gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા યોજાઇ | Social Audit Gram Sabha was held …

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા યોજાઇ | Social Audit Gram Sabha was held …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્વચ્છત ભારત મિશન અંતર્ગત 6 ગામોમાં કચરાના પૃથ્થકરણના ગ્રેડ

– 10 ગામોમાં પ્રથમ વખત હાથ ધરેલ ઓડિટમાં 23 સખી મંડળ, 64 પ્રધાનમંત્રી આવાસ અને 660 વિધવા બહેનોને આર્થિક સહાયનો રીપોર્ટ સામે આવ્યો

ભાવનગર : સામાજિક ઓડિટ યુનિટ ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરના માર્ગદર્શન હેઠળ પ્રથમ વખત જિલ્લાના ૧૦ ગ્રામ પંચાયતોમાં જુલાઇ માસ દરમિયાન સામાજિક ઓડિટની કામગીરી માટે ગ્રામ સભા યોજવામાં આવી હતી. જે આગામી દિવસોમાં તબક્કાવાર યોજાશે.

ભાવનગર તાલુકાના કોળિયાક, તળાજા તાલુકાના મીઠીવીરડી, ઘોઘા તાલુકાના નવાગામ અને મામસા, મહુવા તાલુકાનું લોંગીયા, સિહોર તાલુકાનું રાજપરા (ખોડીયાર), પાલિતાણા તાલુકાનું માયધાર, જેસર તાલુકાનું પા ગામ, ગારિયાધાર તાલુકાનું નાની વાવડી, ઉમરાળા તાલુકાનું લીમડા અને વલ્લભીપુર તાલુકાનું મેવાસા ગામ ખાતે યોજાયેલ સામાજિક ઓડિટ ગ્રામ સભામાં વિવિધ યોજનાઓમાં થયેલ કામગીરી, ખર્ચ તેમજ લાભાર્થીઓની યાદીનો અહેવાલ ગ્રામસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

આ ઓડિટ ગ્રામ સભામાં ૧૦ ગામો પૈકી માયધાર, નાની વાવડી, કોળિયાક, મામસા, નવાગામ અને મીઠી વીરડીમાં સેમીગ્રેશન શેડ હોવાનું જણાયું છે. તો આ દસ ગામોમાં કુલ ૬૪ લાભાર્થી પ્રધાનમંત્રી આવાસ યોજનાના હોવાનું તેમજ ગંગા સ્વરૂપ આર્થિક સહાયમાં ૬૬૦ વિધવા બહેનોને દર મહિને ૧૨૫૦ની મર્યાદામાં સહાય ચુકવાઇ છે તો કુલ ૨૩ સખી મંડળ કાર્યરત હોવાનું જણાયું છે. આમ આ ૧૦ ગામોનું ઓડીટ પ્રથમ વખત થયું છે. જ્યારે આવતા દિવસોમાં તબક્કાવાર અન્ય ગામોનું પણ યોજનાકીય ઓડિટ અને પ્રશ્નો સાંભળવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
Next Post
આણંદ જિલ્લામાં સીઝનનો સરેરાશ 24.22 ઈંચ વરસાદ | Anand district receives an average of 24 22 inches of…

આણંદ જિલ્લામાં સીઝનનો સરેરાશ 24.22 ઈંચ વરસાદ | Anand district receives an average of 24 22 inches of...

કઠલાલ તાલુકામાં 9 વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં આચાર્યને 6 વર્ષની કેદ | Principal get…

કઠલાલ તાલુકામાં 9 વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં આચાર્યને 6 વર્ષની કેદ | Principal get...

આણંદમાં 9 ફૂટથી વધુ ઊંચી ગણેશ મૂર્તિ બનાવવા, વેચવા પર પ્રતિબંધ | Ban on making and selling Ganesh id…

આણંદમાં 9 ફૂટથી વધુ ઊંચી ગણેશ મૂર્તિ બનાવવા, વેચવા પર પ્રતિબંધ | Ban on making and selling Ganesh id...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રૂજાવી દેનારા દૃશ્યો: 34 સેકેન્ડમાં ગામ આખું તણાઈ ગયું, લોકો જીવ બચાવવા આમતેમ દોડતા રહ્યા | dharal…

ધ્રૂજાવી દેનારા દૃશ્યો: 34 સેકેન્ડમાં ગામ આખું તણાઈ ગયું, લોકો જીવ બચાવવા આમતેમ દોડતા રહ્યા | dharal…

12 months ago
વડોદરાના પાદરા તાલુકાની કંપનીમાંથી રૂ.74.22 લાખના કેમિકલ પાવડરની ચોરીમાં 9ની ધરપકડ | 9 arrested for …

વડોદરાના પાદરા તાલુકાની કંપનીમાંથી રૂ.74.22 લાખના કેમિકલ પાવડરની ચોરીમાં 9ની ધરપકડ | 9 arrested for …

8 months ago
જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટયું, ભૂસ્ખલન : વધુ 12ના મોત, 30 ગૂમ | Cloudburst again in Jammu and Kas…

જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટયું, ભૂસ્ખલન : વધુ 12ના મોત, 30 ગૂમ | Cloudburst again in Jammu and Kas…

11 months ago
જામનગર જિલ્લાના વિવિધ એસ.ટી.ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન

જામનગર જિલ્લાના વિવિધ એસ.ટી.ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News