gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરામાં નિવૃત બેન્ક અધિકારીઓ માટે ચેતવણી રૃપ વધુ એક કિસ્સો બન્યો છે. જેમાં બરોડા બેંન્કના નિવૃત્ત મેનેજરને નિવૃત્તિના લાભો અપાવવાના નામે ફસાવી ૧૮.૯૫ લાખ ટ્રાન્સફર કરાવી લેતા તેમને સાયબર સેલમાં ફરિયાદ કરી છે. 

વાઘોડિયા રોડ પર નિલેશપાર્કમાં રહેતા નિવૃત બેંન્ક મેનેજર ભુપેશભાઈ દવેએ પોલીસને કહ્યું છે કે,મારા પર એક કોલ આવ્યો હતો અને પેન્શનરો માટે સવલતની વાતો કરી હતી.ત્યારબાદ મારી પાસે એપીકે ફાઇલમાં વિગતો ભરાવવામાં આવી હતી. 

     આ દરમિયાન મારા બેન્ક એકાઉન્ટ માંથી કુલ રૃ ૧૮.૯૫ લાખ ટ્રાન્સફર થઈ ગયા હતા.જેથી સાયબર સેલે ગુનો નોંધી આ રકમ ક્યાં ટ્રાન્સફર થઈ છે તેની વિગતો મેળવવા તજવીજ હાથ ધરી છે.

      નોંધનીય છે કે,જાન્યુઆરી મહિનામાં આવી જ રીતે દિવાળીપુરાના નિવૃત્ત બેંન્ક મેનેજર સજ્જનકુમારને નિવૃત્તિ પછીના લાભોના નામે એપીકે ફાઇલમાં વિગતો ભરાવીને ઠગોએ ૨૫ લાખ ઉપરાંતની રકમ પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank ...

સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices …

સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices ...

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha's bail plea rejected...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના કપુરાઈ બ્રિજ આસપાસના હંગામી દબાણોનો સફાયો : આડેધડ વાહન પાર્ક અંગે કાર્યવાહી | Temporary enc…

1 year ago
કોમર્સ ફેકલ્ટીએ મિડ અને એન્ડ સેમેસ્ટરની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી | commerce faculty of msu de…

‘જ્યાં સુધી બંધારણમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું’ સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ CM સ…

9 months ago
જામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે રોકાણના બહાને રૂપિયા 81.71 લાખની છેતરપિંડી : 3 સામે પોલીસ ફરિયાદ |…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News