gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં 250 જિલ્લામાં ‘ફાઈલેરિયાસિસ’નો રોગચાળો… જાણો કેટલી ખતરનાક છે આ બિમારી? | Filariasis Diseas…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in INDIA
0 0
0
ભારતમાં 250 જિલ્લામાં ‘ફાઈલેરિયાસિસ’નો રોગચાળો… જાણો કેટલી ખતરનાક છે આ બિમારી? | Filariasis Diseas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Filariasis Disease : મચ્છર કરડવાથી ફેલાતો ‘ફાઈલેરિયાસિસ’ રોગ દેશના 20 રાજ્યોમાં ફેલાયેલો છે. આ રોગના કારણે શરીરમાં ખૂબ સોજા આવે છે. ખાસ કરીને હાથ, પગ અને ગુપ્તાંગમાં વધુ સોજા આવે છે. આ બિમારીને સામાન્ય ભાષામાં હાથીપગો પણ કહેવામાં આવે છે. આ બિમારી ભારતના કયા રાજ્યોમાં સૌથી વધુ ફેલાયેલી છે અને તે કેટલી ખતરનાક છે, જાણે આ રિપોર્ટમાં…

ભારતમાં આ રાજ્યોમાં ‘ફાઈલેરિયાસિસ’ની સૌથી વધુ અસર

ભારતના ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ફાઈલેરિયાસિસના કેસ વધુ જોવા મળે છે કારણ કે ગરમ અને ભેજવાળી આબોહવા મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ છે. આરોગ્ય મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ડેટા મુજબ, ઉત્તર પ્રદેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના ઘણા લોકો આ બિમારીની ઝપેટમાં આવે છે. આ ઉપરાંત બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા જેવા રાજ્યોમાં પણ અનેક લોકો અસરગ્રસ્ત થયા છે.

દેશના 250 જિલ્લામાં રોગચાળો

એક રિપોર્ટ મુજબ, આ બિમારી ભારતના 20 રાજ્યોમાં 250થી વધુ જિલ્લાઓના લોકોને અસર કરી રહી છે. તેમાં ઉત્તર પ્રદેશના ગોરખપુર, આજમગઢ અને વારાણસી જેવા જિલ્લાઓમાં વધુ કેસ જોવા મળે છે. જ્યારે બિહારના ભાગલપુરમાં નવેમ્બરમાં સર્વે દરમિયાન 10264 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 2.07 ટકા ‘ફાઈલેરિયાસિસ’ના પરજીવીમાં સપડાયા હતા.

હાથીપગા રોગ એટલે શું?

હાથીપગાના રોગને ફાઇલેરિયાસીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ બાળપણમાં લાગુ પડે છે. મચ્છરના ડંખથી આ બીમારી ફેલાય છે. જેનાં લોહીમાં ફાઇલેરિયાના જીવાણું હોય તેને કોઈ મચ્છર ડંખ મારે અને પછી એ જ મચ્છર બીજાને કરડે ત્યારે એ વ્યક્તિના લોહીમાં પણ જીવાણું પ્રવેશે છે. ફાઇલેરિયાના જીવાણું કોઇ વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી સામાન્ય રીતે પાંચથી દસ વર્ષે લક્ષણ દેખાતા હોય છે. આમાં હાથ-પગ અને અંડકોષમાં સોજો આવે છે. હાથીપગાની સારવાર માટે ડી.ઇ.સી. તથા એલ્બેન્ડાઝોલ નામની દવા આપવામાં આવે છે.

આ પણ જુઓ : VIDEO : ‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’ સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન, જાણો મામલો

હાથીપગા રોગના લક્ષણો

  • હાથીપગો થાય ત્યારે અવાર નવાર ખુબ જ તાવ આવે છે.
  • બેચેની અનુભવાય.
  • ઠંડી લાગે.
  • અંગ અકડાય જાય.
  • શરીરની કોઈ પણ લસિકાગ્રંથિમાં સોજા આવી શકે છે.
  • સામાન્યરીતે હાથ, પગ તથા મહિલાઓમાં સ્તન અને પુરુષોમાં વૃષણગ્રંથીમાં સોજા જોવા મળે છે.

હાથીપગો અટકાવવાના ઉપાયો

  • લોકોએ મચ્છર કરડવાથી બચવું જોઈએ. 
  • સવાર સાંજ ઘરના બારી બારણા બંધ રાખવા. 
  • મચ્છરદાનીમાં સૂવું જોઈએ. 
  • ઘરની આસપાસ ગંદુ પાણી જમા થવા ન દેવું જોઈએ.
  • હાથપગમાં સોજાના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો : અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ! ભાજપે ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, કોંગ્રેસે કહ્યું- ‘આ વિદેશ નીતિની નિષ્ફળતા’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…
INDIA

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

March 31, 2026
રાજસ્થાનમાં વર્ષે ત્રણ વખત પાકે તેવી ‘સદાબહાર’ કેરીનું ઉત્પાદન | Production of ‘evergreen’ mangoes t…
INDIA

રાજસ્થાનમાં વર્ષે ત્રણ વખત પાકે તેવી ‘સદાબહાર’ કેરીનું ઉત્પાદન | Production of ‘evergreen’ mangoes t…

March 31, 2026
Next Post
વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલને 30 દિવસમાં સુધારો કરવા GPCBની નોટિસ, જાહેરમાં ફેંક્યો હતો બાયોમેડિકલ ક…

વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલને 30 દિવસમાં સુધારો કરવા GPCBની નોટિસ, જાહેરમાં ફેંક્યો હતો બાયોમેડિકલ ક...

VIDEO : ‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’ સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન, જાણો મામલો…

VIDEO : ‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’ સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન, જાણો મામલો...

કામા ગ્રુપના મેનેજર અને કર્મચારીએ ૧.૭૦ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ | cama group staff members duped …

કામા ગ્રુપના મેનેજર અને કર્મચારીએ ૧.૭૦ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ | cama group staff members duped ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કંપનીના ત્રણ કર્મચારીઓને પોલીસે ઝડપી પાડી અટકાયત કરી | Police caught three employees of the company

કંપનીના ત્રણ કર્મચારીઓને પોલીસે ઝડપી પાડી અટકાયત કરી | Police caught three employees of the company

2 months ago
તમામ મતદાન મથક પર વેબકાસ્ટિંગ થશે : ચૂંટણી પંચના 17 સુધારા

તમામ મતદાન મથક પર વેબકાસ્ટિંગ થશે : ચૂંટણી પંચના 17 સુધારા

6 months ago
ટ્રમ્પે મોદીનું વશીકરણ કર્યું હોવાથી વિવાદાસ્પદ કાયદા બનાવ્યા : પરમહંસ | Trump made controversial la…

ટ્રમ્પે મોદીનું વશીકરણ કર્યું હોવાથી વિવાદાસ્પદ કાયદા બનાવ્યા : પરમહંસ | Trump made controversial la…

2 months ago
મહેસાણા જિલ્લાના 7.50 લાખ લોકોને બે દિવસ પાણી નહીં મળે, 134 ગામોને પીવાના પાણીની હાલાકી વેઠવાનો વારો…

મહેસાણા જિલ્લાના 7.50 લાખ લોકોને બે દિવસ પાણી નહીં મળે, 134 ગામોને પીવાના પાણીની હાલાકી વેઠવાનો વારો…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News