gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેશના તમામ શહેરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું | ahmedabad become safest city of ind…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
દેશના તમામ શહેરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું | ahmedabad become safest city of ind…
3
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

વિશ્વની જાણીતી સર્વેે કંપની દ્વારા ભારતમાં કરવામાં આવેલા સર્વેમાં અમદાવાદ શહેરને દેશના સૌથી સુરક્ષિત શહેરમાં પ્રથમ સ્થાન મળ્યું છે.  પ્રથમ ૧૦ શહેરોમાં મુંબઇ સાતમાં ક્રમાંકે આવ્યું છે. કંપનીએ લોકોની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા સહિતના મુદ્દાઓને આધારે ડેટાબેઝ કરીને આ સર્વે કરાયો હતો.

સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાના અનુસંધાનમાં સૌથી સુરક્ષિત શહેરમાં અમદાવાદને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે.   સેફ્ટી ઇન્ડેક્ષમાં અમદાવાદને  ૧૦૦માં ૬૮.૩ પોઇન્ટ મળ્યા હતા. આ સર્વેમાં કાયદો અને વ્યવસ્થા, ગુના નિવારણનો દર, સીસીટીવી નેટવર્ક, મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર દેશનું એક માત્ર શહેર છે કે જેના ૨૫ હજાર કેમેરા  પોલીસ કંટ્રોલરૂમ સાથે જોડાયેલા છે.  આ ઉપરાંત, જે તે પોલીસ સ્ટેશનની હદના વિસ્તારના કેમેરાથી પોલીસ સ્ટેશન સાથે કનેક્ટ કરાયા છે. જેના કારણે ગુનાખોરી અટકાવવામાં નોંધનીય સફળતા મળી છે. આ ઉપરાંત, મહિલાઓ માટેના સુરક્ષાના મુદ્દે અમદાવાદ શહેરને સૌથી વધુ ક્રમાંક પ્રાપ્ત થયા હતા.   દેશના બાકીના શહેરોમાં સેફ્ટી ઇન્ડેક્ષની વાત કરીએ તો જયપુર (૬૫.૧ પોઇન્ટ),કોઇમ્બતુર (૬૧.૭ ), ચૈન્નાઇ (૬૦.૩), પુને (૫૮.૯),હૈદરાબાદ (૫૬.૯),મુંબઇ (૫૫.૭),કોલકત્તા (૫૩.૫),ગુડગાંવ (૪૬.૪), બેંગાલુરૂ (૪૫.૮), નોઇડા (૪૪.૮) અને દિલ્હી (૪૦.૯) સાથે ૧૨ ક્રમે આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
સાબર અને કાળીયારના શિંગડા વેચવા નીકળેલી ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા | CID Crime nabs three accused wi…

સાબર અને કાળીયારના શિંગડા વેચવા નીકળેલી ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા | CID Crime nabs three accused wi...

રીક્ષાચાલક ગેંગ દ્વારા રસાલા ગાર્ડન પાસે મુસાફરને ધમકાવી લૂંટી લેવાયો | auto rickshaw gang roobed se…

રીક્ષાચાલક ગેંગ દ્વારા રસાલા ગાર્ડન પાસે મુસાફરને ધમકાવી લૂંટી લેવાયો | auto rickshaw gang roobed se...

સરદાર સરોવર નર્મદા ડેમ 70 ટકા ભરાયો, કાલે સવારે ડેમના 5 ગેટ ખોલાશે, 27 ગામ એલર્ટ પર | Sardar Sarovar…

સરદાર સરોવર નર્મદા ડેમ 70 ટકા ભરાયો, કાલે સવારે ડેમના 5 ગેટ ખોલાશે, 27 ગામ એલર્ટ પર | Sardar Sarovar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક અઠવાડિયાથી દિલ્હીના પાડોશી રાજ્યમાં આવી રહ્યા છે સતત ભૂકંપ, શું કોઈ મોટા ખતરાના સંકેત? | multiple…

એક અઠવાડિયાથી દિલ્હીના પાડોશી રાજ્યમાં આવી રહ્યા છે સતત ભૂકંપ, શું કોઈ મોટા ખતરાના સંકેત? | multiple…

1 year ago
‘ટાઇગર સ્ટેટ’ ગણાતા મધ્યપ્રદેશમાં ગત વર્ષે 55 વાઘના મોત, જાણો પાંચ વર્ષનો મૃત્યુદર | 55 tigers died …

‘ટાઇગર સ્ટેટ’ ગણાતા મધ્યપ્રદેશમાં ગત વર્ષે 55 વાઘના મોત, જાણો પાંચ વર્ષનો મૃત્યુદર | 55 tigers died …

8 months ago
રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત

રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત

12 months ago
GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …

GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News