gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

IPOમાં ઉંચા વળતરની લાલચ આપી રૂ. 37 લાખની છેતરપીંડી | Rs 37 lakh fraud by promising high returns in I…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
IPOમાં ઉંચા વળતરની લાલચ આપી રૂ. 37 લાખની છેતરપીંડી | Rs 37 lakh fraud by promising high returns in I…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં બે ફરિયાદ નોંધાઈ : મૂળ અમરેલીના દંપતીએ એક રોકાણકારના રૂ. 25 લાખ, બીજાના રૂ. 12 લાખ ઓળવી લીધા

રાજકોટ, : રાજકોટમાં આઈપીઓમાં ઉંચા વળતરની લાલચ આપી  રોહિત રોરીયાએ 49 જેટલા રોકાણકારોના રૂ. 4.46 કરોડ ઓળવી લીધાની ગઈકાલે ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આજે એક દંપતીએ પણ આઈપીઓમાં ઉંચા વળતરની લાલચ આપી 2 રોકાણકારો સાથે એકંદરે રૂ. 37 લાખની છેતરપીંડી કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાઈ છે. 

બીગબજાર સામે કરણ પાર્ક શેરી નં.2માં રહેતા અને માર્કેટીંગનું કામ કરતાં ચંદ્રેશભાઈ પંડયા (ઉ.વ. 49)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના મિત્ર પ્રિત પ્રવીણભાઈ ઠાકર મારફત તેના બનેવી નિકુંજ વિનોદરાય ત્રિવેદી (રહે. મૂળ અમરેલી, હાલ વિનાયક વાટીકા જામનગર રોડ) સાથે સંપર્કમાં આવ્યા હતા. જેણે તેને અયોધ્યા ચોક પાસે ટાઈમ્સ સ્કવેર-2 બિલ્ડીંગમાં આવેલી ઓફિસમાં બોલાવતાં ત્યાં ગયા હતા. જયાં નિકુંજ અને તેની પત્ની મિતલબેન હાજર હતા.  નિકુંજે કહ્યું કે મારી પત્નીના નામે મારવાડી ફાઈનાન્સીયલ સર્વિસીઝની ફ્રેન્ચાઈઝી છે.  મારી કંપનીમાં રોકાણ કરશો તો સારૂ વળતર મળશે. હું તમને વધારે પૈસા કમાવીને આપીશ. 

તે સાથે અલગ-અલગ આઈપીઓની સ્કીમ સમજાવી હતી. સાથોસાથ રોકાણ કરેલી રકમ અને વળતરની રકમ દસ દિવસમાં મળી જશે તેવી ખાત્રી આપતાં કટકે-કટકે તેને નેટ બેન્કિંગ, આરટીજીએસ વગેરે મારફત રૂ. 25.99 લાખ આપ્યા હતા. જેમાંથી તેને રૂ. 89,000 પાછા આપ્યા હતા. બાકીના રૂ. 25.10 લાખ અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં આપતા ન હોવાથી બંને વિરૂધ્ધ અરજી કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. 

બીજી ફરિયાદ બલવીરસિંહ ખેર (ઉ.વ. 67, રહે. પંચવટી પાર્ક)એ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે પોતે હાલ નિવૃત જીવન વ્યતિત કરે છે. મિત્ર ચંદ્રેશભાઈ પંડયા (પહેલી ફરિયાદમાં ભોગ બનનાર) મારફત નિકુંજના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં ઓફિસે પણ ગયા હતા. જયાં નિકુંજ અને તેની પત્ની મિતલબેને આઈપીઓમાં ઉંચા વળતરની લાલચ આપતાં કટકે-કટકે રૂ. 12.60 લાખ આપ્યા હતા. જેમાંથી રૂ. 49,000 પરત આપ્યા હતા. બાકીના રૂ. 12.11 લાખ આજ સુધી નહીં આપતા બંને ઉપરાંત પ્રિત પ્રવીણભાઈ ઠાકર (પહેલી ફરિયાદમાં ભોગ બનનારનો આરોપી દંપતી સાથે સંપર્ક કરાવનાર) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…
GUJARAT

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

October 15, 2026
Next Post
બુટલેગરના પૌત્રએ ફોર્ચ્યુનર કારથી ટક્કર મારતા યુવકનું મોત | Emon anuon a mano mwirin an a turutiw re…

બુટલેગરના પૌત્રએ ફોર્ચ્યુનર કારથી ટક્કર મારતા યુવકનું મોત | Emon anuon a mano mwirin an a turutiw re...

ઇસનપુર પોલીસે સામુહીક આપઘાત કરવા ગયેલા પરિવારને બચાવ્યો | Ekkewe polis ra amanaua ar famili seni ar …

ઇસનપુર પોલીસે સામુહીક આપઘાત કરવા ગયેલા પરિવારને બચાવ્યો | Ekkewe polis ra amanaua ar famili seni ar ...

વડોદરા-કરજણ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા બાદ ગોલ્ડન ચોકડી પાસે પોલીસનો સપાટોઃદબાણો તોડ્યા | Police remo…

વડોદરા-કરજણ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા બાદ ગોલ્ડન ચોકડી પાસે પોલીસનો સપાટોઃદબાણો તોડ્યા | Police remo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેડિકલ કોલેજ લાંચકાંડમાં EDના દરોડા, ગુજરાત સહિત 10 રાજ્યોમાં 15 સ્થળોએ કાર્યવાહી | ED conducts raid…

મેડિકલ કોલેજ લાંચકાંડમાં EDના દરોડા, ગુજરાત સહિત 10 રાજ્યોમાં 15 સ્થળોએ કાર્યવાહી | ED conducts raid…

11 months ago
પહલગામથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તીગણતરીનું કાર્ડ ખેલ્યું, પાક. સાથે તણાવ વચ્ચે સંજય રાઉતનો દાવો…

પહલગામથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તીગણતરીનું કાર્ડ ખેલ્યું, પાક. સાથે તણાવ વચ્ચે સંજય રાઉતનો દાવો…

1 year ago
ગિરનાર ક્ષેત્રમાં ક્યાંય સર્વે નંબર નથી છતાં એ સાથેના નક્શા તૈયાર થઈ ગયા ! | There is no survey numb…

ગિરનાર ક્ષેત્રમાં ક્યાંય સર્વે નંબર નથી છતાં એ સાથેના નક્શા તૈયાર થઈ ગયા ! | There is no survey numb…

6 months ago
ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રીનું કારમાં અપહરણ | Chotila BJP Scheduled Caste Front Genera…

ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રીનું કારમાં અપહરણ | Chotila BJP Scheduled Caste Front Genera…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News