gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબર અને કાળીયારના શિંગડા વેચવા નીકળેલી ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા | CID Crime nabs three accused wi…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
સાબર અને કાળીયારના શિંગડા વેચવા નીકળેલી ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા | CID Crime nabs three accused wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા નાના ચિલોડા પાસે એક બનાવટી નંબર પ્લેટ વાળી કારમાંથી  સાબર અને હરણના શિંગડા તેમજ જંગલી સુવરના બે દાંત સાથે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.  શિંગડા અને દાંત ક્યાંથી લાવ્યા હતા? અને કોને વેચાણ પેટે આપવાના હતા? તે અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

સાબર અને કાળીયારના શિંગડા વેચવા નીકળેલી ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા 2 - imageગાંધીનગર સીઆઇડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર એ વાય બલોચને બાતમી મળી હતી કે  નાના ચિલોડાથી મોટા ચિલોડા વચ્ચે એક કારમાં ત્રણ શખ્સો કાળીયાર હરણ અને સાબરના શિંગડા વેચાણ માટે ફરી રહ્યા છે. જેના આધારે વોચ ગોઠવીને ચોક્કસ નંબર પ્લેટ વાળી કારને ટ્રેક કરીને તપાસ કરતા તેમાંથી એક બેગમાં સાબર અને કાળીયાર હરણના શિંગડા તેમજ જંગલી સુવરના બે દાંત મળી આવ્યા હતા. 

આ અંગે પોલીસે મયુર ગોહેલ (રહે.અરૂણ પાર્ક, નડિયાદ), આમીર સોહેલ વ્હોરા (રહે. શાલીમાર સોસાયટી,ખેડા) અને રીઝવાન હુસૈન શેખ (રહે. માતર, ખેડા)ની અટકાયત કરીને પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યા નહોતા. બીજી તરફ તેમણે કારમાં બોગસ નંબર પ્લેટ પણ લગાવી હતી. જેથી હરણનો શિકાર કરીને અથવા કોઇ પાસેથી શિંગડા મેળવીને વેચાણ કરવામાં આવતું હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Corpor…
GUJARAT

April 12, 2026
જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આવેલા એક કારખાનામાં થયેલીચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીઓ રૂ. 3 લાખના…

વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર | Vav Tharad Bhorol Seat: AAP …

Next Post
રીક્ષાચાલક ગેંગ દ્વારા રસાલા ગાર્ડન પાસે મુસાફરને ધમકાવી લૂંટી લેવાયો | auto rickshaw gang roobed se…

રીક્ષાચાલક ગેંગ દ્વારા રસાલા ગાર્ડન પાસે મુસાફરને ધમકાવી લૂંટી લેવાયો | auto rickshaw gang roobed se...

સરદાર સરોવર નર્મદા ડેમ 70 ટકા ભરાયો, કાલે સવારે ડેમના 5 ગેટ ખોલાશે, 27 ગામ એલર્ટ પર | Sardar Sarovar…

સરદાર સરોવર નર્મદા ડેમ 70 ટકા ભરાયો, કાલે સવારે ડેમના 5 ગેટ ખોલાશે, 27 ગામ એલર્ટ પર | Sardar Sarovar...

IPOમાં ઉંચા વળતરની લાલચ આપી રૂ. 37 લાખની છેતરપીંડી | Rs 37 lakh fraud by promising high returns in I…

IPOમાં ઉંચા વળતરની લાલચ આપી રૂ. 37 લાખની છેતરપીંડી | Rs 37 lakh fraud by promising high returns in I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: જાફરાબાદના શિયાળબેટ અને માછીમારો પર સંકટ! વિકાસ માટેની જેટી વિનાશ નોતરે તેવી દહેશત | Amreli …

4 months ago
મોરબીમાં હડકાયા શ્વાને વૃદ્ધ અને બાળકો સહિત 5 લોકોને બચકા ભર્યા, શ્વાનના આતંકથી લોકોમાં રોષ | stray …

6 months ago
સ્કૂટર સાઇડમાં રાખીને બેસવાનું કહેતા યુવક ઉપર છરીથી જીવલેણ હુમલો | A ataielo emon aluwol ren ketilas

2026ના પહેલા જ દિવસે ભારત-પાકિસ્તાને નિભાવી 35 વર્ષ જૂની પરંપરા, એકબીજાને સોંપી મહત્ત્વની યાદી | Ind…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News