gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : ‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’ સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન, જાણો મામલો…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in INDIA
0 0
0
VIDEO : ‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’ સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન, જાણો મામલો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Parliament Monsoon Session : સંસદનાં ચોમાસું સત્રમાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને ઓપરેશન સિંદૂર મામલે ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે ચોંકાવનારો મુદ્દો ઉઠાવી નવો વિવાદ ઉભો કર્યો છે. એટલું જ નહીં તેઓ ભાષણ આપતી વખતે પોતાના જ સાંસદ પર પણ ગુસ્સો ઠાલવ્યો છે. 

‘સિંદૂર ઉજાડી દેવાયું, પછી આ નામ કેમ રાખ્યું?’

જયા બચ્ચને (Jaya Bachchan) ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર ચર્ચા દરમિયાન પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack)માં મૃત્યુ પામેલા 26 નિર્દોષ લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ભાષણની શરૂઆત કરી હતી. તેમણે પૂછ્યું કે, ‘પહલગામમાં આતંકવાદી હુમલામાં અનેક મહિલાઓનું સિંદૂર ઉજડી ગયું છે, તો પછી તેનું નામ ઑપરેશન સિંદૂર કેમ રાખ્યું? સમાજવાદી પાર્ટી સાંસદે સત્તાધારી પક્ષને સંબોધિત કરતા કહ્યું કે, ‘હું તમને અભિનંદન આપું છું કે તમે એવા લેખકો રાખ્યા છે જે આવા મોટા-મોટા નામ આપે છે. તમે તેનું નામ ‘સિંદૂર’ કેમ રાખ્યું? સિંદૂર તો ઉજડી ગયું છે, જે લોકો માર્યા ગયા છે, તેમની પત્નીઓનું…’

‘ભાજપે છાતી ઠોકીને કહ્યું હતું કે…’

તેમણે સરકાર પર પણ પ્રહાર કરી કહ્યું કે, ‘કલમ 370 હટાવ્યા બાદ ભાજપે છાતી ઠોકીને કહ્યું હતું કે, આતંકવાદનો ખાતમો થઈ જશે. શું થયું? જે પ્રવાસીઓ ત્યાં ફરવા ગયા હતા, તેઓ કોના ભરોસા પર ગયા હતા?’ તેમણે સરકાર પર લોકોનો વિશ્વાસ તોડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ‘તમે 25 જીવ બચાવી શક્યા નથી અને તે પરિવારોના લોકો તમને ક્યારેય માફ નહીં કરે. સરકારે આતંકવાદી હુમલાનો ભોગ બનેલા પરિવારોની માફી કેમ ન માગી.’

આ પણ વાંચો : અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ! ભાજપે ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, કોંગ્રેસે કહ્યું- ‘આ વિદેશ નીતિની નિષ્ફળતા’

પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન

ભાષણ આપતી વખતે સત્તાધારી પક્ષોએ ટોકવાનું શરૂ કરતા જય બચ્ચન ભડકી ગયા હતા. તેમણે કહ્યું કે, ‘તમે બોલો અથવા મને બોલવા દો. જ્યારે તમે બોલો છો, ત્યારે હું વચમાં બોલતી નથી. જ્યારે કોઈ મહિલા બોલે છે, તો હું ક્યારેય વચમાં બોલતી નથી, તેથી કૃપા કરીને તમારી જીભ પર કાબુ રાખો.’ આ દરમિયાન સાથે બેઠેલા શિવસેના યુબીટીના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી (Priyanka Chaturvedi)એ નારાજ થયેલા જયા બચ્ચનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, તે તેમણે કહ્યું કે, ‘પ્રિયંકા મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.’

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે બધા કાશ્મીરમાં મુલાકાત માટે ગયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાનની અંદર આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : પાકિસ્તાનની પોલ ખુલી, UNSCએ કહ્યું- ‘લશ્કર-એ-તોઈબાના સમર્થન વગર પહલગામમાં હુમલો કરવો અશક્ય’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…
INDIA

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…

May 19, 2026
સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! | India …
INDIA

સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! | India …

May 19, 2026
ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris…
INDIA

ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris…

May 19, 2026
Next Post
કામા ગ્રુપના મેનેજર અને કર્મચારીએ ૧.૭૦ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ | cama group staff members duped …

કામા ગ્રુપના મેનેજર અને કર્મચારીએ ૧.૭૦ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ | cama group staff members duped ...

નવરંગપુરા સોના રૂપા એપાર્ટમેન્ટ સ્થિત આંગડિયા પેઢીનો સંચાલક રૂપિયા ૭.૭૦ કરોડની ઉચાપત કરી ફરાર | angd…

નવરંગપુરા સોના રૂપા એપાર્ટમેન્ટ સ્થિત આંગડિયા પેઢીનો સંચાલક રૂપિયા ૭.૭૦ કરોડની ઉચાપત કરી ફરાર | angd...

દેશના તમામ શહેરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું | ahmedabad become safest city of ind…

દેશના તમામ શહેરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું | ahmedabad become safest city of ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી 2025: કેદારનાથ ધામમાં 15 હજાર અને બદ્રીનાથમાં 12 હજાર દીવડાં પ્રગટાવીને દીપોત્સવ ઉજવાયો | ked…

દિવાળી 2025: કેદારનાથ ધામમાં 15 હજાર અને બદ્રીનાથમાં 12 હજાર દીવડાં પ્રગટાવીને દીપોત્સવ ઉજવાયો | ked…

7 months ago
મોરબીમાં 100થી વધુ સિરામિક એકમો બંધ, 5000 જેટલા શ્રમિકો બેરોજગાર | More than 100 ceramic units close…

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમો બંધ, 5000 જેટલા શ્રમિકો બેરોજગાર | More than 100 ceramic units close…

2 months ago
વડોદરા પાસે દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ : બેની ધરપકડ, 51.54 લાખનો મુદ્દામાલ જપ્ત | Truck with liquo…

વડોદરા પાસે દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ : બેની ધરપકડ, 51.54 લાખનો મુદ્દામાલ જપ્ત | Truck with liquo…

8 months ago
અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad C…

અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad C…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News