gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક દાયકા પછી પહેલી વાર અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ત્રણ પ્લોટ ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી વેચશે | For t…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
એક દાયકા પછી પહેલી વાર અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ત્રણ પ્લોટ ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી વેચશે | For t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,20
ઓગસ્ટ,2025

એક દાયકા પછી પહેલીવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને
સ્કૂલ હેતુ માટેના ત્રણ પ્લોટ ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી  હરાજી કરી વેચવા તૈયારી શરુ કરી છે.નિકોલ
,હંસપુરા અને
થલતેજમાં આવેલા ત્રણ પ્લોટની બેઝ પ્રાઈઝ રુપિયા ૧૪૪.૪૪ કરોડ નકકી કરાઈ
છે.કોર્પોરેશન ૫૦ ટકા લેખે રુપિયા ૭૨.૨૨ કરોડનું ડિસ્કાઉન્ટ આપશે.

અમદાવાદના વિવિધ વિસ્તારમાં સોથી પણ વધુ પ્લોટ કોર્પોરેશન
પાસે સ્કૂલ અને પ્લેગ્રાઉન્ડ હેતુ માટેના આવેલા છે.રાજય સરકારની લેન્ડ  ડિસ્પોઝેબલ પોલીસી અંતર્ગત સ્કૂલ માટે રીઝર્વ
કરવામાં આવેલા પ્લોટની કુલ કિંમતના ૫૦ ટકા કિંમતને બેઝ પ્રાઈસ તરીકે નકકી કરવામાં
આવે છે.આ અગાઉ વર્ષ-૨૦૧૫માં કોર્પોરેશન દ્વારા હરાજીથી સ્કૂલ માટેના પ્લોટનું
વેચાણ કરાયુ હતુ.છેલ્લા પાંચ વર્ષમાં સ્કૂલ કે અન્ય હેતુ માટેના બે પ્લોટની બજાર
કિંમતથી ફાળવણી કરવામા આવી હતી.વર્ષ-૨૦૨૦માં ગોતા વોર્ડમાં સ્કૂલ હેતુ માટેનો એક
પ્લોટ એક સંસ્થાને આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત નિકોલમાં સેલ ફોર કોમર્શિયલ હેતુ
માટેનો એક પ્લોટ એક શૈક્ષણિક સંસ્થાને સ્કૂલ અને હોસ્ટેલ બનાવવા અપાયો હતો.

શૈક્ષણિક સંસ્થા.ટ્રસ્ટોને હરાજીથી પ્લોટ અપાશે

કોર્પોરેશન દ્વારા સ્કૂલ હેતુ માટેના રીઝર્વ પ્લોટનુ
હરાજીથી વેચાણ કરતા અગાઉ ટેકનીકલ ઈવેલ્યુએશન કરાય છે.વ્યકિકગત રીતે આ પ્રકારના
પ્લોટનું વેચાણ કરાતુ નથી.પહેલા તબકકામાં ટ્રસ્ટકે સંસ્થાનું ટેકનીકલ ઈવેલ્યુએશન
થયા પછી કવોલીફાય થયેલી સંસ્થાઓ જ હરાજીમાં ભાગ લઈ શકશે.

કયો પ્લોટ કેટલી કિંમતથી વેચાશે?

વોર્ડ   
ક્ષેત્રફળ   કમિટીનુ મૂલ્યાંકન(પ્રતિ
ચો.મી.)  ૫૦ ટકા મુજબ કિંમત

નિકોલ  ૨૦૮૩        ૫૬,૦૦૦                       ૨૮,૦૦૦

થલતેજ  ૩૬૬૨       ૨,૭૮,૦૦૦                     ૧,૩૯,૦૦૦

હંસપુરા  ૪૪૨૭          ૭૦,૦૦૦                     ૩૫,૦૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…
GUJARAT

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…

October 3, 2026
ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…
GUJARAT

ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…

October 3, 2026
गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…
GUJARAT

गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…

October 3, 2026
Next Post
વિરમગામના માંડલ રોડ પર ડીસીએમ કોલેજ નજીક મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of medical waste near DCM Colleg…

વિરમગામના માંડલ રોડ પર ડીસીએમ કોલેજ નજીક મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of medical waste near DCM Colleg...

સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી, ડીઈઓએ સરકારને રિપોર્ટ સોંપ્યો, તમામ સ્કૂલોને આપ્યો આદેશ | seventh …

સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી, ડીઈઓએ સરકારને રિપોર્ટ સોંપ્યો, તમામ સ્કૂલોને આપ્યો આદેશ | seventh ...

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ નિર્ણય, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ | st…

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ નિર્ણય, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ | st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની દાંડિયા બજારમાં રફતારનો કહેર : બાઈક ચાલકે મોપેડ સવાર બે યુવતીઓને અડફેટે લીધી | Biker hits t…

વડોદરાની દાંડિયા બજારમાં રફતારનો કહેર : બાઈક ચાલકે મોપેડ સવાર બે યુવતીઓને અડફેટે લીધી | Biker hits t…

7 months ago
પાટણમાં મોટી દુર્ઘટના, તળાવમાં નહાવા કૂદેલા બે ભાઈ-બહેનના મોતથી પરિવાર પર આભ તૂટ્યું | gujarat Patan…

પાટણમાં મોટી દુર્ઘટના, તળાવમાં નહાવા કૂદેલા બે ભાઈ-બહેનના મોતથી પરિવાર પર આભ તૂટ્યું | gujarat Patan…

1 year ago
રોડ અકસ્માત પીડિતને દોઢ લાખ સુધી મફત સારવાર યોજનાનો અમલ શરૂ | Implementation of free treatment schem…

રોડ અકસ્માત પીડિતને દોઢ લાખ સુધી મફત સારવાર યોજનાનો અમલ શરૂ | Implementation of free treatment schem…

1 year ago
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વિવાદ, રાજકોટ અને અમદાવાદમાં ‘આપ’ના વિવાદાસ્પદ બેનરોના ક…

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વિવાદ, રાજકોટ અને અમદાવાદમાં ‘આપ’ના વિવાદાસ્પદ બેનરોના ક…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News