gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આ ચુકાદો છે, ન્યાય નથી…’, માલેગાંવ બ્લાસ્ટના કેસના આરોપીઓ અંગે દિગ્ગજોની પ્રતિક્રિયા | malegaon b…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in INDIA
0 0
0
‘આ ચુકાદો છે, ન્યાય નથી…’, માલેગાંવ બ્લાસ્ટના કેસના આરોપીઓ અંગે દિગ્ગજોની પ્રતિક્રિયા | malegaon b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Image: Instagram  @imranpratapgarhi

Political Leaders Reaction on Malegaon Blast Case Verdict: માલેગાંવ બ્લાસ્ટને લઈને આવેલા ચુકાદા પર વિપક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું કે, ‘આ ચુકાદો છે, ન્યાય નથી. અમે તો પહેલા દિવસથી કહીએ છીએ કે, આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો.’ ગુરૂવારે (31 જુલાઈ) NIA કોર્ટે 2008 બ્લાસ્ટ કેસમાં ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ આરોપીને મુક્ત કરી દીધા છે. આ બ્લાસ્ટમાં 6 લોકોના મોત નિપજ્યા હતા. 

રાહુલ ગાંધીએ મુદ્દો ભટકાવવાનો લગાવ્યો આરોપ

આ ચુકાદાને લઈને લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ઉત્તર પ્રદેશના રાયબરેલીથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર મુદ્દાને ભટકાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, ‘સરકારે નીતિઓને તબાહ કરી દીધી અને હવે મુદ્દો ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.’

આ પણ વાંચોઃ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા-કર્નલ પુરોહિત સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર

આતંકવાદને હિન્દુ-મુસ્લિમમાં વહેંચી ન શકાયઃ ઇમરાન મસૂદ

કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે કહ્યું કે, ‘પોલીસે બધી લિંક જોડી હતી, તો આ બધું કોણે કર્યું… તેમાં કોઈ શંકા નથી કે માલેગાંવમાં બ્લાસ્ટ થયો હતો… આતંકવાદને હિન્દુઓ અને મુસ્લિમોમાં વહેંચી ન શકાય…’

શિવસેના (UBT)એ ચુકાદાનું સ્વાગત કર્યું

શિવસેના (UBT) નેતા આનંદ દુબેએ કહ્યું કે, ‘કોર્ટેનો જે નિર્ણય છે, તેનું સ્વાગત છે. 17 વર્શ વર્ષ બાદ સત્ય તો મળ્યું… વિચારો કે, 7 આરોપીના જીવનના 17 વર્ષ કેવા વીત્યા હશે? આ સાથે જ એક પ્રશ્ન પણ ઊભો થાય છે કે, 17 વર્ષ લાગી ગયા ન્યાય માંગવામાં? અમે કોર્ટનો આભાર માની છીએ. કોર્ટે પણ કહ્યું કે, આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. અમુક નેતાઓએ ‘ભગવા આતંકવાદ’નું સૂત્ર આપ્યું હતું પરંતુ, ભગવો ક્યારેય આતંકવાદ સાથે જોડાઈ ન શકે. દુર્ભાગ્ય છે કે, અમુક લોકો ભગવાને આતંકવાદ કહે છે. ન્યાય માંગવામાં સમય લાગે છે, પરંતુ ન્યાય જરૂર મળે છે.’

આ પણ વાંંચોઃ પહેલી ઓગસ્ટથી હેલ્મેટ વગર પેટ્રોલ નહીં મળે, મધ્ય પ્રદેશના બે મોટા શહેરોના ક્લેક્ટરનો આદેશ

સાધ્વી પ્રજ્ઞાએ શું કહ્યું? 

