gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓપરેટરને બે લાખની પેનલ્ટી કરાઈ, ચાંદખેડામાં બેકાબૂ BRTS બિલ્ડિંગની દિવાલ તોડી ઘૂસી ગઈ | The operator…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
ઓપરેટરને બે લાખની પેનલ્ટી કરાઈ, ચાંદખેડામાં બેકાબૂ BRTS બિલ્ડિંગની દિવાલ તોડી ઘૂસી ગઈ | The operator…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,બુધવાર,22 એપ્રિલ, 2026

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બેકાબૂ બી.આર.ટી.એસ. બસ
પ્રહલાદ પાર્ક સોસાયટીના પરિસરમાં બિલ્ડિંગની દિવાલ તોડીને ઘૂસી જતા ગંભીર અકસ્માત
સર્જાયો હતો.આ ઘટનાને કારણે રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.જોકે કોઈને ઈજા કે
જાનહાની થવા પામી નહોતી.આ ઘટનાને પગલે ટ્રાવેલ ટાઈમ નામના ઓપરેટરને જનમાર્ગ દ્વારા
બે લાખ રુપિયા પેનલ્ટી કરવામાં આવી છે.

આ અંગે મળતી વિગત અનુસાર , ચાંદખેડામાં પ્રહલાદ પાર્ક સોસાયટી પાસે બી.આર.ટી.એસ.નું
સર્વિસ સ્ટેશન આવેલુ છે.બુધવારે સવારના ૮ કલાકના સુમારે સર્વિસ સ્ટેશનમાં લાવવામા
આવેલી બસ લઈ ચાલક આગળ લઈ જતો હતો એ સમયે બ્રેક નહીં લાગતા  સર્વિસ સ્ટેશનની દિવાલ અને પેરાફિટ ઓળંગીને બસ
બાજુમા આવેલ પ્રહલાદપાર્ક સોસાયટીના બિલ્ડિંગ પરિસરમાં ખાબકતા બિલ્ડિંગના પીલરના
ભાગને નુકસાન થયુ હતુ.જયારે બસના આગળના ભાગે ભારે નુકસાન થયુ હતુ.સદનસીબે અકસ્માત
સમયે બિલ્ડિંગના નીચેના ભાગમાં  કે બસની
આસપાસ કોઈ વ્યકિત હાજર નહીં હોવાથી મોટી જાનહાની ટળી ગઈ હતી.જો કે સોસાયટીના રહીશો
બસ આ રીતે બિલ્ડિંગ પરિસરમાં ઘૂસી આવતા ભયભીત બન્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આજે પૂસ્તક દિવસઃ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાં ઋગ્વેદ અગ્રસ્થાને | Today is Book Day: Rigveda ranks…
GUJARAT

આજે પૂસ્તક દિવસઃ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાં ઋગ્વેદ અગ્રસ્થાને | Today is Book Day: Rigveda ranks…

April 23, 2026
પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા | One of the cow vigilantes who w…

શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે | Targeted votes could be crucial in the abse…

Next Post
શહેરના ખ્યાતનામ તબીબે ડોક્ટર પત્નીને ત્રાસ આપ્યો | Famous doctor of the city tortured his wife

વ્યાજે આપેલા નાણાની પિતા અને પુત્રએ યુવાનને છરી બતાવી પઠાણી ઉઘરાણી કરી | Father and son showed a kni…

વ્યાજે આપેલા નાણાની પિતા અને પુત્રએ યુવાનને છરી બતાવી પઠાણી ઉઘરાણી કરી | Father and son showed a kni...

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેર રસ્તા પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો | Junagadh District BJP President…

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેર રસ્તા પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો | Junagadh District BJP President...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિનિયર સિટિઝનનું કાર્ડ બદલી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા | Senior citizens card was replaced and 75 th…

5 months ago
આ નવું ભારત છે, દુશ્મનને ઘરમાં ઘુસીને ફટકારે છે : પીએમ મોદી | This is the new India it hits the enem…

7 months ago
શીતવંદન કોમ્પ્લેક્સમાં માત્ર નોટિસ આપી મામલો ઠારે પાડવાનો આક્ષેપ | Allegations of settling the matte…

4 weeks ago
જામનગરમાં રાજગોર ફળીમાં એલસીબીનો જુગાર અંગે દરોડો : 8 જુગારીઓ પકડાયા | LCB raids gambling in Jamnaga…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News