
હુમલાથી ઘાયલ ગ્રામજનને સારવાર માટે સિવિલ ખસેડાયા
એકલ દોકલ વ્યક્તિઓ પર હુમલો કરતો હોવાથી ગ્રામજનોમાં ભયઃવનવિભાગ દ્વારા કપિરાજને પકડવા ગામમાં પાંજરૃ ગોઠવ્યું
ગાંધીનગર : દશેલા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી હડકાયા વાનરના વધતા
આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ વાનરે અત્યાર સુધીમાં ચારથી વધુ લોકોને