NIA કોર્ટમાં ન્યાયાધીશને સંબોધિત કરતા પ્રજ્ઞા સિંહે કહ્યું કે, ‘મેં શરૂઆતથી જ કહ્યું હતું કે, જેને પણ તપાસ માટે બોલાવવામાં આવે છે, તેમની પાછળ કોઈને કોઈ આધાર જરૂર હોવો જોઈએ. મને તપાસ માટે બોલાવવામાં આવી અને મારી ધરપકડ કરી મને પ્રતાડિત કરવામાં આવી. જેનાથી મારૂ આખું જીવન ખરાબ થઈ ગયું. હું એક સાધુનું જીવન જીવી રહી હતી પરંતુ, મારા પર આરોપ લગાવવામાં આવ્યો અને કોઈપણ અમારી સાથે ઊભું ન રહ્યું. હું જીવિત છું કારણ કે હું સંન્યાસી છું. તેમણે કાવતરૂં કરીને ભગવાને બદનામ કર્યું. આજે ભગવાની જીત થઈ છે, હિન્દુત્વની જીત થઈ છે અને ઈશ્વર ગુનેગારોને સજા આપશે. જોકે, ભારત અને ભગવાને બદનામ કરનારાઓને તમે ખોટા સાબિત નથી કર્યા!’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાહનો પર જાતિસૂચક શબ્દો લખશો તો થશે મોટો દંડ, શું ગુજરાતમાં આવશે આવો નિયમ? | Fine For Caste Stickers…
INDIA

વાહનો પર જાતિસૂચક શબ્દો લખશો તો થશે મોટો દંડ, શું ગુજરાતમાં આવશે આવો નિયમ? | Fine For Caste Stickers…

May 8, 2026
ચૂંટણી હારતાં જ મમતા ઘરમાં જ ઘેરાયા, TMCના અનેક દિગ્ગજોએ ખરી-ખોટી સંભળાવી | TMC Crisis in Bengal Raj…
INDIA

ચૂંટણી હારતાં જ મમતા ઘરમાં જ ઘેરાયા, TMCના અનેક દિગ્ગજોએ ખરી-ખોટી સંભળાવી | TMC Crisis in Bengal Raj…

May 8, 2026
ચંદ્રનાથ રથ પ્રથમ નહીં પણ અત્યાર સુધી શુભેન્દુ અધિકારીના 4 ખાસ વ્યક્તિઓની થઇ ચૂકી છે હત્યા | Suvendu…
INDIA

ચંદ્રનાથ રથ પ્રથમ નહીં પણ અત્યાર સુધી શુભેન્દુ અધિકારીના 4 ખાસ વ્યક્તિઓની થઇ ચૂકી છે હત્યા | Suvendu…

May 8, 2026
Next Post
ફેસબુક પર સિક્યુરિટી એજન્સી સામે પોસ્ટ મુકનાર મેનેજર પર હુમલો | Manager attacked for posting against…

ફેસબુક પર સિક્યુરિટી એજન્સી સામે પોસ્ટ મુકનાર મેનેજર પર હુમલો | Manager attacked for posting against...

Explainer: આધાર અને ચૂંટણી કાર્ડ હોય તો પણ તમે ભારતના નાગરિક નથી, તો જાણો માન્ય દસ્તાવેજો કયા | aadh…

Explainer: આધાર અને ચૂંટણી કાર્ડ હોય તો પણ તમે ભારતના નાગરિક નથી, તો જાણો માન્ય દસ્તાવેજો કયા | aadh...

MSUમાં હોસ્ટેલ એડમિશનમાં કોમર્સના વિદ્યાર્થીઓ સાથે અન્યાય, ગત વર્ષ કરતા બેઠકો ઘટાડી દેવાયાનો આક્ષેપ …

MSUમાં હોસ્ટેલ એડમિશનમાં કોમર્સના વિદ્યાર્થીઓ સાથે અન્યાય, ગત વર્ષ કરતા બેઠકો ઘટાડી દેવાયાનો આક્ષેપ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચ એસઓજીના અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા: પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરતા ૩ વેપારી ઝડપાયા , ત્રણ ફર…

ભરૂચ એસઓજીના અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા: પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરતા ૩ વેપારી ઝડપાયા , ત્રણ ફર…

9 months ago
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા:પ્લેટીનમ તથા ક્રૂડના ભાવ વધ્યા | Gold and silver price fall : P…

સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા:પ્લેટીનમ તથા ક્રૂડના ભાવ વધ્યા | Gold and silver price fall : P…

5 months ago
ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ

ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ

5 months ago
વડોદરામાં ડિલિવરી વર્કર તરીકે કામ કરનારાઓમાં 50% ડિગ્રીધારક, એક વિદ્યાર્થિનીનો સરવે | vadodara deliv…

વડોદરામાં ડિલિવરી વર્કર તરીકે કામ કરનારાઓમાં 50% ડિગ્રીધારક, એક વિદ્યાર્થિનીનો સરવે | vadodara deliv…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News