gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડલ પંથકમાં પવિત્ર શ્રાવણમાં વાર પ્રમાણે થતી શિવ પાથેશ્વરની પુજા | Worship of Lord Shiva Patheshwa…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
માંડલ પંથકમાં પવિત્ર શ્રાવણમાં વાર પ્રમાણે થતી શિવ પાથેશ્વરની પુજા | Worship of Lord Shiva Patheshwa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાર્થેશ્વર
પુજનથી સીઘ્ર ફળપ્રાપ્તિ થાય

ભગવાન
શિવને પ્રસન્ન કરવા ભગવાન શ્રી રામ
,
માતા પાર્વતી અને પાંડવોએ પણ પાર્થેેશ્વરની પુજા કરી હતી

માંડલ – 
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. માંડલ પંથકના
શિવાયલોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. ભગવાન શિવલીંગ પર દરરોજ દુધ
, જળ, બીલીપત્ર સહિતના વિવિધ દ્રવ્યોથી ભક્તો દ્વારા
અભિષેક પુજા અર્ચના કરાય છે. તેની સાથે ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં પાર્થેશ્વર
પુજનનો પણ અનેરો મહિમા છે. માંડલમાં પણ પવિત્ર શ્રાવણમાં વાર પ્રમાણે થતી શિવ
પાર્થેશ્વરની પુજાનું અનેરુ મહત્વ છે.

શ્રાવણ
માસમાં દેવોને રીઝવવા સહેલાં છે અને તેમાંય ભોલેનાથને તો સૌથી સહેલા છે એમ મનાય
છે. શ્રાવણ માસમાં હિન્દુઓનાં ભક્તિભાવમાં નોંધનીય વધારો જોવા મળે છે. શ્રદ્ધાળુઓ
વિવિધ પ્રકારે દેવી દેવતાઓને મનાવે છે.

માંડલ
તાલુકામાં પણ કેટલાંક શિવમંદિરોમાં શ્રાવણ માસ દરમ્યાન પાર્થેશ્વર પુજન કરવામાં
આવે છે. જોકે ભગવાન તો કણ કણમાં છે ત્યારે ભક્તો દ્વારા માટીના નાના ૧૦૮ કે ૧૫૧
જેટલાં લીંગ બનાવી વિશેષ પાર્થેશ્વર પુજન કરાય છે. માંડલ તાલુકામાં પણ પાર્થેશ્વર
પુજનનું વિશિષ્ટ મહત્વ છે. પાર્થેશ્વર પુજન એ કર્મકાંડી ભુદેવો દ્વારા કરવામાં
આવતું હોય છે. આ પુજા વહેલી પરોઢે ૪ વાગ્યાથી શરૃ કરવામાં આવે છે અને સંપુર્ણ
માટીના લીંગ તૈયાર કરી અબીલ
,ગુલાલ,ચંદન અને બીલ્વપત્ર અને પુષ્પો દ્વારા પુજન
અને આરતી પણ કરાય છે. સાંજે નાના સ્થાપિત કરાયેલા શિવલીંગોનું વિસર્જન કરી જે તે
દિવસની પુજાનું સમાપન કરાય છે.

મહાભારતકાળમાં
એવું કહેવાય છે કે
, પાંડવોએ શિવજીને પ્રસન્ન કરવા માટે પાર્થેશ્વર પુજન કર્યુ હતું જેનું ફળ
પણ પાંડવોઅને મળ્યું હતું. શિવજીને પ્રસન્ન કરવા પાર્વતી માતાએ પણ શિવ
પાર્થેશ્વરમાં પુજા કરી હતી. જ્યારે લંકા ઉપર ચઢાઇ કરતા પહેલા ભગવાન શ્રીરામે પણ
દરિયા કિનારે શિવની કૃપા મેળવવા આ પુજા કરી હતી.

ક્યાં
દિવસે કંઇ આકૃતિ બનાવાય છે

પાર્થેશ્વર
પુજનમાં કાળી માટીને પાણીમાં પલાળીને તેના નાના નાના ૧૦૮ જેટલાં લીંગ બનાવીને એક
બાજોઠ ઉપર ગોઠવવામાં આવે છે. વચ્ચેમાં એક મોટું શીવલીંગ અને નાગદેવતાને કૃતિ તૈયાર
કરવામાં આવે છે. જેના દરેક વારના અલગ અલગ મહત્વ હોય છે. દરેક દિવસે અલગ અલગ આકાર
બનાવવામાં આવે છે. પાર્થેશ્વર પુજનમાં સોમવારે નાગપાસ
, મંગળવારે ત્રિકોણ,
બુધવારે પંચકોણ, ગુરુવારે સ્વસ્તીક,શુક્રવારે પટ્કોણ તથા શનિવારે મેઘધનુપ અને રવિવારે સુર્યની આકૃતિ
બનાવવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
કુંભારવાડામાં પાડોશી વચ્ચેના ઝઘડામાં મારામારીની સામસામી ફરિયાદ નોંધાઇ | A complaint of physical alte…

કુંભારવાડામાં પાડોશી વચ્ચેના ઝઘડામાં મારામારીની સામસામી ફરિયાદ નોંધાઇ | A complaint of physical alte...

ટ્રમ્પના ટેરિફની ‘ઈફેક્ટ’, ભારતીય કંપનીઓએ રશિયાથી ઓઈલ આયાત અટકાવી : રિપોર્ટ | india russian oil purc…

ટ્રમ્પના ટેરિફની 'ઈફેક્ટ', ભારતીય કંપનીઓએ રશિયાથી ઓઈલ આયાત અટકાવી : રિપોર્ટ | india russian oil purc...

મઘરવાડા ગામમાં આવેલી આઠે’ક એકર જમીન પચાવી પાડી : 2આરોપી ઝડપાયા | eight acres of land in Magharwada v…

મઘરવાડા ગામમાં આવેલી આઠે'ક એકર જમીન પચાવી પાડી : 2આરોપી ઝડપાયા | eight acres of land in Magharwada v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

2 months ago
ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા

ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા

4 months ago
કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના, જાણો તેને ‘વન્ડર વુમન’ તરીકે કેમ ઓળખાય છે | who is vadodara…

કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના, જાણો તેને ‘વન્ડર વુમન’ તરીકે કેમ ઓળખાય છે | who is vadodara…

1 year ago
કુંઢેલી ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq…

કુંઢેલી ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News