gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા ગાયત્રીનગર પાણીની ટાંકી અને સંપની સફાઈ ઝુંબેશ : તા.20મી એ પાણી નહીં મળે | Vadodara Gayatrinagar water tank and compound cleaning campaign: No water on the 20th

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
વડોદરા ગાયત્રીનગર પાણીની ટાંકી અને સંપની સફાઈ ઝુંબેશ : તા.20મી એ પાણી નહીં મળે | Vadodara Gayatrinagar water tank and compound cleaning campaign: No water on the 20th
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલી પાણીની ટાંકી તથા સંપની સફાઈ ઝુંબેશની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ગોત્રી ગાયત્રીનગર પાણીની ટાંકી અને સંપની સફાઈની કામગીરી તારીખ 20મીના રોજ હાથ ધરવામાં આવનાર છે. જેથી તારીખ 20મી સાંજનું પાણી ગાયત્રીનગર પાણીની ટાંકીના કમાન્ડ વિસ્તારમાં વિતરણ કરવામાં આવશે નહીં જેથી પાણીનો કકળાટ સર્જાશે તેમ જાણવા મળે છે. 

વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલી જાહેરાત મુજબ ગોત્રી ગાયત્રી નગર પાણીની ટાંકી અને સંપ ની સફાઈની કામગીરી તારીખ 20 ના રોજ હાથ ધરવામાં આવનાર છે જેથી તારીખ 20મી ના રોજ સાંજના સમયનું પાણી વિતરણ કરી શકાશે નહીં તેને ધ્યાનમાં રાખી ગાયત્રી નગર અને તેની આસપાસના વિસ્તારના લોકોએ પાણીનો અગાઉથી સંગ્રહ રાખવા જણાવ્યું છે. ગાયત્રીનગર પાણીની ટાંકી અને સંપની સફાઈની કામગીરી  મોડી રાત સુધી ચાલશે જેથી બીજે દિવસે સવારનું પાણી પણ હળવા દબાણથી અને વિલંબથી આપવામાં આવશે. 

આ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે ગાયત્રી નગર પાણીની ટાંકીના વિસ્તારમાં રહેતા ત્રણ લાખથી વધુ લોકોને તારીખ 20 મીના રોજ સાંજના સમયનું પાણી મળશે નહીં જ્યારે તારીખ 21મી ના રોજ સવારનું પાણી પણ ઓછા પ્રેશરથી અને વિલંબથી મળશે જ ત્યારે ત્રણ દિવસ પાણીનો કકળાટ સર્જાશે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

Next Post
વડોદરાના ફતેગંજ અને શાસ્ત્રી બ્રિજ નીચે ગેરકાયદે લારી-ગલ્લા હટાવતા તું તું મેં મેં : ત્રણ ટ્રક ભરી માલ જપ્ત | Illegal encroachment being removed under Fatehganj and Shastri Bridge in Vadodara

અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ તબીબો વગર ચાલતી નકલી હોસ્પિટલનો પર્દાફાશ, તપાસમાં થશે મોટા ખુલાસા | Fake hospital exposed in Ahmedabad investigation will reveal big details

વડોદરાના કારેલીબાગમાં હીટ એન્ડ રનનો વધુ એક બનાવ, સ્કૂટર સવાર દંપતીને ફંગોળી કારચાલક ફરાર | Another hit and run incident in Vadodara’s Karelibaug Car hits couple riding on scooter

વડોદરાના કારેલીબાગમાં હીટ એન્ડ રનનો વધુ એક બનાવ, સ્કૂટર સવાર દંપતીને ફંગોળી કારચાલક ફરાર | Another hit and run incident in Vadodara's Karelibaug Car hits couple riding on scooter

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરમાં 26,783 ઘરમાં સર્વે છ વોર્ડ દીઠ મહોલ્લા ક્લિનિક શરૂ કરાયા | Mohalla clinics started in B…

3 months ago
પાકિસ્તાન ગણતરીના કલાકોમાં ઘૂંટણિયે આવી ગયું હતું, ઓપરેશન સિંદૂર અંગે PM મોદીનું ફરી નિવેદન | PM Mod…

8 months ago
યુવતીના બોયફ્રેન્ડે પાંચ આરોપીઓને કોર્ટમાં ઓળખી બતાવ્યા | The girl’s boyfriend identified the five a…

12 months ago
ખાલિસ્તાની નકશો, ભારતને ધમકી આપનાર વિદેશી નેતા ફસાયા, સરકારની કડક કાર્યવાહી | Foreign Leader Gunther…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News