disputed land case of...

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કાયદાનું પાલન કરવું જોઈએ: ‘X’ના આરોપો પર કેન્દ્ર સરકારનો જવાબ | Social M…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કાયદાનું પાલન કરવું જોઈએ: 'X'ના આરોપો પર કેન્દ્ર સરકારનો જવાબ | Social M...

હોટલ ખુશ્બુ અને નાગરાજમાંથી 5000 લિટર બાયોડીઝલ ઝડપાયું | 5000 liters of biodiesel seized from hotels…

હોટલ ખુશ્બુ અને નાગરાજમાંથી 5000 લિટર બાયોડીઝલ ઝડપાયું | 5000 liters of biodiesel seized from hotels...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AIની મદદથી ફેક ન્યૂઝ ફેલાવનારાઓની ખેર નહીં! કડક કાયદો લાવવાની તૈયારી, 36 કલાકમાં લેવાશે એક્શન | Ashw…

AIની મદદથી ફેક ન્યૂઝ ફેલાવનારાઓની ખેર નહીં! કડક કાયદો લાવવાની તૈયારી, 36 કલાકમાં લેવાશે એક્શન | Ashw…

7 months ago
સિગારેટ પીવે છે તેની જાણ તારા પિતાને કરીશ તેવુ કહેતા યુવક પર કાતર વડે હુમલો, આંખની નસ કપાઈ ગઈ | Bhar…

સિગારેટ પીવે છે તેની જાણ તારા પિતાને કરીશ તેવુ કહેતા યુવક પર કાતર વડે હુમલો, આંખની નસ કપાઈ ગઈ | Bhar…

9 months ago
VIDEO: અમરેલીના ખાંભામાં યુવાન પર સિંહનો હુમલો, ધારીના બોરડી ગામે દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભય …

VIDEO: અમરેલીના ખાંભામાં યુવાન પર સિંહનો હુમલો, ધારીના બોરડી ગામે દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભય …

8 months ago
પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News