gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોકસાહિત્યકાર મીરા આહિર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેરવર્તન મામલે કાર્યવાહી, પાંચ કર્મચારીઓને કરા…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
લોકસાહિત્યકાર મીરા આહિર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેરવર્તન મામલે કાર્યવાહી, પાંચ કર્મચારીઓને કરા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Civil Hospital 5 Employees Suspended : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોકસાહિત્યકાર મીરા આહિરે તેમના ભાઈને સારવાર માટે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા. જેમાં આશરે 45 મિનિટ સુધી તેમનો કેસ ન નોંધાતા ત્યાં હાજર નર્સ સહિતના સ્ટાફને વાત કરતાં તેમની સાથે ગેર વર્તન થયું હોવાનું વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. સમગ્ર મામલે રાજકોટ હોસ્પિટલ તંત્ર અને તેના સ્ટાફ સામે ગંભીર આક્ષેપ બાદ હોસ્પિટલના સ્ટાફ અને કર્મચારીઓ સામે એક્શન લેવામાં આવ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલના 4 કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરાયાં છે. 

શું હતો સમગ્ર મામલો?

ગેરવર્તન મામલે મીરા આહિરના જણાવ્યા અનુસાર, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમના ભાઈને ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ઇમરજન્સી વિભાગમાં ફરજ પરના ડૉક્ટર અને સ્ટાફે તેમની સાથે ગેરવર્તન કર્યુ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. 

આ પણ વાંચો: રાજકોટ સિવિલ હૉસ્પિટલ ફરી વિવાદમાં: લોકસાહિત્યકાર મીરાબહેન આહિરને થયો કડવો અનુભવ, ગંભીર આક્ષેપો

લોકસાહિત્યકાર મીરા આહિરે એક વીડિયો જાહેર કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેરવર્તન મામલે તંત્ર પાસેથી જવાબદાર ડૉક્ટર અને સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. સમગ્ર ઘટના બાદ હૉસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી. અંતે પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે અને નર્સિંગ સ્ટાફના શાબ્દિક ગેરવર્તન સામે શિક્ષાત્મક પગલાં લેવા તાકીદ કરાઈ છે. આ સાથે RMO અને નર્સિંગ સુપ્રિટેન્ડન્ટને આવો બનાવ ફરીથી ન બને તેને લઈને ધ્યાન રાખવા જણાવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…
GUJARAT

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…

March 31, 2026
‘ઉડાન’ યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અધ્ધરતાલ, નવા 20 એરપોર્ટના વાયદા પાછળ શું છે સત્ય? | UDAN Sc…
GUJARAT

‘ઉડાન’ યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અધ્ધરતાલ, નવા 20 એરપોર્ટના વાયદા પાછળ શું છે સત્ય? | UDAN Sc…

March 31, 2026
સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …
GUJARAT

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …

March 31, 2026
Next Post
NEET UG- 2025: પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર, ગુજરાતના 6 ઉમેદવાર ટોપ 100માં | NEET UG 2025 Provis…

NEET UG- 2025: પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર, ગુજરાતના 6 ઉમેદવાર ટોપ 100માં | NEET UG 2025 Provis...

મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin…

મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin...

વડોદરાના છાણી સ્મશાનમાંથી લાકડા લઈ જવાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના આગેવાનો વચ્ચે હોબાળો : ઝપાઝપીના દ્રશ…

વડોદરાના છાણી સ્મશાનમાંથી લાકડા લઈ જવાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના આગેવાનો વચ્ચે હોબાળો : ઝપાઝપીના દ્રશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગત વર્ષે નિષ્ફળતા મળવા છતાં અમદાવાદમાં ૧૨ ડિસેમ્બરથી શોપિંગ ફેસ્ટિવલ યોજવા મંજૂરી | Despite the fail…

ગત વર્ષે નિષ્ફળતા મળવા છતાં અમદાવાદમાં ૧૨ ડિસેમ્બરથી શોપિંગ ફેસ્ટિવલ યોજવા મંજૂરી | Despite the fail…

6 months ago
વડોદરા શહેરના ગોત્રીમાં રૂ.4.77 કરોડના ખર્ચે નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનશે | A new cricket ground will …

વડોદરા શહેરના ગોત્રીમાં રૂ.4.77 કરોડના ખર્ચે નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનશે | A new cricket ground will …

3 months ago
અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ‘ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક’નો ઐતિહાસ…

અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ‘ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક’નો ઐતિહાસ…

2 months ago
સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Crime of land grabbing against tw…

સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Crime of land grabbing against tw…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News