gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણશીણા અને લીંબડી પોલીસના બે કર્મી સહિત 8 શખ્સ 3 દિવસના રિમાન્ડ પર | 8 people including two police …

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
પાણશીણા અને લીંબડી પોલીસના બે કર્મી સહિત 8 શખ્સ 3 દિવસના રિમાન્ડ પર | 8 people including two police …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાજકોટની NRI મહિલાનો 49 હજારનો તોડ કરનાર

– લીંબડી PI જે.એન.સોલંકીની AHTUમાં અને પાણશીણા PI વી.આઈ.ખડીયાની સાયબર ક્રાઈમમાં બદલી કરાઈ

લીંબડી : અમદાવાદ-રાજકોટ હાઇવે પર પાણશીણા ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન રાજકોટની એનઆઇરઆઇ મહિલા પાસે પરમીટવાળો દારૂ મળી આવતા પાણશીણા અને લીંબડી પોલીસ સ્ટેશના બે કોન્સ્ટેબલ અને તેના વહિવટાદરો ધાકધામકી આપી ૪૯ હજારનો તોડ કરી દારૂની બોટલ પડાવી લીધી હતી.  આ મામલે બે પોલીસકર્મી સહિત આઠ સામે ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીઓને લીંબડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આઠેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે આ બનાવમાં એસપીએ લીંબડી પી.આઇ. અને પાણશીણા પી.આઈની બદલી કરી છે.

રાજકોટની એનઆરઆઈ મહિલા અમદાવાદથી રાજકોટ જતી ત્યારે પાણશીણા ચેકપોસ્ટ પર પાણશીણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિનોદ દુદાભાઈ પાટડીયા તેના વહિવટદારો નરેન્દ્ર વાધેલા, લખધીર ઉર્ફે મુન્નો ઝાલાએ રાત્રીના કાર રોકીને તપાસ હાથ કરતા પરમીટ વાળી વિદેશી દારૂની ચાર બોટલ મળી આવતા દારૂના કેસમાં ફીટ કરવાની ધમકી આપીને રૂ.૪૯ હજારનો તોડ કર્યો હતો.

 ત્યાર બાદ લીંબડી પોલીસે કારને આંતરી લીંબડી પોલીસ સ્ટેશનનાં પો.કો. મનહરસિંહ રાણા તથા વહિવટદારો વિજય જયંતીલાલ લકુમ, રોનક દલપતભાઈ પરમાર, રાહુલ કાનજીભાઈ રાઠોડ, ઘનરાજ જયેન્દ્રસિંહ ઝાલા સહિતના ભેગા મળીને એનઆરઆઈ મહિલાની કારના ચાલકને માર મારી દારૂની ૨ બોટલ પડાવી લીધી હતી.

આ મામલે એનઆરઆઇ મહિલાની ફરિયાદને આધારે જિલ્લાં પોલીસ વડા તોડ કરનાર બંને પોલીસ કર્મીની તાત્કાલિક સુરેન્દ્રનગર હેડક્વાર્ટર બદલી કરી છ વહિવટદાર સહિત આઠ શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવા લીંબડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તેમજ જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડયાએ લીબડી પીઆઈ જે.એન.સોલંકી ની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એ.એચ.ટી.યુ.)મા તથા પાણશીણા પીઆઈ વી.આઈ.ખડીયાની સાયબર ક્રાઈમમાં બદલી કરવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

March 28, 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…
GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

March 28, 2026
Next Post
સિહોરમાં 12,852 મિલકતની નોંધ, 15 માસમાં વેરા પેટે રૂા. 2.45 કરોડની આવક | 12852 properties registered…

સિહોરમાં 12,852 મિલકતની નોંધ, 15 માસમાં વેરા પેટે રૂા. 2.45 કરોડની આવક | 12852 properties registered...

કપડવંજના સિંઘાલીમાં 2.98 લાખ ચૂકવ્યા પણ વનીકરણ ન થયાનો આક્ષેપ | Allegation that 2 98 lakhs were paid…

કપડવંજના સિંઘાલીમાં 2.98 લાખ ચૂકવ્યા પણ વનીકરણ ન થયાનો આક્ષેપ | Allegation that 2 98 lakhs were paid...

ધોળકાના મફલીપુર-વિરાટનગર રોડ પર ગટરનું પાણી ફરી વળ્યા | Sewage water overflows on Maflipur Viratnaga…

ધોળકાના મફલીપુર-વિરાટનગર રોડ પર ગટરનું પાણી ફરી વળ્યા | Sewage water overflows on Maflipur Viratnaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા | Now Indian visa…

હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા | Now Indian visa…

8 months ago

બદામ રાત્રે પલાળીને ખાતા હોવ તો બંધ કરી દેજો, એક્સ્પર્ટે આપી ચેતવણી | eating soaked almonds leads to a decrease nutrients

8 months ago
સરકારી નોકરીના નામે દંપતિએ રાજ્યપાલની સહી વાળો પત્ર મોકલ્યો | Bhavnagar based couple duped money fro…

સરકારી નોકરીના નામે દંપતિએ રાજ્યપાલની સહી વાળો પત્ર મોકલ્યો | Bhavnagar based couple duped money fro…

4 months ago
દુનિયામાં ભારતની સેમિકન્ડક્ટર ચિપનો ડંકો વાગશે, 2030 સુધીમાં જાણો કેટલો હશે બિઝનેસ | India’s semicon…

દુનિયામાં ભારતની સેમિકન્ડક્ટર ચિપનો ડંકો વાગશે, 2030 સુધીમાં જાણો કેટલો હશે બિઝનેસ | India’s semicon…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News