gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ તબીબો વગર ચાલતી નકલી હોસ્પિટલનો પર્દાફાશ, તપાસમાં થશે મોટા ખુલાસા | Fake hospital exposed in Ahmedabad investigation will reveal big details

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ તબીબો વગર ચાલતી નકલી હોસ્પિટલનો પર્દાફાશ, તપાસમાં થશે મોટા ખુલાસા | Fake hospital exposed in Ahmedabad investigation will reveal big details
3
VIEWS
Share on FacebookShare on Twitter

Fake Three Star Hospital in Naroda:  ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, નકલી કચેરી, ટોલનાકા, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારીની ભરમાર વચ્ચે અમદાવાદમાંથી તબીબો વગર ચાલતી આખેઆખી હોસ્પિટલ ઝડપાઇ છે. શહેરના નરોડા વિસ્તારમાં રજિસ્ટ્રેશન વગર થ્રી સ્ટાર હોસ્પિટલનું સંચાલન ચાલતું હતું. એટલું જ નહી બોગસ ડૉક્ટરે એ.એમ.સી.નું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને છેતરપિંડી આચરવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે. ખ્યાતિ હોસ્પિટલમાં કૌભાંડનો પર્દાફાશ બાદ હવે હવે આ નકલી હોસ્પિટલની તપાસમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે. 

નકલી હોસ્પિટલમાં બધુ જ નકલી

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં ધમેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામના વ્યક્તિએ બોગસ ડૉક્ટર બની થ્રી સ્ટાર નામથી હોસ્પિટલ ચલાવતો હતો. તેણે નકલી દસ્તાવેજ, ડુપ્લીકેટ સહી-સિક્કા અને એ.એમ.સી.ના નકલી સર્ટિફિકેટના આધારે બોગસ હોસ્પિટલ ઉભી કરી હતી. એટલું જ નહી આ હોસ્પિટલમાં આઇ.સી.યુ. અને ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતા. આ ઉપરાંત ગુજરાત મેડિકલ કાઉન્સિલના ઇસ્યૂ થયેલા નંબર દુરપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં ભેળસેળ-નકલી વસ્તુઓનો ધીકતો વેપાર છતાં 22000માંથી ફક્ત 39 ફૂડ સેમ્પલ ‘અનસેફ’

મેડીક્લેઇમ પાસ કરાવવાનું કૌભાંડ

આ નકલી હોસ્પિટલમાં અલગ અલગ ડૉક્ટરના નામે ખોટા કેસ બનાવવામાં આવતા હતા અને સારવારના નામે દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલી દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી છેતરપિંડી આચરવામાં આવતી હોવાના પણ આક્ષેપ થયા છે. વીમા કંપનીઓમાં ખોટા ડૉક્યુમેન્ટ આપીને મેડીક્લેઇમ પાસ કરાવવાનું પણ કૌભાંડ આચરવામાં આવતું હતું. 

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
વડોદરાના કારેલીબાગમાં હીટ એન્ડ રનનો વધુ એક બનાવ, સ્કૂટર સવાર દંપતીને ફંગોળી કારચાલક ફરાર | Another hit and run incident in Vadodara’s Karelibaug Car hits couple riding on scooter

વડોદરાના કારેલીબાગમાં હીટ એન્ડ રનનો વધુ એક બનાવ, સ્કૂટર સવાર દંપતીને ફંગોળી કારચાલક ફરાર | Another hit and run incident in Vadodara's Karelibaug Car hits couple riding on scooter

દારૂપાર્ટી વિવાદ બાદ ધોરાજી પાલિકા પ્રમુખે 13 દિવસમાં આપી દીધું રાજીનામું, પાર્ટીનો હતો આદેશ | Dhoraji Municipality President sangeeta barot Resign Within 13 Days After Liquor Party Controversy

ભાજપ સરકારના મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને ઉચ્ચ અધિકારીઓ ગાંઠતા જ નથી, વિધાનસભામાં ખુલાસો! | BJP Ministers MPs MLAS file complaint official Ignores and broke protocol

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની સૈન્ય તાકાત વધશે: અમેરિકાએ ₹4,000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી | US Approves 4000…

2 months ago
6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ | South Bopal Car Theft: R…

6 months ago
ગજબ થઈ ગયું! ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ | Smriti Ira…

નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News