gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 19 ગામના વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ | E bus service started for stu…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 19 ગામના વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ | E bus service started for stu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

E-bus Service For Student Of Statue of Unity Area : રાજપીપળા, નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના 19 ગામોના 250થી વધુ વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા શરૂ કરાયેલી આ પહેલથી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં પડતી મુશ્કેલીઓ દૂર થશે અને તેઓ સુરક્ષિત તેમજ નિયમિત રીતે શિક્ષણ મેળવી શકશે.

વિદ્યાર્થીઓ માટે આરામદાયક અને સુરક્ષિત પરિવહન

આ ઈ-બસ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓથોરિટી વિસ્તારના ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવવાનો છે. ગોરા, બોરિયા, ગરૂડેશ્વર અને નવાગામ સહિતના પાંચ શાળાઓના વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ મળશે. પ્રારંભિક દિવસે જ 180થી વધુ વિદ્યાર્થીઓએ આ સુવિધાનો ઉપયોગ કર્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 19 ગામના વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ 2 - image

આ પહેલ અંતર્ગત દરરોજ સવારે 9 થી 10:30 અને સાંજે 4:30 થી 6 દરમિયાન એસી ઈ-બસ સેવા ઉપલબ્ધ રહેશે. કુલ 5 ઇલેક્ટ્રિક બસો આ સેવા માટે ફાળવવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને દરેક બસમાં તાલીમબદ્ધ ગાઈડ અને મહિલા પોલીસ જવાનની નિમણૂક કરવામાં આવી છે, જે મુસાફરી દરમિયાન બાળકોની સલામતી સુનિશ્ચિત કરશે.

શૈક્ષણિક નિયમિતતા અને હાજરીમાં સુધારો

આ પરિવહન સેવાથી વિદ્યાર્થીઓને શાળાએ સમયસર પહોંચવામાં મદદ મળશે, જેનાથી તેમના અભ્યાસમાં નિયમિતતા આવશે અને હાજરીમાં પણ વધારો જોવા મળશે. વિદ્યાર્થીઓનો શાળાએ પહોંચવાનો સમય બચશે, જેનો ઉપયોગ તેઓ અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરી શકશે. એસી બસમાં આરામદાયક મુસાફરી મળવાથી બાળકોનો ઉત્સાહ પણ વધ્યો છે. વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, હવે તેઓ સમયસર અને સુરક્ષિત રીતે શાળાએ પહોંચી શકશે અને અભ્યાસમાં કોઈ અવરોધ નહીં આવે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 19 ગામના વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ 3 - image

આ પણ વાંચો: બે સરકારી નોકરીઓના પરિણામ જાહેર, LRDની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી પણ રિલીઝ

વાલીઓ અને સમુદાય માટે આશાનું કિરણ

આ નોંધપાત્ર પહેલથી વાલીઓએ શાળાઓ અને વહીવટીતંત્ર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સેવા માત્ર પરિવહન પૂરતી સીમિત નથી, પરંતુ દૂરના વિસ્તારોમાં રહેતા બાળકોના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આના પરિણામ સ્વરૂપ શાળાની હાજરીમાં વધારો અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરમાં ગુણવત્તાપૂર્ણ સુધારો નોંધાઈ રહ્યો છે, જે ગ્રામીણ શિક્ષણ માટે એક સકારાત્મક સંકેત છે. આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અને નાંદોદના ધારાસભ્યએ ઉપસ્થિત રહી બસ સેવાને પ્રસ્થાન કરાવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
GUJARAT

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…

May 12, 2026
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear
GUJARAT

આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

May 12, 2026
બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…
GUJARAT

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

May 12, 2026
Next Post
સુરતના બિસ્માર રસ્તા દશામા વિસર્જન અને ગણેશ આગમન યાત્રા માટે વિલન બને તેવી ભીતિ | Surat’s dilapidate…

સુરતના બિસ્માર રસ્તા દશામા વિસર્જન અને ગણેશ આગમન યાત્રા માટે વિલન બને તેવી ભીતિ | Surat's dilapidate...

વધતી ઉંમરે યુવા દેખાવા અપનાવો આ બ્યુટી સીક્રેટ! અનેક ઈન્ફ્લુએન્સર્સ કરે છે ફોલો | Flaxseed face mask for skin tightening wellness influencer anti aging secret

અંકલેશ્વર-રાજપીપળા ચોકડીથી ઘાસની આડમાં દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર સાથે ચાલક ઝડપાયો : ચાર વોન્ટેડ | Dr…

અંકલેશ્વર-રાજપીપળા ચોકડીથી ઘાસની આડમાં દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર સાથે ચાલક ઝડપાયો : ચાર વોન્ટેડ | Dr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ચાર દિવસ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ઉતર્યા હતાઃ નાગરિક ઉડ્ડયન રાજ્યમ…

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ચાર દિવસ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ઉતર્યા હતાઃ નાગરિક ઉડ્ડયન રાજ્યમ…

10 months ago
વડોદરાના ન્યાય મંદિરની ફરતે લોખંડની જાળી લગાવવાની શરૂ કરતા ચર્ચાનો વિષય | Topic of discussion as iro…

વડોદરાના ન્યાય મંદિરની ફરતે લોખંડની જાળી લગાવવાની શરૂ કરતા ચર્ચાનો વિષય | Topic of discussion as iro…

7 months ago
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વડોદરાની મહિલા એડવોકેટનો વિજય નિમિષા ધોત્રેએ ક્વોટા કરતાં વધુ મત …

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વડોદરાની મહિલા એડવોકેટનો વિજય નિમિષા ધોત્રેએ ક્વોટા કરતાં વધુ મત …

2 months ago
યુરોપના કાર્બન ટેક્સથી પ્રભાવિત ભારત નવા સ્ટીલ બજારોની શોધમાં | India hit by Europe’s carbon tax see…

યુરોપના કાર્બન ટેક્સથી પ્રભાવિત ભારત નવા સ્ટીલ બજારોની શોધમાં | India hit by Europe’s carbon tax see…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News