gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુમાં 49 વર્ષીય માતા અને દીકરીએ એક સાથે નીટ પાસ કરી | 49 year old mother and daughter pass NEE…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in INDIA
0 0
0
તમિલનાડુમાં 49 વર્ષીય માતા અને દીકરીએ એક સાથે નીટ પાસ કરી | 49 year old mother and daughter pass NEE…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– નીટમાં માતાનાં 147 જ્યારે દીકરીના 450 માર્ક્સ

– માતાને પીડબ્લ્યુડી કેટેગરી હેઠળ સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો : દીકરી કાઉન્સિલિંગ સેશનની રાહ જોઇ રહી છે

ચેન્નાઇ : એક દુર્લભ સંયોગ અને મજબૂત સંકલ્પ સાથે તમિલનાડુના ૪૯ વર્ષીય મહિલા ફિઝિયોથેરાપીસ્ટ અને તેમની દીકરીએ એક સાથે નીટ પરીક્ષા પાસ કરી છે. મહિલાને  પર્સન્સ વીથ બેન્ચમાર્ક ડિસએબિલિટિસ (પીડબ્લ્યુડી) કેટેગરી હેઠળ પોતાના ગૃહ જિલ્લાની નજીકની સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો છે જ્યારે યુવતી એડમિશન માટે કાઉન્સલિંગ સેશનની રાહ જોઇ રહી છે. 

અમુથવલ્લી મણિવન્નનને અભ્યાસક્રમ ખૂબ જ અઘરો અને તેમના શાળાના દિવસોથી ખૂબ જ અલગ લાગ્યો હતો. આમ છતાં પોતાની દીકરીની તૈયારીથી પ્રેરિત થઇને તેમણે પોતાની તૈયારી શરૂ કરી હતી.

અમુથવલ્લીએ જણાવ્યું હતું કે પોતાની દીકરીની નીટની તૈયારી જોઇ મારી મહત્ત્વકાંક્ષા ફરી જારી ઉઠી હતી. તે મારી સૌથી મોટી પ્રેરણા હતી. મેં તેના પુસ્તકો ઉછીના લીધા અને તૈયારી શરૂ કરી હતી.

સીબીએસઇની વિદ્યાર્થિની એમ સંયુક્તાએ એક કોચિંગ ક્લાસમાં એડમિશન લીધું હતું. તેણે જે પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો તેનાથી તેના માતાને પણ મદદ મળી હતી.

તેણે જણાવ્યું હતું કે જ્યારે હું કોઇને મારા ભણતર અંગે બતાવું છું મને યાદ રાખવું સરળ લાગે છે. મારા પિતા વ્યવસાયે વકીલ છે તેમને મેડિસિનમાં કોઇ રસ નથી. જો કે મારી માતાની પૃષ્ઠભૂમિ મેડિકલની રહી છે તો તેમને આ ક્ષેત્રમાં રસ હતો. 

૩૦ જુલાઇએ જ્યારે તમિલનાડુ મેડિકલ પ્રવેશ માટે કાઉન્સિલિંગ શરૂ થયું તો અમુથવલ્લી પોતાની દીકરીની સાથે પર્સન્સ વીથ બેન્ચમાર્ક ડિસએબિલિટિસ (પીડબ્લ્યુડી) કેટેગરી હેઠળ કાઉન્સિલિંગમાં સામેલ થયા હતાં. તેમણે પોતાના વતન તેનકાસીની પાસે વિરુધુનગરની સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ લેવાનું પસંદ કર્યુ હતું. તેમણે નીટમાં ૭૨૦માંથી ૧૪૭ માર્ક્સ મેળવ્યા હતાં.અમુથવલ્લીની દીકરી સંયુક્તાએ ૭૨૦માંથી ૪૫૦ માર્ક્સ મેળવ્યા છે. 

ડિરેક્ટોરેટ ઓફ મેડિકલ એજયુકેશન એન્ડ રિસર્ચની તરફથી આયોજિત આ ઓફલાઇન કાઇન્સિલિંગમાં ૭.૫ ટકા અનામત હેઠળ સરકારી શાળાના વિદ્યાર્થીઓ, સ્પેશિયલ કેટેગરી, પીડબ્લ્યુડી, પૂર્વ સૈનિકોનાં બાળકો અને સ્પોર્ટસની પ્રતિભાઓ સામેલ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…
INDIA

‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

May 14, 2026
હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…
INDIA

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

May 14, 2026
મોંઘવારીનો ડામ: એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ઉછળીને 8.3% એ પહોંચ્યો, જાણો શું છે મુખ્ય કારણો | ind…
INDIA

મોંઘવારીનો ડામ: એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ઉછળીને 8.3% એ પહોંચ્યો, જાણો શું છે મુખ્ય કારણો | ind…

May 14, 2026
Next Post
નડિયાદ એલસીબી શાખાનો કોન્સ્ટેબલ 25 હજારની લાંચ લેતા ઝડપાયો | Nadiad LCB branch constable caught taki…

નડિયાદ એલસીબી શાખાનો કોન્સ્ટેબલ 25 હજારની લાંચ લેતા ઝડપાયો | Nadiad LCB branch constable caught taki...

ગંભીરા બ્રિજ ઉપર લટકેલા ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારાશે | Tanker hanging on Gambhira Bridge to be …

ગંભીરા બ્રિજ ઉપર લટકેલા ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારાશે | Tanker hanging on Gambhira Bridge to be ...

લગ્નની લાલચ આપી રૂપિયા પાંચ લાખની છેતરપિંડી | Cheated of Rs 5 lakhs on the pretext of marriage

લગ્નની લાલચ આપી રૂપિયા પાંચ લાખની છેતરપિંડી | Cheated of Rs 5 lakhs on the pretext of marriage

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા પરિક્રમાની તડામાર તૈયારી: જાણો 18 કિ.મી. રૂટ પર શ્રદ્ધાળુઓને શું સુવિધા મળશે | Narmada Uttarv…

નર્મદા પરિક્રમાની તડામાર તૈયારી: જાણો 18 કિ.મી. રૂટ પર શ્રદ્ધાળુઓને શું સુવિધા મળશે | Narmada Uttarv…

2 months ago
મનુષ્ય હજી પણ એઆઈ કરતા વધુ ચબરાક, રચનાત્મકતામાં પછાડયું

મનુષ્ય હજી પણ એઆઈ કરતા વધુ ચબરાક, રચનાત્મકતામાં પછાડયું

9 months ago
મુંબઇ સેન્ટ્રલ RPF ની મોટી કાર્યવાહી: 12 દિવસમાં 1632 ગેરકાયદેસર યાત્રિકોની ધરપકડ

મુંબઇ સેન્ટ્રલ RPF ની મોટી કાર્યવાહી: 12 દિવસમાં 1632 ગેરકાયદેસર યાત્રિકોની ધરપકડ

10 months ago
તહેવારોને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલ્વે વધુ પાંચ જોડી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવશે | Western …

તહેવારોને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલ્વે વધુ પાંચ જોડી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવશે | Western …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News